પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો-લાલુ પ્રસાદ યાદવને સુ.ઉ.નું વિદાયમાન

તમારે ખરેખર ઘર્ષણ ટાળવું હોય તો નીચેની લીંક ક્લીક કરો:

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો

.

લાલુ પ્રસાદને એમના કરેલા કર્મોની સજા ભોગવવી પડશે. પરંતુ એમના ભાષણ વગર પાર્લામેન્ટ ફિક્કી લાગશે. એમને આ દેશમાં સજા ક્યારે થશે એ કદાચ ભગવાનને પણ ખબર નહીં હોય, કારણ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદા આવે તે પહેલા ભગવાન પોતાનો ચુકાદો આપી દેશે. એમની પાર્લામેન્ટની કારકિદી હવે ખતમ થઇ ગઇ એટલે સુ.ઉ. તેમના વિદાયમાનમાં એમની આ એક હાસ્યરસિક ક્લીપ રજુ કરે છે.


.

LALU PRASAD YADAV

.

7 responses to “પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો-લાલુ પ્રસાદ યાદવને સુ.ઉ.નું વિદાયમાન

 1. गजब होई गवा , उकोतो सुसरा सज़ा होई गवा
  પત્ની સાથેના ઘર્ષણ ટાળવાના ઉપાયો અજમાવવા જેવા ખરા। .મારા હિતેછુનો ખુબખુબ આભાર

  Like

 2. यदि जीवनमें सुखी होना है तो सुबहमें पत्नी कहे वैसा करें और शामको वह जो करना चाहे वो करने दो ………!

  Like

 3. પતિ અને પત્નીમાં મોટું કોણ? પત્ની લખતી વખતે પતિનો ” ત ” અડધો થઈ જાય છે, અને પત્નીમાં ‘ન’ ઉમેરાઈને પતિ ના ‘ તિ ‘ માંથી ‘ઇ’ છુટો પડી પત્ની ના ‘ન ‘ સાથે જોડાઈને દીર્ઘ થઈ જાય છે. આમાંથી બોધ લેવા જેવું નથી લાગતું? This is what the analysis is.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s