CORRUPT POLICE-ઘર ખાલી કરવાનું છે, મુવર્સ ઉપર છોડી દો!

CLICK FOLLOWING LINK TO WATCH PDF:

TOP ELEVEN CORRUPT POLICE OF THE WORLD

.

આ વિડીયોમાં જાપાનમાં જ્યારે ઘર ખાલી કરીને બીજે જવાનું હોય ત્યારે મુવર્સને તે સોપી દેવામાં આવે છે. આ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે પુષ્કળ બોક્સો, રબરની મેટિંગ,રબરના સ્ટ્રેપ વગેરે ઘણી વસ્તુઓ હોય છે. એ લોકો તમારા જુના ઘરમાં જેમ સામાન ગોઠવાયેલો હોય તેજ રીતે બધું એક જ દિવસમાં નવા ઘરમાં ગોઠવી કાઢે છે. મને ખબર છે ત્રણ બેડરૂમવાળા મારા ઘરનો સામાન ડીટ્રોઈટથી ન્યુ જર્સી ફક્ત બે જ માણસોએ ભરીને ખાલી કર્યો હતો. આપણે ત્યાં ઇન્ડીયામાં પણ હવે મુવર્સ કામ કરે છે પરંતુ તેમની પાસે અદ્યતન સાધનો નથી હોતા. એક એક માળના કોલમ, બિમ તોડવામાં આવે છે અને ઉપરના માળને જેક ઉપર રાખવામાં આવે છે. બધો મલીદો બહાર ફેકી દેવા માટે પણ અદ્યતન સિસ્ટમ છે. બધું કમ્યુટરાઈઝ કામ થાય છે.


.

ISHANT SHARMA-CRICKETER

.

5 responses to “CORRUPT POLICE-ઘર ખાલી કરવાનું છે, મુવર્સ ઉપર છોડી દો!

  1. Police report alarming. wE HAVE NO OPTION EXCEPT TO BARE with. Thank God,
    Movers in Japan. Hat off to them for nice handling Thank you for such information..

    Like

  2. માહિતી મેળવી અને એમા પોલીસ જાણકારી થી આનંદ થયો આશા છે ‘મુવર્સ’નાં ક્ષેત્રે ભારત પણ ઝડપથી વિકાસ કરે

    Like

    • ભારત મુવર્સ બાબતમાં તો દુનિયાથી આગળ છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં મુવ થનારાઓનો જોટો નથી. માણસ જેવા માણસને ક્યાં ફેરવી કાઢે તે પણ ખબર નથી પડતી. મતલબમાં બધું નેગેટીવ થીન્કીંગ છે.

      Like

  3. વિપુલભાઈ , તમારી વાત સાચી છે .
    અત્યારે તો આશારામ બાપુ એક જગ્યાથી બીજી જગ્યાએ મુવ થઇ રહ્યા છે.

    જાપાન દેશ મુઠી જેવડો પણ એના માણસોની કાર્યક્ષમતા ગજબની .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s