મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞ-તારા બાપનો ખુની

પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

છેવટે ભારતને મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞ મળ્યો

.

ટ્રકના મોટા વ્હીલ લગાવેલી નાની કારોની રેસ જોવા જેવી છે. ઇન્ડીયામાં આવી ટ્રકો જોવા નથી મળતી. અહિયા ઘણા શોખીન લોકો પોતાની નાની કાર ઉપર આવા મોટા વ્હીલ લગાવે છે.


.

d0969 – Resized

.

10 responses to “મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞ-તારા બાપનો ખુની

 1. Kushagra Rajnitigya ! ….. Wah !! Who else but the super brain ! Only he can bring Narad , Narayan , And Lakshmiji ! All to celebrate Indian Diwali festival with all in India n abroad

  Like

 2. હું મૂળ સુરતી છું અને તમે પીરસેલું ઉંધીયું ટૅસ્ટથી માણું છું. Happy New year.
  Pravin Shastri.

  Like

  • એ તો મને ખબર પડી ગઇ. મને તો સુરતનું કુતરું પણ વહાલું લાગે તો તમારા જેવા મુરબ્બીના બે શબ્દો જોઈને મનને ખુબ જ આનંદ થાય એ સ્વાભાવીક છે. તમારો પરિચય વાંચ્યો અને બીજું ટાઈમ મળ્યે બધું વાંચું છું, ખુબ જ આનંદ આવે છે. હું પણ એટલું બધું રખડ્યો છું અને એટલા બધા લોકો સાથે ઓળખાણ થઇ છે કે બધાને પહોંચી વળવું અને આ બ્લોગ સંભાળવો થોડું મુશ્કેલ બને છે.”ઘેલીના ઘેર ઘેર સાસરા” જેવું છે. મારા નાના ગોપીપુરા,નાની છીપવાડમાં રહેતાં હતા પછી ઉધના જતા રહ્યા હતા. એક મારા બનેવીના મિત્ર મી.શાસ્ત્રી શ્રીનગર સોસાઈટી,ઘોડદોડ રોડ ઉપર રહેતા હતા. તે એલ.આઈ.સી.માં હતા અને એમના મીસીસ (નામ બનતા સુધી વિમલાબેન હતું)સ્કુલમાં ટીચર હતા.હું ન્યુ જર્સી સ્થાઈ થયો છું. તમને ઊંધિયું ભાવ્યું જાણીને ખુબ જ આંનદ થયો. સાલ મુબારક!

   Like

   • વાહ વિપુલભાઈ, તમે શ્રીનગર ના જે વિનોદભાઈ શાસ્ત્રીની વાત કરી તે અમારા સ્નેહી-સંબંધી છે. એમના વાઈફ હવે નથી. ભાઈ હાલમાં ન્યુ જર્સીમાં ક્યાં છો? ક્યારેક મળીશું. બ્લોગ જગતમાં નવો નિશાળીયો છું. તમારા જેવા પાસે ઘણું શીખવાનું છે. તમારા સંદેશથી ખૂબ આનંદ થયો. ખૂબ આનંદમાં રહો, સુખી રહો, સતત પ્રગતી કરતા રહો એ જ શુભેચ્છા.

    Like

   • હું પણ બ્લોગ જગતનો એટલો બધો અનુભવી નથી. તમારો ફોન નંબર મોકલજો હું ફોન કરીશ. હું નોર્થ બ્રુન્સવિકમાં છું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s