તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે-मेरा भारत महान!

તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે

.

मेरा भारत महान!


.

A Caterpillar of Birds – Resized

.

7 responses to “તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે-मेरा भारत महान!

    • પ્રવીણભાઈ,
      તમે આપણા બધાની પોલ ક્યાં ખોલો છો! અમેરીકામાં આમ પણ છોકરા-છોકરીઓ જાતે શોધી નથી શકતા. ૩૦/૩૫ વરસના ઢગલે બંધ કુંવારા પડ્યા છે. માં-બાપના ગોઠવવાને એરેન્જ મેરેજના નામથી ગભરાય છે. હકીકતમાં અહિયા પણ ચર્ચમાં જયારે બધા જાય ત્યારે મિત્રો એક બીજાની ઓળખાણ કરાવે અને લગ્ન થાય છે. આપણે ત્યાં ચર્ચની જગ્યાએ સગાવ્હાલા આ કામ કરે છે. અહિયા મોટા થવા છતાં લઘુતાગ્રંથીથી છોકરા-છોકરીઓ પીડાય છે.

      Like

  1. માનનીય શ્રી વિપુલભાઈ
    એક વિનંતી છે કે કોઈ પણ ઠેકાણે આપ
    “ધીસ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા વગેરે પ્રયોગ ના કરશો
    ફોરેનમાં સુ ખરાબી અને ગંદવાડ છે તે જાન્ય વગર લોકો આ પ્રયોગ કરતા હોય છે.
    આપના ઘરે મહેમાન આવે તો આપના શહેર ની સુંદર જગ્યાઓ આપણે બતાવીએ છીએ। એજ વાત
    ત્યાં ફોરેન માં પણ બને છે ત્યાં પણ ઘણું બધું છે જે લોકોં એ જોયું નથી
    અને આપણે દેશ માટે સુ કર્યું તે કોઈ વિચારતું નથી
    ચાલો બાકી વાતો તો ફોન પર કરી છે
    ઘરમાં સૌને યાદ જાય શ્રી કૃષ્ણ
    જગદીશ

    Like

    • તમારી વાત સો ટકા સાચી છે. ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ. દરેક વ્યક્તિમાં સારી અને ખરાબ બંને બાબતો હોય છે તેમ દરેક દેશની ઉજળી અને કાળી બાબતો હોય છે. તમે અમેરિકાના સંદર્ભમાં લખ્યું છે તો એક વાત કહું કે ભારતમાં રહેનારાઓને એમ થાય કે “હું રહી ગયો અને બધા અમેરિકામાં લહેર કરે છે”. તો અમેરિકાથી ભારત જનારાઓને એમ થાય છે કે “હું અહિયા ફસાઈ ગયો છું, ભારતમાં તો બધા લહેર કરે છે”. હકીકત એ છે કે દુરથી ડુંગર રળિયામણા લાગે. જે અમેરિકામાં છે તે ભારતમાં નથી, અને ભારતમાં છે તે અમેરિકામાં નથી. અમેરિકામાં પણ ભિખારીઓ અને ગરીબો છે તો ભારતમાં પણ સોનાની થાળીમાં ખાઈ શકે એવા પૈસાપાત્ર માણસો છે. આજે ભારતમાં મોટાભાગની ભણેલીગણેલી સારી જોબ કરતી છોકરીઓ અમેરિકા પરણીને નથી જવા માંગતી. એ લોકોને ખબર છે કે અમેરિકામાં પુષ્કળ મજુરી કરવી પડે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s