મોબાઈલની ભાષામાં વાતચીત-YO HOME

ઓડિયો સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો અને સ્પીકરો ઓન રાખજો:

mobile ki bhasha me bat karo

.

આ એક યો-હોમ કરીને કંપની છે જેણે ૮૦૦ સ્કેવેર ફીટમાં ટેકનીક અને ઉપકરણો વાપરીને બધી સગવડો ઉભી કરી છે. મુંબઈ, ન્યુયોર્ક, લંડન કે ટોકિયો જેવા શહેરોમાં આવા ફ્લેટો ભવિષ્યમાં જોવા મળશે. આ ફ્લેટમાં તમારો બેડ લીફ્ટ થઈને ઉપર સીલીંગ સાથે ચોટી જશે અને નીચે તમારો ડ્રોઈંગરૂમ તમે દિવસે વાપરી શકો. આ ડ્રોઈંગરૂમમાં ઉપરથી સ્ક્રીન નીચે આવે એટલે તમે મોટા પરદા ઉપર ફીલ્મ જોઈ શકો. એક ટેબલ ઉપર આવતા નીચે વાઈન સેલર હોય છે. કબાટને ફેરવતા પાછળ લેડીઝ ડ્રેસિંગરૂમ હશે. તમારે ઓર્ડર આપતી વખતે જે જાતનું ડેકોરેશન જોઈએ તે જાતનું ડેકોરેશન કંપની ઓર્ડર પ્રમાણે બનાવી આપે. ફોલ્ડીંગ બેડને ઓફીસ ટેબલમાં બદલી શકો છો તો સ્લાઈડિંગ દીવાલ ખસેડીને ઓફિસને પ્રાઈવેટ બનાવી શકો છો. આવા ઘરોમાં બારણું બંધ કર એવું નહીં પરંતુ દીવાલ બંધ કર એવું કહેવું પડશે. જે માણસ આ બતાવે છે તે યો-હોમ કંપનીનો માલિક છે. આ છે ભવિષ્યનું ઘર. વિડીયો જોવા માટે નીચેનો એરો ક્લીક કરો.


.

FIVE TERMS USED BY WOMAN – Resized

.

Advertisements

One response to “મોબાઈલની ભાષામાં વાતચીત-YO HOME

  1. મોબાઈલની ભાષા ગમી.’YO HOME’ની આવતીકાલની દુનિયાની કલ્પના અદભુત લાગી..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s