તમે લગ્ન કરો ત્યાં સુધી:
.
ડેટોના, અમેરિકામાં દર વર્ષે બાઈક વીક ઉજવવામાં આવે છે. આખા અમેરિકા અને બીજા દેશોમાંથી લોકો ખાસ જોવા આવે છે. અહિયા વિવિધ પ્રકારની અને ખુબ જ મોંઘી મોટર સાઈકલો જોવામાં મળે છે જે વિશ્વમાં ભાગ્યેજ કોઈ જગ્યાએ જોવા મળે. બાઈકનો અમેરિકામાં ગાંડો શોખ હોય છે. એની ક્લબો ચાલે છે અને ૨૫/૫૦/૧૦૦ના ગ્રુપમાં લોકો સાથે બાઈક ઉપર સાથે ફરવા નીકળે છે. આ લોકોથી કાર ચલાવનારાઓ ખુબ જ સાવચેત રહે છે કારણ કે ઘણા મગજના ફરેલા લોકો ખુબ જ સ્પીડમાં હાઈવે ઉપર રેસ લગાડે છે અને પોલીસને પણ તેમનો કારમાં પીછો કરતાં દમ આવી જાય છે.
ડેટોના બાઈક વીક:
.
.
Bahuja maja avi jocks vaachavaani.
LikeLike
રમુજી વાતો સારી લાગી, ડે ટોના બાઈક વિક ખરેખર રોમાંચક લાગ્યું ,ધત્તેરી કી વાંચીને ખરેખરા અર્થ માં લાગ્યું કે હવેતો ‘ધત્તેરી કી’
LikeLike