મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું-રોટીમેટિક

મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું

.

રોટીમેટિક રોટલી માટેનું ઓટોમેટીક મશીન

રોટીમેટિક એટલે રોટલી બનાવવાનું એક ઓટોમેટીક મશીન. ખાસ કરીને આજની યુવાન સ્ત્રીઓને રોટલી બનાવવાનો કંટાળો આવે છે. જ્યારે રોટલી બનાવવાનું આવે ત્યારે એમનું મુખ રોતીસૂરત જેવું થઇ જાય છે. આ મશીન એમના માટે અને કુંવારાઓ માટે ઘણું જ આશીર્વાદરૂપ બનશે. આ મશીનના કો-ફાઉન્ડર છે પ્રણોતી નગરકર. આ મશીનનો પહેલો બેચ ડીસેમ્બર ૧૯૧૩મા રીલીઝ થશે. તમારે ફક્ત લોટ,પાણી અને તેલ ભરીને ઉપર મૂકી દેવાના. સ્વીચ ઓન કરો એટલે આ મશીનમાંથી એક મીનીટમાં એક રોટલી તૈયાર થઈને બહાર આવશે. મશીનના ગેરફાયદા એજ કે લોટ મસળવામાં અને વેલણને લઈને બહેનોને જે એક્યુપ્રેસરની કસરત મળતી હતી એ બંધ થઇ જશે. કેટલીક રોટલી વણીને રોજગારી મેળવતી બહેનોની રોજી રોટીમેટિક છીનવી લેશે. મશીન જોવા માટે નીચેની લીંક ક્લીક કરો


.

Generation Gap – Resized

.

9 responses to “મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું-રોટીમેટિક

 1. This roti making machine is going to be a real boon for today’s working women . It is going to be popular worldwide .Congratulations to Pranoti .

  Like

  • જગદીશભાઈ,
   એ વહેમમાં ના રહેતાં, આ લોકો તો રોટીમેટિકમાંથી એક બીજો વાયર કાઢીને શોક આપવાનું શોધી કાઢશે. એમની જોડે તો ચુપ રહેવામાં જ મઝા છે!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s