UGLIEST ANIMALS-જય જય ગરવી ગુજરાત

આપણે ઘણીવાર માનવમાં કદરૂપા લોકો કુદરતની કરામતને લઈને જન્મે છે. તેજ રીતે દુનીયામાં કુદરતે કંઈક એવા કદરૂપા પ્રાણીઓ પણ બનાવ્યા છે. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો.

UGLIEST ANIMALS ON THE EARTH

.

જય જય ગરવી ગુજરાત:

ગુજરાતીઓ એક સાહસિક પ્રજા છે. ૧૦૦/૧૫૦ વર્ષોથી દુનીયાના ખૂણે ખૂણામાં પોતાના પગ ઉપર ઉભા થઈને વિવિધ જગ્યાએ સ્થાઈ થઇ છે. તે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. એક જ દાખલો આપું છું, ઇદી અમીને ગુજરાતીઓને યુગાન્ડામાંથી હાંકી કાઢ્યા પછી યુગાન્ડાની હાલત ખરાબ થઇ ગઇ. નવી સરકારે ગુજરાતીઓને પાછા બોલાવ્યા અને ફરી યુગાન્ડાનો વિકાસ શરુ થઇ ગયો. આજે એક સામાન્ય પટેલ ભાયડાનો વિડીયો લઈને આવ્યો છું. થોડા ડોલરમાંથી તેણે જે સામ્રાજ્ય જમાવ્યું છે તે જોઈને તમે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવશો.


.

ek rupiye ka sikka -1– Resized

.

5 responses to “UGLIEST ANIMALS-જય જય ગરવી ગુજરાત

  1. Saw first time such ugly animals through your blog,Thanks. Beauty of flowers and birds on one side and such ugly animals on other side !!!!
    Salam to Patel for success. I have heard that in US hotel/motel and PATEL are one ???? Congratulation.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s