LANDMARK OF SCIENCE,INDIA-Best Train Snow Plow and Blower

આ સાથેની પી.ડી.એફ.માં મિશેલ ડાનીનોએ ભારતના વિજ્ઞાનીઓ વીશે અને તેમની શોધખોળ વીશે જે માહિતી આપી છે તે વાંચીને દરેક ભારતીયોની  છાતી ગદગદ ફૂલી જશે. મોહેંજો દરો, હડપ્પન, લોથલ,ગુજરાતનું ધોળાવીરા જેવા સ્થળોમાં તે વખતે જે શોધખોળો થઇ હતી તેની વિસ્તૃત માહિતી આપી છે. ગતિયંત્ર વીશે ત્યારે લોકોને ખબર હતી તો ડેસીમલ પોઈન્ટ ત્યારે ગુજરાતના સંખેડામાં વપરાતો હતો. માનવ સંસ્કૃતિનો કેવી રીતે વિકાસ થયો તે દશાવતારમાં દર્શાવવામાં આવ્યું છે. તો આર્યભટ્ટે તે વખતે જે શોધખોળો કરી તે વીશે મિશેલે જે માહિતી આપી છે તે કદાચ આજના આપણા ઘણા વિજ્ઞાનીકોને પણ ખબર નહીં હોય. નીચેની લીંક ક્લીક કરો.

LANDMARK OF SCIENCE IN ANCIENT INDIA

.

આપણે ત્યાં થોડી ઠંડી પડે એટલે લોકો બુમાબુમ કરે છે. જ્યાં પુષ્કળ સ્નો પડતો હોય તેવા દેશોમાં સ્નોના ઢગલાઓ વચ્ચેથી ટ્રેન પસાર થાય છે તે ખરેખર જોવા જેવું હોય છે. આપણે ત્યાં કોઈ કાર ચોમાસામાં પાણીમાંથી પસાર થઈને છાંટા ઉડાવે છે ત્યારે ચીડ બળે છે. અહિયા ટ્રેનને સ્નો(બરફ) ઉડાવતી જોઈને તમને ખુબ જ મઝા આવશે.


.

HUMAN LIFE– Resized

.

7 responses to “LANDMARK OF SCIENCE,INDIA-Best Train Snow Plow and Blower

 1. સ્નો સાફ કરતી ટ્રેનની મુસાફરી…મઝા આવી.આપણે ત્યાં કાર પર લગાવવાનું આવે છે કે કેમ ?
  વધુ મઝા તો The growth of a truly scientific spirit

  BhâskaraII:“Itis necessary to speak out the truth accurately before thosewho have implicit faith in tradition. It will be impossible to believe in whatever is said earlier unless every erroneous statement is criticized andcondemned.”

  In Europe at the same time, science was strangled by religious dogmas(remember how Galileo was compelled to condemn the heliocentricCopernican system which he knew to be true:otherwise he would have been burned atthestake like Giordano Bruno).
  •India’s scientific advances were relayed to Europe by the Arabs (who translated many Indian texts into Arabic and Persian) and contributed much to the birth of modern science.This contribution has not yet beenfully assessed.

  In India, the study of ancient science remains neglected. For instance, a large number of ancient manuscripts in Kerala and Tamil Nadu remain untranslated and unpublishd. History of science is not even recognized as a full-fledged academic discipline આવી.આ રી બ્લોગ કરશું

