ત્રીજો મહિનો જાય છે-ભૂલો બીજું બધું માબાપને ભૂલશો નહીં

ત્રીજો મહિનો જાય છે

.

                              ભૂલો બીજું બધું માબાપને ભૂલશો નહીં


.

Indian Parliament – Resized

.

4 responses to “ત્રીજો મહિનો જાય છે-ભૂલો બીજું બધું માબાપને ભૂલશો નહીં

 1. Fine joke.
  Nobody forgets parents as children may fight for property and if not left then for leaving debt on them or less and more etc, Number Gharda Ghars are coming up shows trends about relation of parents & children. We may remember for Good or for bad.. !!!! Important is how do we keep them before they breath last, Gauatm.

  Like

  • આ તો આપણા કર્મોનું ફળ છે. એવું નથી કે છોકરાઓ જ ખરાબ હોઈ શકે. સમય અને સંજોગો જોઈને માં-બાપે પણ છોકરા વહુઓને અનુકુળ થવું પડે. માબાપના હાથમાં સત્તા હતી તેવી જ સત્તા છોકરા-વહુ સાથે રહેતાં મળે નહી. થોડી બાંધછોડ કરવી પડે જે ઘડપણમાં આકરી લાગે તો દુઃખ ભોગવવું પડે. આપણે યુવાન હતા ત્યારે આપણા માબાપને પણ સત્તા જતા થોડું દુઃખ થયું હશે. જે એડજસ્ટ નથી થતા તે દુઃખ ભોગવે છે. બધા કહે છે કે અમેરિકામાં છોકરાઓ માબાપને કે સગાવહાલાઓને બોલાવે છે અને થોડા મહિનામાં કાઢી મુકે છે. પરંતુ બધે એવું નથી. ઇન્ડિયાથી આવનારા એવું ઈચ્છે કે સવારમાં ઇન્ડિયાની જેમ એમને ચા નાસ્તો અને બીજું બધું તૈયાર મળે. અહિયા નોકર ચાકર નથી વર-બૈરીને દોડી દોડીને નોકરીએ જવું પડે છે. નોકરીએ જતા છોકરાઓને સ્કુલે મુકો વળતા પાછા લાવો. અઠવાડીએ લોન્ડ્રી,ગાડી રીપેર, વેક્યુમ એવા ઘણા કામો અને જો પગાર ટુંકો પડે તો કરકસર કરવી પડે. એમાં ઇન્ડીયાથી આવનારા જો મદદ નહી કરે તો ખુબ જ તકલીફો ઉભી થાય. આ તો ગીવ એન્ડ ટેઈક જેવું છે. થોડું સમજીને ચાલો તો બધા જ સારા છે. દા.ત.ઇન્ડીયામાં છોકરો મદ્રાસમાં નોકરી કરતો હોય તો માબાપને મદ્રાસમાં ગમે નહી અને ઘરડા લોકોથી કશું કામકાજ થાય નહી તો તેમણે મન મક્કમ કરીને મદ્રાસ સેટ થવું પડે અથવા તો ગુજરાતમાં વૃધ્ધાશ્રમમાં રહેવું પડે. બે હાથ વગર તાળી પડતી નથી. એ વાત પણ સાચી છે કે ઘણી છોકરીઓને સંસ્કાર જ એવા હોય કે તે સાસુ-સસરાને દુઃખી કરે અને છોકરાની સ્થીતી સુડી વચ્ચે સોપારી જેવી થઇ જાય.

   Like

 2. The earth is stable on the give and take policy.એટલેજતો, “જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહિ “

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s