તમારું જીવન હેંગ કરશે- Incredible Shrinking Building

તમારું જીવન હેંગ કરશે

.

Japan Presents the Incredible Shrinking Building

ટોકિયોની ગ્રાન્ડ પ્રિન્સ હોટેલનું બિલ્ડીંગ તોડવાનું હતું પરંતુ આજુબાજુના બિલ્ડીંગોને નુકસાન નહીં થાય તે માટે એક એક માળ તોડવામાં કહો કે બેસાડવામાં આવ્યા. ઉપરના ભાગને જેકના ટેકા ઉપર રાખીને ૧૪૦ ફૂટના બિલ્ડીંગને પહેલા ૮૦ ફૂટ સુધી બેસાડવામાં આવ્યું. બીજા છ મહિનામાં આખું બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ જશે. બહારથી કોઈને એકદમ આઈડીયા પણ નહીં આવે તે રીતે બિલ્ડીંગ તૂટી જશે.


.

kadava choth

સાભાર:મનસુખલાલ ગાંધી

.

2 responses to “તમારું જીવન હેંગ કરશે- Incredible Shrinking Building

  1. ‘બિલ્ડીંગ શ્રીન્કેજ ‘ જોઇને થયું કે શોધખોળ અને વિજ્ઞાન ક્યાં જઈને અટકશે?
    કડવા ચોથની ‘કડવી’વાસ્તવિકતા તો સહુએ સ્વીકારવી જ રહી. આપનું શું કહેવું છે.. વિપુલભાઈ?

    Like

    • મને તો એ ખબર નથી પડતી કડવા ચોથનો મતલબ શું? એ કરવાથી સ્ત્રીની જીભ વધુ કડવી બનાવે? કે પછી એ કર્યા પછી બધા ધણીઓને કડવા(કુતરાની જેમ)-ધમકાવવામાં જોર આવે? આ બધું મજબુત કરવા કડવા ચોથ કરતાં હોય એવું નથી લાગતું. એક દિવસ નકોરડા ઉપવાસના બદલામાં આખું વરસ સ્ત્રીઓને આટલું બધું સુખ મળે છે. આપણે તો શું પાપ કર્યા આપણે માટે આવું ભગવાને કંઈ રાખ્યું જ નથી?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s