સપના બધા સિદ્ધ નથી થતા-PLASTER MACHINE

સુવિચારની પી.પી.એસ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

સપના બધા સિદ્ધ નથી થતા-pps

સુવિચારની પી.ડી.એફ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

સપના બધા સિદ્ધ નથી થતા-pdf

.


.

Fat ass – Resized

.

7 responses to “સપના બધા સિદ્ધ નથી થતા-PLASTER MACHINE

 1. In the Guinness book of world records : A man who sends world’s most interesting articles, pictures , informations and many more is Mr. Vipul M. Desai .how’s that ?

  Like

  • ઇન્દીરાબેન,
   આપનો ખુબ ખુબ આભાર! પરંતુ તમે કંઈ વધારે પડતા વખાણ કર્યા હોય એવું લાગે છે. જોકે મારો પોતાનો અનુભવ એવું કહે છે કે લોકો કોઈપણ એક વસ્તુથી કંટાળી જાય છે, કારણ કે મન ચંચળ છે. એટલે જ હું ઈન્ટરનેટ ઉપર બધે ફન્ફોળતો જાઉં છું અને જે કંઈ સારું લાગે તેની રજુઆત કરું છું. પાવર પોઈન્ટ અને સુવિચાર મારો શોખ છે. ગુજરાતીમાં ખુબ જ ઓછા લોકો પી.પી.એસ. બનાવે છે.
   કોઈપણ વખાણ કરે એટલે સ્વાભાવીક જ આનંદ થાય. તમારા જેવા મારા વાચકો જ મારો ઉત્સાહ વધારે છે.ફરી એકવાર આપનો ખુબ ખુબ આભાર!

   Like

  • અનીલાબેન,
   તમે પણ ઇન્દીરાબેનની જેમ મારે માટે પ્રોત્સાહન આપતું એક વિટામીન છો.

   Like

 2. આવું બધું અમારા સુધી પહોંચાડીને ખરેખર પુણ્ય કમાઓ છો,વિપુલભાઈ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s