તમારી પ્રગતિ માટે કોણ જવાબદાર-VIRTUAL TOUR OF VARIOUS BOMBAY GANAPATI

તમારી પ્રગતિ માટે કોણ જવાબદાર

.

મુંબઈના વિવિધ ગણપતીની ૩૬૦ ડીગ્રીએ શણગાર જોવા નીચેની લીંક ક્લીક કરો. નીચે જમણા-ડાબા કે ઉપર નીચે ક્લીક કરવાથી દિશા બદલાશે અને પિક્ચર ફાસ્ટ ફેરવી શકાશે:

VIRTUAL TOUR OF VARIOUS BOMBAY GANAPATI

.

POOR CAN NOT LAUGH

.

5 responses to “તમારી પ્રગતિ માટે કોણ જવાબદાર-VIRTUAL TOUR OF VARIOUS BOMBAY GANAPATI

 1. Vipulbhai tame to kamal ni kamal karo cho . Mumbai ma rahe a chata koi vaar aa decoration ni vaat sambhali nàthi . 360 degree pan mane to kamal laagi . Beautiful photography . Ghana dhanyawaad .

  Like

  • સાચું કહું તો ઇન્દીરાબેન હું પણ આટલું બધું ડેકોરેશન જોઈને ચકિત થઇ ગયો. મને ખુબ જ સુંદર લાગ્યું એટલે મુક્યું અને ત્યારે એમ પણ થયું કે આ બધું કોણ જોશે? પરંતુ તમારી કોમેન્ટ જોઈને ખરેખર આનંદ થયો કે મારી મહેનત સફળ થઇ. ખુબ ખુબ આભાર!

   Like

 2. વિપુલભાઇ, આજની પોસ્ટને નં-1 . આજ પોસ્ટ મને મારી એક ફ્રેંડે મૈલ કર્યો હતો સાત દિવસ પહેલા.પણ કોઇ કારણસર મારાથી ખુલી નહી. બધા નથી જોયા પણ જોઇને ધન્યાતો થવાયુજ પણ આટલી ટેકનિકે પણ આશ્ચર્ય ઉપજાવ્યુ.પશુપતિનાથતો આબેહૂબ ત્યા જોતા હોઇએ એવુ લાગ્યુ.અદભૂત…..એક્વાત પૂછુ? એક લીંક જોય પછી પાછુ આવવુ પડે અને ફરી બીજી જોવા નવેસરથી ચાલુ કરવુ પડે છે કે પછી મને ટેઅક્નીક ખબર નથી એવુ પણ બની શકે. આપનો ખૂબ ખૂબ આભાર

  Like

  • દરેક લીંક જુદી છે એટલે દર વખતે ક્લીક કરવી પડે. તમારી મિત્રે જે ઈમેલ મોકલી હશે તેમાં ફોટાઓ ઉપર ક્લીક કરવું પડે એમ મારું માનવું છે. મેં દરેક જગ્યાના નામ લખ્યા છે. બનાવનાર તો એક જ હશે. તમારી જેમ જ મુંબઈમાં રહેતાં ઇન્દીરાબેનને ખુબ જ નવાઈ લાગી કે મુંબઈમાં રહેતાં હોવા છતાં આટલું બધું ડેકોરેશન થાય એ એમને ખબર ન હતી. પરંતુ અમેરિકામાં તો બાજુમાં કોઈ મરી ગયું હોય કે પડોશીને ત્યાં ચોરી થઇ હોય તે પણ ખબર નથી પડતી.

   Like

 3. તમારી “પ્રગતિ”વાળી નોંધ ગમી.
  ગણેશ દર્શન દ્વારા ઘેર બેઠા ગંગા કરાવવા બદલ આભાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s