અફવા-ગુજરાતની ગાંડી નદીઓ અને ગાંડી પ્રજા

અફવા

.

ગુજરાતની ગાંડી નદીઓ અને ગાંડી પ્રજા જોવા નીચેની લીંક ક્લીક કરો:

ગુજરાતની ગાંડી નદીઓ અને ગાંડી પ્રજા

.

AADAMI KO USKI BIBI SE KOI BACHA NAHI SHAKTA – Resized

.

Advertisements

6 responses to “અફવા-ગુજરાતની ગાંડી નદીઓ અને ગાંડી પ્રજા

 1. વિપુલભાઇ આપનીવાત સાવ સાચી છે. હુ પણ મોદીભકત છુ અને મને પણ એક ધક્કો જરુર લાગ્યો. સત્તાનો નશો આટલો આન્ધળો કે હજુ ભેંસભાગોળે અને ઘેર ઝઇડકા–આ તક હતી લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની. માનવીના પતન માટે આવી નાની નાની ભૂલો ક્યારેક પૂરતી થઇ પડે છે.

  Like

  • મારા બે ત્રણ મિત્રોના ફોન આવ્યા. તેમણે કહ્યું કે હજુ દસ દિવસ પહેલા મોદીએ એક શાળામાં કહ્યું કે મને દિલ્હી જવાનો
   જરાપણ શોખ નથી અને હું તો ગુજરાતની જનતાની સેવા કરવા માંગુ છું. તરત જ એમણે પી.એમ.ની ખુરશી તરફ ડોટ મૂકી. જયારે બાલાછડી સૈનિક સ્કૂલનું ઉદઘાટન ૧૯૬૪માં થયું હતું અને ૧૯૬૧માં મોદીની ઉંમર ત્યાના એડમીશનમાં જોઈતી ઉંમર કરતાં ત્રણ વરસ મોટી હતી, તો પછી શા માટે સૈનિકો સામે જુઠું બોલ્યા કે પૈસાને લઈને હું સૈનિક નહી બની શક્યો. એ પણ હકીકત છે કે આજે ગુજરાતમાં મોદી અને શંકરસિંહ વાઘેલા સિવાય કોઈ કાબેલ નેતા નથી. શંકરસિંહને કોઈ તેમના પક્ષમાં જ કોઈ પૂછતું નથી. એટલે મોદી જ એકદમ ફીટ છે. પરંતુ ઈન્ટરનેશનલ લેવલ ઉપર એમણે બોલતા પહેલા ખુબ વિચારવું પડે અને એના પ્રત્યાઘાતો અને અસર દેશને ખુબ જ નુકશાન પહોંચાડી શકે. હું મનમોહનસિંહના ઘણા કાર્ટુનો મુકું છું છતાં મોદીને ઈન્ટરનેશનલ કક્ષાએ એમના જેટલું માન મેળવવા હજુ ઘણો વખત જોઈએ.

   Like

 2. વિપુલભાઈ, પુર અને પાણી અંગેની આપની વ્યથા સ્પર્શી ગઈ..પણ શું થાય?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s