HAPPY DIWALI AND NEW YEAR-નાની ભાષાનું સ્વામી વિવેકાનંદ ઉપરનું સુંદર પ્રવચન

પી.પી.એસ.માટે નીચેની લીંક ક્લીક કરો, સ્પીકરો ઓન રાખજો:

HAPPY DIWALI AND NEW YEAR pps

પી.ડી.એફ.માટે નીચેની લીંક ક્લીક કરો:

HAPPY DIWALI AND NEW YEAR pdf

.

નાની ભાષાનું સ્વામી વિવેકાનંદ ઉપરનું સુંદર પ્રવચન

સાત વર્ષની ઉંમરની ત્રીજા ધોરણમાં ભણતી ભાષા હિંમતભાઈ વાઘાણીનું સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વામીજીના આત્માનો અંતર્નાદઉપર આપેલું ભાષણ સાંભળીને તમે દંગ થઇ જશો


.

HINDU.. – Resized

.

14 responses to “HAPPY DIWALI AND NEW YEAR-નાની ભાષાનું સ્વામી વિવેકાનંદ ઉપરનું સુંદર પ્રવચન

  1. સ્નેહીશ્રી વિપુલભાઇ,
    આપને દીપાવલીની અનેક શુભેચ્છાઓ. આજેતો આપે ખૂબજ દીપ પ્રજ્વ્લિત કર્યા. આમેય આપ તો અમારા માટે દિવસે દિવસે નવા નવા જ્ઞાનદીપ નવી નવી પોષ્ટ દ્વારા પ્રદીપ્ત કરોજ છો પણ આજેતો સાચેજ દિવાળી ઉજવતા હોઇએ એવુ લાગ્યુ. આપનો આભાર માનીએ એટલો ઓછો. આપને અને આપના પરિવારને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    Like

  2. સ્નેહીશ્રી વિપુલભાઇ,
    તમારા ઉંધિયાનો સ્વાદ તો અસલીથી પણ વધી જાય તેવો છે. એક નાનો અમથો દિવો પણ અંધારામાં અછડતો નથી રહેતો તેમ સુરતી ઉંધિયું અમારા જ્ઞાનને અજવાળે છે તે બદલ આભાર. આપ સહુને અમારા દિવાળી તથા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન

    Like

  3. Mr.Vipuk,  I am a reader of yr good emails.  lately I have lsot my laptop and all yr mails were saved there.  Specially yr food recipes mail with different sites.  Can u plse resend all yr mails. I shall be highly obliged.  Thanking u in anticipation.

      YASMIN WADIA

    Like

  4. This little ‘Bhasha Himmatbhai Vaghani is a wonder child . He has full confidence in what he says . All Shlokas he says with perfect pronounciation . He is ‘India got talent ‘ Boy . V r proud of such talent in our country .

    Like

  5. Lights , lamps , good thoughts , remembering Lord Mahavir , Ramchandra etc , crackers , and there is so much related to All Diwali Days . How about the nearly forgotten art of ‘Rangoli ‘ ? When young girls used to wake up early mornings and spend a lot of time in making Rangoli to its best ?

    Like

  6. It is surely a Wow– truly wonderful presentation minus Diwali Rangoli at the Home Entrances and Pooja Rooms. Reciprocating Diwali Greetings to you, your family and friends. All good wishes for the New Year . ‘SAALMUBARAK’

    Like

  7. વિપુલભાઈ આપને સહુને દીપાવલીની શુભ કામનાઓ , બહેન ભાષાએ સ્વામીજીની જાણે પ્રતિકૃતિ ખડી કરી દીધી , એક વાર આપનો ખુબ ખુબ આભાર!

    Like

  8. વિપુલભાઈ આપને સહુને દીપાવલીની શુભ કામનાઓ , બહેન ભાષાએ સ્વામીજીની જાણે પ્રતિકૃતિ ખડી કરી દીધી , એક વાર આપનો ખુબ ખુબ આભાર!

    Like

  9. You have so many well wishes . Please add our names too in wishing you and the entire Surati Undhiyu Parivaar all the best for this Dipavali and the coming New Year .

    Like

Leave a comment