8 responses to “3D ART PHOTOS-बेटियां बचावो!

  1. ભારતના સાચા સપુત ડો. કલામને વંદન . ભારત રત્નના સાચા હકદાર .

    દીકરીઓ વિષે સરસ સંદેશ આપતો વિડીયો।

    Like

  2. बेटियां बचाव વીડિયો બહુ ગમ્યો. એક સુંદર સમઝણ આપતો વીડિયો…..૩ડી ફોટાઓ પણ સરસ છે.

    અબ્દુલ કમાલ એ તો ભારતનું રતન છે, કોંગ્રીસોને સ્વાર્થ સિવાય કાંઈ સુઝતું નથી કેમકે એમણે બંધારણનો હવાલો આપીને સોનિયા ગાંધીને વડા પ્રધન ન થવા દીધા તેમાં , એમાં એમને બીજી ટર્મ ન મલી…..

    Like

    • જેમણે લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે તેમને જિંદગીભરની ટર્મ લોકોએ દિલમાં આપી છે.

      Like

Leave a reply to mdgandhi21 Cancel reply