ભારતમાં દાઢીની રામાયણ-LIGHT TOYS

ભારતમાં દાઢીની રામાયણ

.


.

GENIUS OF THE YEAR

.

10 responses to “ભારતમાં દાઢીની રામાયણ-LIGHT TOYS

  1. કદાચ આ દાઢી પુરાણની અનુક્રમણિકા છે.દરેક પર એક કે વધુ ગ્રંથ લખી શકાય….પણ આ બધી દાઢીઓ વચ્ચે સાવરણી તો આમ જનતા જ છે.આ દાઢીવાડાનો કચરો તો જનતાએ જ સફાઇ કરવો પડે.આ દેખિતું હાસ્ય જનતાની દુર્ભાગ્યપુર્ણ કરૂણતા ઉપર ઉભેલું છે.

    Like

    • તમારી વાત એકદમ સાચી છે.જેટલા ફેશનમાં દાઢી રાખે તે એકદમ લુચ્ચા માણસો હોય છે. જનતાને કોણ પૂછે છે? જનતાને નામે ચરી ખાનારા પોતાની દાઢી વ્યવસ્થીત રાખવા માટે જે ખર્ચાઓ કરે છે તેના આંકડાઓ જો બહાર પડે તો લોકો ચકિત થઇ જાય. આ બધા દાઢીવાળાઓ કંઈ કમ નથી.

      Like

  2. આમ જનતા – દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી !

    આ બધા દાઢીવાળાઓએ દાટ વાળ્યો છે . દાઢી પાછળ કશુક છુપાવી રહ્યાં છે .

    Like

    • “દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી” ખુબ ગમ્યું. અસલ ડાકુઓ દાઢી-મૂછ રાખતા અને એ લોકો બોલેલું વચન પાળતા હતા એટલે મૂછને વળ લેતા હતા. અસલના લોકો પાળેલું વચન કે આપેલી જબાન જો ના નિભાવી શકે તો મૂછ મુંડાવતા. આ લોકો પાસે મૂછ ક્યાં છે? બધા મૂછ-મુંડા છે.

      Like

  3. આમ જનતા – “દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી !”

    આ બધા દાઢીવાળાઓએ દાટ વાળ્યો છે . દાઢી પાછળ કશુક છુપાવી રહ્યાં છે .

    Like

    • દાઢી કે પીછે ક્યાં હે, દાઢી કે નીચે
      ઓ ઓ દાઢી મેં હે દીલ મેરા,
      દાઢી મેં કાલા પૈસા હે મેરા
      દાઢી મેં કાલા ધોલા, ફેશન કી ફેશન હે યે
      લોગો કો ઉલ્લુ બનાતી હે દાઢી મેરી
      મેં જાન લોગો કી લુંગી, મદ્રાસી-મુસ્લીમ કી લુંગી
      લુંગી પહન કે સારે ભારત કો લૂટ લુંગી
      દાઢી કે પીછે ક્યાં હે,દાઢી કે અંદર ક્યાં હે, દાઢી કે નીચે ક્યાં હે…વિપુલ એમ દેસાઈ

      Like

  4. વિપુલભાઈ, જો દાઢીના આટલા બધા વિશેષણો હોય તો એકાદ દાઢી રાખવા જેવી ખરી હોં કે,,

    Like

    • દાઢી તો મારા ભાઈ એક જ હોય. એકાદ નો મતલબ તો બીજી દસ પંદર હોય એવો થાય. તમારો મતલબ એકાદ સ્ટાઈલની હોય તો બરાબર છે પણ જો જો આ બધા ચોર લોકોની દાઢી છે. માટે ચોકખા અને સીધા સાદા માણસોએ તો ક્લીન રહેવું સારું ક્યાં તો સાધુ જેવી(રામદેવ/આસારામ જેવી નહી) રાખવી. પણ તે રાખતા પહેલા બે વાર વિચાર કરજો, પહેલા તો ઘરવાળી હોય તો પૂછી જો જો…નહી તો લેવાના દેવા થશે. પાછી કહેશે આ “સુરતીઉધીયું” વાંચવાનું બંધ કરો….આવા ખોટા ખોટા ધતિંગ ત્યાંથી જ શીખીને લાવો છો!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s