BEAUTIFUL COLORS OF FALL-આશાભર્યા આશારામ આવ્યા!

પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

BEAUTIFUL COLORS OF FALL-1

.

નરેન્દ્ર મોદી-આશારામનો એક્સ્લુઝીવ વિડીયો-સ્પીકર ઓન રાખજો

આશારામનો આ વિડીયો જોઈને તો એવું લાગે છે કે મોદી જેવા મોટા કદના નેતા પણ એમની એક્ટીંગમાં ભેરવાઈ ગયા. જયારે મોદી વડાપ્રધાન થશે ત્યારે વિશ્વમાં તો આશારામ કરતાય કંઈ કેટલાય ચઢીયાતા લોકોના સંપર્કમાં આવશે. “મોદી સંભાલકે બોલના ઔર બચકે રહેના રે, મોદી બચકે રહેના રે!”. ધર્મને નામે લોકોને લુટતા સંતો અને લોલુપ રાજનેતાઓ ભેગા થાય ત્યારે પ્રજાના ભુક્કા બોલાવી દે!


.

આશાભર્યા રે નેતાઓ આવીયા ને આશારામના ચરણોમાં લીધો શ્વાસ રે, નેતાઓ આશાભર્યા રે! બધા જ પક્ષોના નેતાઓ આશારામના કેવી રીતે ચરણસ્પર્શ કરે છે તે આ પીક્ચરોમાં  જુવો.

THE UNHOLY NEXUS

.

लोगोको उल्लू बनानेवाले

.

7 responses to “BEAUTIFUL COLORS OF FALL-આશાભર્યા આશારામ આવ્યા!

  1. ભગવાનના આશારામ જેવા લંપટ ગુરુઓથી સૌને ભગવાન બચાવે !

    રાજ્ય કર્તાઓ પણ એની જાળમાં ફસાઈ ગયા એટલા મુર્ખ તો ખરા જ !

    માં મને કોઠીમાંથી કાઢ એવું બધા વિચારતા હશે !

    પાપ લાંબો વખત છુપાવી શકાતું નથી .પાપનો ઘડો ફૂટે ત્યારે જોવા જેવી થાય છે.

    આશારામની બધી આશાઓ ધૂળમાં મળવાની છે .બાપથી સવાયો એનો દીકરો પાક્યો !

    Like

  2. Saram aapnne lage pan tene nathi lagti. Bahaduri lagti hashe. Land grabing/Busineess of socalled drugs etc/money transaction etc are yet not come out in its true spirit.

    Like

  3. Before few years I know personally, in Nilakanrh (Akhada) Mahadev a big Temple , Asarva, Ahmedabad. one Mahant wascome under such False allegation of such incident in news paper. He suicide within the hour…. What a great deed he has done to save his position.

    Like

    • Your akhada sadhu was not killer like Asharam…Killer do not have heart. When I was in Ahmedabad my one shopkeeper was always telling me that Asharam was selling Deshi Daru in Maninagar. It is 20 years back and I was not believing him.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s