BODY PAINTING-

પેટ્રીસીયા કેલ્લર પાસે શરીર ઉપર પેન્ટીંગ કરવાની અદભુત કળા છે, જે તમે તેણે કરેલા વિવિધ લોકોના બોડી પેન્ટીંગ ઉપરથી જોઈ શકો છો. પી.ડી.એફ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો.

BODY PAINTING BY PATRICIA KELLER

.

અમેરીકામાં ,મોટે ભાગે વોઇસ રેકગ્નીશન ટેકનોલોજીનો ઉપયોગ બધે થાય છે. જેમાં તમારે બટન દબાવવાની જગ્યાએ બોલો એટલે તમારા અવાજ પ્રમાણે કામ થાય. અહિયા લીફ્ટમાં આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે કેવી રમૂજ થાય છે તે જોવા જેવી છે. ભાઈઓને ૧૧મા માળે જવું છે પરંતુ મશીન એમનો અવાજ રેકગ્નાઈઝ નથી કરતુ. આવું જ ફોન ઉપર થાય છે અને લોકોના માથાનો દુઃખાવો બને છે.


.

INDIAN PARLIAMENT BUILDING-NEW DELHI

Indian Parlament – Resized

.

5 responses to “BODY PAINTING-

  1. Useless,corrupt,no good pensioners,drawing fat pension,influenced by mafia psyche.
    Indian electorate should get rid of them.wipe out the names of Ghandhis,Nehrus And Pandits from Indian politics.

    Like

  2. બોડી પેઇન્ટ તથા પાર્લામેન્ટવાળી કૃતિઓ સરસ છે ,લીફટવાળો પ્રસંગ ખરેખર રમુજી છે.

    Like

  3. બહુ જ રમુજી વિડીયો . આધુનિક ટેકનોલોજી ઘણીવાર કેટલી હાસ્યાપદ બની શકે એનો

    એક નમુનો . રમુજ સાથેનો કટાક્ષ !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s