  Like

  • પ્રજ્ઞાબેન, આપણે ત્યાં કારમાં લગાડવાનું સ્નોબ્લોવર બનતા સુધી નથી. બીજું પ્રાચીન ભારતની શોધખોળો માટે તમારી વાત સો ટકા સાચી છે. એ બધી શોધખોળો વિદેશ લઈ ગયા અને હવે બાકી રહ્યું તે યુવા બુધ્ધીધન પણ વિદેશમાં લઈ ગયા. પરંતુ “હર કુત્તે કે દીન બદલતે હે”, આજે એજ વસ્તુઓ આઉટ સોર્સિંગ થાય છે. જેમાં ભારતનો મોટો હિસ્સો છે. ઇકોનોમીની દ્રષ્ટીએ જોઈએ તો અમેરીકા,ચીન કે બીજા બધા દેશોની ઇકોનોમી પણ કંઈ સારી નથી. આજથી ૧૫ વરસ ઉપર પેટ્રોલ અમેરીકામાં એક ડોલરનું ગેલન હતું આજે ૩.૫ થી ૪ ડોલર છે. ભારતએ પેટ્રોલ ઈમ્પોર્ટ કરતો દેશ છે. પેટ્રોલની લઈને મોઘવારી ભારતમાં વધારે છે તેનું આ એક મુખ્ય કારણ છે. તમે જે પ્રાચીન ભારતના સાયન્સની વાત કરી તે બાબતમાં મારે એક વાત એ કહેવાની કે જર્મન અને બીજા દેશોના સાયન્ટીસ સંસ્કૃત શીખે છે. તમે કહ્યું તે મનુ સ્ક્રીપ્ટની બધી વાતો સમજીને તેમાં શોધખોળ કરે છે. આપણે ત્યાં તો લોકો કથાકારો/સાધુ-બાવાઓની તન-મન-ધનથી સેવા કરે છે પરંતુ કોઈ સાયન્ટીસને એવું સન્માન નથી મળતું. દેશની મોટામાં મોટી એ કમનશીબી છે!

   Like

  • હિંમતભાઈ,
   આપનો ખુબખુબ આભાર! તમારા જેવાના આવા પ્રોત્સાહક શબ્દો જ મને આવું બધું શોધવા માટે પ્રેરણા આપે છે.

   Like

 2. વિડીયો તરીકે સરસ છે, અને આઈડીયા પણ અદભૂત છે, તેની ના નહીં……પણ જો પાટા ઉપર કોઈ તકલીફ હોય કે કોઈ તીરાડ હોય તો ખબર ન પડે અને પછી શું થાય……!!!!!????? આપણે ત્યાં પણ દરરોજ એક વખતતો ટ્રોલીટ્રેન પાટા ચેક કરવા નીકળેજ છે પછીજ બાકીની ટ્રેનો પસાર કરાય છે. પણ એક નવી ભાત માટે આઈડીયા સરસ છે. અને કાર માટે પણ જેમ સ્નો રીમુવ કરનારી મોટી કે મીની ટ્રકમાં સ્નો રીમુવ કરનારું સાધન હોય છે તે લગાડી શકાય…..પણ ટ્રકના જેટલી ઈફેક્ટ ન કરે…..અને છતાં પણ ધારોકે બધાજ કારવાળાઓ લગાવે અને પછી જેમ રસ્તાના પાણીના છાંટા આજુબાજુની કારોમાં ઉડતાં જાય તેમ સ્નો પણ બધી કારોમાં ઉડતો જાય……..!!!!!, પણ ભવિષ્યમાં કોઈક સાધન તો વિકસાવાશેજ……

  Like

  • મનસુખભાઈ,
   આ વિડીયો બનાવટી નહી હકીકત છે અને મેં આવા બીજા વિડીયો જોયા છે અને વાંચ્યા છે. પાટાની તિરાડ માટે પાટા એવી સ્પેશિયલ મેટલના બનાવતા હશે અને બીજું મેઈન્ટેનન્સ પણ કરતાં હશે. સ્નોવાળા ખાસ કરીને રશિયા અને નોર્થ બાજુના ઘણા પ્રદેશોમાં આવી ટ્રેનો ચાલે છે.

   Like

 3. ‘LANDMARK OF SCIENCE,INDIA’- જોઇને ખુબ ગર્વ થયો પણ ‘ભારતમાં માણસ અને જાનવરની હાલત સરખી છે ‘જોઇને ખેદ પણ ,Best Train Snow Plow and Blowerવાળો બરફ જોઇને અમદાવાદમાં પણ ઠંડી ચઢી ગઈ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s