જો કિતાબેં ફાડ દેગા-બકરાનો હુમલો

જો કિતાબેં ફાડ દેગા

.

માણસનું મગજ તો છટકે પરંતુ અહિયા આ એક બકરાનું મગજ છટક્યું છે ને તે માણસો ઉપર એટેક કરે છે. માણસ જાત ઉપર આ બકરાને ભયંકર વેર હોવું જોઈએ. દયા પણ આવે અને હસવું પણ આવે એવો વિડીયો છે.


.

JAY HANUMAAN-1

.

7 responses to “જો કિતાબેં ફાડ દેગા-બકરાનો હુમલો

  • તમારો ખુબ ખુબ આભાર! થોડી મહેનત કરવી પડે પણ લોકોને જાણકારી મળે અને મનોરંજન મળે એ જ મારો ધ્યેય છે. બીજું આ બધું શોધવામાં ટાઈમના અભાવે બધી કોમેન્ટનો બધાને જવાબ આપવા અસમર્થ છું તો તમારી અને મારા બીજા બધા મિત્રોની ક્ષમા માંગુ છું.

   Like

   • સમયની સમ્સ્યા હું સમજુ છું. હું શક્ય એટલું બ્લોગ પર ભટકું છું. ઘણી પોસ્ટ ગમે છે. બધાને પ્રતિભાવ આપી સકાતો નથી. લાઈક કે કોમેન્ટને વાડકી વ્યવહાર ન બનાવાય. ચિંતા વગર સરસ પોસ્ટ આપતા રહો.

    Like

 1. પહેલા.. જોકવાળો પતિ,બીજા..વિડીઓ વાળો બકરો,ત્રીજા ….વિડીઓ વાળો ગાડી ચલાવનારો..ત્રણેય ભૈસાબ માથાના તો ખરાજ….હોં કે ..

  Like

  • તમે લાલ અક્ષરોમાં વાંચ્યું નહી પતિએ કહ્યું, રોબોટ આપણા બાળકોને કેમ લાવ્યો નહી? મતલબ પતી જે બાળકો પોતાના સમજતો હતો તે તેના ન હતા!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s