ઓબામા અને ગુજરાતી ડ્રાઈવર-એક કુતરાનો પ્રેમ

ઓડિયો સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

ઓબામા અને ગુજરાતી ડ્રાઈવર 

.

એક કુતરાનો અદભુત પ્રેમ:

આ વિડીયોમાં જોશો તો ખબર પડશે કે એક કુતરા જેવા જાનવરને પોતાના માલિકનો વિયોગ કેવો લાગે છે. આ માણસ જાત છે કે જે વિયોગની વાત જવા દો પોતાના થોડા સ્વાર્થ ખાતર સગાવ્હાલાઓને કાયમને માટે ભૂલી જાય છે.


.

ભારતનો એક એક નાગરિક તમારો ઋણી રહેશે

भारत आपका ऋणी रहेगा – Resized

.

4 responses to “ઓબામા અને ગુજરાતી ડ્રાઈવર-એક કુતરાનો પ્રેમ

 1. અઠે કઠે ની જોક બહુ જ સરસ છે . મજા આવી .

  કૂતરામાં પણ મનુષ્યો જેવી જ પ્રેમની લાગણી હોય છે . અદ્ભુત વિડીયો .

  Like

  • Excellent….both love of dog…..kash manso aa mathi kaik shikhe…. and Athe Gathe…..

   Like

 2. અમેરીકામાએ અત્યારે તો ‘ગફમ ડફમ’ જ ચાલે છે કોઈ ‘અઠે કઠે નિષ્ણાત ‘ની જરૃર ખરી … શ્વાનની યાદદાસ્ત અને વફાદારી અદભુત છે …..ભારતના એ નામી અનામી વીરોં -વીરાંગનાઓને શત શત નમન..

  Like

  • અમેરિકાની તો શું વર્લ્ડ બેંક,યું.એન. થી માંડીને આખી દુનીયામાં આવું ચાલે છે. “દુનીયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે”. બીજાની શું કામ વાત કરવાની આપણી અંદર ઝાંખીને જોઈએ તો સાચી ખબર પડે! ભગવાને સ્વાર્થ જેવી ચીજ દરેક માણસમાં ઓછી વત્તી મૂકી જ છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s