બે વાઘ અને સરકારી દફતર-દુનિયાની સૌથી લાંબી ફટાકડાની લૂમ

બે વાઘ અને સરકારી દફતર

.

ઘણાને એમ થતું હશે કે ફટાકડાની લાંબામાં લાંબી લૂમ ભારતમાં જ સળગાવવામાં આવતી હશે. આ સાથેના વિડીયોમાં જોશો તો ચક્કર આવી જશે. ક્યુંરેશાવમાં(Curacao) મેઈનરોડ ઉપર આ રીતે ફટાકડા ફોડવામાં આવે છે. અસલ તે નેધરલેન્ડનો એક અંગ હતું. હવે જુદો ટાપુ છે અને વસ્તી છે ફક્ત ૧૪૦૦૦૦ અને ૪૪૪ સ્ક્વેર કી.મી. જેટલુ ક્ષેત્રફળ છે.


.

insurance-hindi-jokes – Resized

.

11 responses to “બે વાઘ અને સરકારી દફતર-દુનિયાની સૌથી લાંબી ફટાકડાની લૂમ

  • મારી બધી રોજે રોજની લીંકો ફેસબુક ઉપર જાય છે પરંતુ એકલું કાર્ટુન મુકું તો વધારે સારું એવી આપની વાત ઉપરથી લાગે છે. આપની સલાહ બરાબર છે. આભાર!

   Like

 1. આજનો જોક અને કાર્ટુન બન્ને સરસ અફલાતૂન છે…….Very Nice….
  મારા લેપટોપમાં વીડિયો ખુલતો નથી એટલે જોવાયો નથી….

  Like

 2. સુરતી ઉંધિયા જેવી તમારી કૉમેન્ટ ગમી તેમા સાચી તિખાશ અને મસાલેદાર વાણી

  છે. આજકાલ સત્ય કહેવું તેના કરતાં મૌન ધારણ કરવું વધારે હિતાવહ છે. નહિતર આ

  ફટાકડા્ની લુમો ઘરોમાં ફૂટે અને બંધ જ ન થાય.

  Like

  • માણસે ઘડપણમાં સારી રીતે જીવવું હોય તો હવાયલા ફટાકડાની જેમ રેહેવું જોઈએ. સ્વભાવ એવો હવાયેલો કરી નાખો કે ગમે તેટલી દીવાસળી સળગાવો હવાયેલો ફટાકડો ફૂટે જ નહી.

   Like

 3. I am so glad that I joined your site. I love everything you post. They are funny, interesting and informative. Thank you for keeping up with it.

  Like

 4. vipulbhai, tamara darek mail ‘MINDBLOWING’ quality na hoy chhe. Surti Undhiya ma late join thava badal glani anubhavu chhu.
  TAMNE aavi sa-ras, sundar ane rochak rajuaat badal khub khub abhinandan. KEEP IT UP.

  Like

  • પુરેન્દુભાઈ, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર! બીજું ગ્લાની અનુભવવાની જરૂર નથી. તમે મારી વેબસાઈટ ઉપર જશો એટલે તમને ભૂતકાળના બધાજ ઈમેલ સ્ક્રોલ કરશો તો જોવા મળશે. આ ઉપરાંત ઉપર સ્વાસ્થ્ય,રેસીપી,સુવિચારની સ્લાઈડો,જોક્સ,ડાયરા,ભજન-ગરબા-વેરાઈટી-દુનિયાભરના ન્યુઝ પેપરો વગેરે એવા ૧૯ વિભાગો છે અને એ બધા જોવા જશો તો વરસો નીકળી જશે. નીચેની લીંક ક્લીક કરશો એટલે વેબસાઈટ ઉપર તમને લઈ જશે.
   https://suratiundhiyu.wordpress.com/

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s