છોકરી જોડે જ લગ્ન કરજે-Sachin Tendulkar-Cricket Comedy

છોકરી જોડે જ લગ્ન કરજે

.

સચીન પોતાની ૨૦૦મી ટેસ્ટ મુંબઈ ખાતે રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે ત્યારે તેની યાદગીરીમાં આ એક વિદાયમાન વિડીયો કોમેડી. સચીનને ખુબ ખુબ શુભેચ્છા!


.

hindi-language-jokes-picture – Resized

.

Advertisements

7 responses to “છોકરી જોડે જ લગ્ન કરજે-Sachin Tendulkar-Cricket Comedy

 1. હમણાં લોસ એન્જલસમાં અમારા મંદિરના મારાજે એક ગુજરાતી પટેલ છોકરી અને એક અમેરીકન છોકરીના લગ્ન કરાવ્યાં. છોકરીના માબાપે હોંશેહોંશે(કે પછી કકળતે હૈયે) છોકરીને પરણાવી….!!!!! (મારા ખ્યાલથી તમે આના ફોટાઓ પણ મોકલ્યાં હતાં.) થયું હશે એવું કે માએ છોકરાને સલાહ આપી હશે, પણ છોકરી પોતાને માટે સમજી હશે…….!!!!????? (કે છોકરી સાથે જ લગ્ન કરજે…….!!!!)

  Like

  • મેં “સુરતીઉધીયું”માં તેની પી.ડી.એફ. મોકલી હતી. ખુબ જ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા હતા. આવી રીતે જો સમલિંગી લગ્ન થશે તો ઘણા ધંધાઓ પર અસર પડશે. બે જણા એક જ વસ્તુ કોમન વાપરશે. સંડાસથી માંડીને બેડરૂમ સુધી એક જ જાતી(સ્ત્રી/પુરુષ) માટેની વસ્તુઓ વપરાશે. મોટો પ્રોબ્લેમ તો હિજડાઓ માટે કઈ જાતી વાપરવી એ સવાલ છે તેમ આમના માટે પણ ઉભો થશે. પછી તો ડોસા/ડોસીઓ પણ આવા લગ્ન કરશે. માણસનું જોઈને જાનવરો કેમ રહી જાય. તે પણ સમલિંગી લગ્ન કરશે. સ્કુલ/નોકરી વગેરે માટે જે ફોર્મ ભરવામાં આવે છે તેમાં એક ખાનું વધારેનું જોઈશે. આ લીસ્ટ તો ખુબ જ લાંબુ થઇ જશે.

   Like

 2. સચિનને ઉષ્માભરી વિદાય ,સમલૈન્ગિક લગ્નના સંદર્ભમાં તમારી અગમચેતી વિચારતા કરી મુકે તેવી છે ,વિપુલભાઈ ‘ऑगे आगे देखिये होता है क्या’

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s