મોદી અને કેરી-BEAUTIFUL FACES OF INDIAN CINEMA

મોદી અને કેરી

.

50 MOST BEAUTIFUL FACES OF INDIAN CINEMA


.

RAMDEV YOGA:

BABA RAMDEV'S YOGA!!! – Resized

.

5 responses to “મોદી અને કેરી-BEAUTIFUL FACES OF INDIAN CINEMA

  1. કોઈ ખરેખરો સીને રસિક હશે એ આ ૫૦ ચિકના ચહેરાઓના નામ જાણતો હશે .થોડાં ઘણા તો આ

    ૭૭ વર્ષના બુઢાને પણ ખબર છે ખાસ કરીને જુના ચહેરાઓ .

    હવે બીલાડીઓ પાસેથી યોગ શીખવાના દિવસો આવ્યાં છે કે શું ?

    એમના જેવાં અંગ મરોડ માણસો ન કરી શકે એ નક્કી !

    Like

  2. કેરી વિશેની મોદી માટેની ટીપ્પણી સરસ બનાવી છે.
    ભારતના 50 સુંદરતમ ચહેરાઓ આકર્ષિત રહ્યા.
    બિલાડીઓ આટલો યોગ કરતી હોય તો આપણે પણ હવે કંઇક કરવું જોશે , ખરુંને !

    Like

    • તમારી પાસે કંઈ કરવાની તમન્ના હોય તો હવે યોગ શીખીને શીખવાડવાનો ધંધો ચાલુ કરી નાખો. સારામાં સારો ધંધો છે. અત્યારે રામદેવ,રવિશંકર વગેરે રાજકારણમાં પડ્યા છે. ખાસ હરીફાઈ નથી, શીખવાનું અને શીખવવાનું બીજા બધા ધંધા કરતાં સહેલું છે અને તમારે ક્યાં કશું કરવાનું છે? થોડી બુધ્ધી વાપરીને ઇન્સ્ટ્રક્ટર ભાડાના જોઈએ તેટલા મળે, ભાડે રાખીને શરૂઆત કરો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s