લાંબી લાઈન કેમ છે-GRAND CABARET BALLET DANCE

આટલી બધી લાંબી લાઈન કેમ છે
.

આ બેલે ડાન્સ જોયા પછી તમને લાગશે કે માણસ શું શું કરી શકે છે. મહેનત અને ધગશથી  આ કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી. ગમેતેમ ટાઈમ કાઢીને આ જોવા મારી ભારપૂર્વકની વિનંતી છે. હેટ્સ ઓફ!


.

હાલમાં જે મોંઘવારી વધી રહી છે તે ફક્ત ઇન્ડીયામાં જ વધી રહી છે એમ નથી. મને તો દુઃખ એ થાય છે કે અમેરિકામાં રહીને ઇન્ડીયાની ચીંતા કરનારા અમેરીકા તો શું આખી દુનીયા તરફ નજર કરે તો ખ્યાલ આવશે કે બધે જ પરીસ્થીતી ખરાબ છે અને મનમોહનસિંહ જેવો માણસ આવી પરીસ્થીતીમાંથી ઇન્ડિયાનું વહાણ બહાર કાઢવાની કોશીશ કરે છે પરંતુ બીજા કૌભાંડી લોકોને લઈને તેને મુશ્કેલી થાય છે. બાકી આજે જે લોકો સત્તા ઉપર આવવા મોટી મોટી વાતો કરે છે જે સત્તા ઉપર આવતા જ બધું ભૂલી જશે. કોંગ્રેસ,ભાજપ કે બીજા બધા પક્ષોને લુંટાલૂટ કરવી છે. મનમોહન જેવો માણસ ભારતને જિંદગીમાં નહી મળે. વર્લ્ડ બેંકે પોતાને ત્યાં એમને ઉચ્ચ સિંહાસને ખાલી નહોતા બેસાડ્યા. આ કાર્ટુનમાં એક અમેરિકન કાર્ટૂનિસ્ટ અમેરિકન લોકોની વ્યથા બતાવી રહ્યો છે.

American Economi in past and now – Resized

.

8 responses to “લાંબી લાઈન કેમ છે-GRAND CABARET BALLET DANCE

 1. You are absolutely right. If congress govt. is considered corrupt, then why Narendra Modi is NOT criticized BJP govt of Karnatak.

  This proves that IF AT ALL BJP comes to power they also will be corrupt.

  Like

 2. જો મનમોહનસિંહના હાથમાં પુરી સત્તા હોત તો જરૂર ભારતનું ભલું થઈ જાત, પણ, તેમના સાથીઓ, ખાસ કરીને સોનિયાના ચાર તો શું, પણ અસંખ્ય હાથો જેના ઉપર છે તેવા મોટા…મોટા… મોટા… ખીસ્સાવાળા લલ્લુ-પંજુઓના હાથમાં “એટલુ” બધું જોર આવી ગયું કે એ બિચારો, રીંગ માસ્ટર સોનિયા મેડમના ઈશારે નાચતો, ખેલ કરતો “મૌનસિંહ”-“દાંત-નહોર” વગરનો “સિંહ” બનીને રહી ગયો. બાકી તો નરેન્દ્ર મોદી આવશે કે કોઈ પણ આવશે, હવે તો તેના પ્રધાનો, મળતીયાઓ માત્ર બે હાથને બદલે, બે હાથ અને બે પગથી પણ ઉલેચવાનું શરું કરી દેશે……!!!! નરેન્દ્ર મોદી જો ગુજરાતમાં થોડી પણ મોંઘવારી ઓછી કરી બતાવે, તો દેશમાં જરૂર તેનો ચાન્સ છે, પણ, હવે મોંઘવારી એ એક રાક્ષસ છે, ગમે તેટલા હોંકારા પડકારા કરો, પણ એ ઘટવાનું નામ નથી લેવાનો…..

  Like

  • તમારી વાત સો ટકા સાચી છે. આજે વિશ્વમાં ઘણા દેશો જેવાકે ઈટાલી,સ્પેન,બ્રાઝિલ બેંકરપ્સી ડીકલેર કરવાની તૈયારીમાં છે. અમેરિકાના શટડાઉનની અસરમાં બ્રીટન પણ બેંકરપ્સી પાસે પહોચી જશે. મોદી જો ચૂંટાઈને આવે તો તેના સાથીદારમાં ગડકરી(ભાજપાનો મોસ્ટ કરપ્ટ ભૂ.પ્રમુખ),બીજા કેટલાય ભાજપના કૌભાંડકારીઓ,બધા ઉદ્યોગપતીઓ કે જે આજે થતા મોદીના મીડિયાના પ્રચારના પૈસા આપે છે તે શું મોદી એક ચોખ્ખો માણસ સમજીને મદદ કરે છે? જેટલા આપે છે તેનાથી સો ઘણા વસુલ કરશે. મોદીએ તેના જ એક મીનીસ્ટર બાબુભાઈ બોખારીયા કે જેને ૮૪ કરોડ રૂપિયાના ખાણમાંથી ખનીજ ચોરવાના આરોપસર કોર્ટે ત્રણ વરસની સજા કરી તેને રાજીનામું આપવાનું કહેવાની જગ્યાએ વધારાના ચાર પોર્ટફોલિયો આપવા પડ્યા. આમ પોતાના જ એક મંત્રી સામે મોદી કેમ મૌન મુખ્યમંત્રી બની ગયા! જો ગુજરાતમાં તેમનાથી એક સજા પામેલા માણસને નથી કઢાતો તો પછી પ્રાઈમીનીસ્ટર થયા પછી તો આવા ઘણા ગુનેગાર મીનીસ્ટર મળશે તેમને શું કરી શકશે? તેમનામાં અને મનમોહનમાં કશો ફરક નહી પડે. મોદી પણ મનમોહનની જેમ મૌન રાખ્યા સિવાય કશું કરી નહી શકે. કોંગ્રેસના લુટેરાઓ સામે જેમ મનમોહન અસહાય છે તે જ હાલત મોદીની થશે. આખી દુનીયાના પોલીટીશ્યનો લુખ્ખા લુટેરા અને ચોર છે. નહી તો કુદરતે એટલું બધું લખલૂટ આપ્યું છે કે કોઈ પણ માણસ ભૂખ્યો નહી મરે.

   Like

 3. At every step it is OMG , WOOOOOWw , simply awesome , unbelievableb, she ….they r toooooo good. Mesmerizing , amazing confidence ,very strong will power , very satisfying to the eyes as it is for such a long time .

  Like

  • Only for that reason I requested to watch it by taking time. Please tell your family and friends to watch such wonderful video. People waste time and money for third class movies but do not have time to watch this.

   Like

 4. અદભૂત, અદભૂત અદભૂત આવીડીઓ માટે આથી વિશેષ બીજા કયા શબ્દો હોઇ શકે? ગજબની મહેનત, હિમ્મત અને બેલેંસ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s