INDIAN RUPEE- મુંબઈના ડબ્બાવાળા

ભારતીય રૂપીયો ઓપરેશન થીયેટરમાં: .


.

નીચેની લીંક ક્લીક કરો:

મુંબઈના ડબ્બાવાળા

.

59445_490655757682664_1754685411_n – Resized

.

7 responses to “INDIAN RUPEE- મુંબઈના ડબ્બાવાળા

  1. આ બધા કુંભાર જેવા ડોક્ટરોએ- નેતાઓએ ભેગા થઈને દર્દી રૂપિયાનું મોત નીપજાવ્યું !

    સરસ કટાક્ષમય વિડીયો ગમ્યો .

    Like

  2. ડૉકટરે કુંભાર જેવા હોય તો પણ કંઈક રચનાત્મ્ક કરી બતાવે. આમાં બતાવેલા ડૉકટરોને તો શું કરવું તેની જ સમજ નથી, અને આવશે પણ નહિ.

    Like

  3. વિપુલભઈ,
    થોડા સમય પહેલા ડબાવાળાની એક વધારાની સેવા વિશે વાંચેલું, (ક્યાં યાદ નથી) – તમારા ડબામાં કંઈ ખાવાનું બચ્યું હોય તો એક સ્ટીકર લગાડવાનું, જેથી ડબાવાળાઓ એમાંથી બચેલું ખાવાનું કાઢી, જરુરીયાતમંદોને પહોંચાડી સેવાનું કાર્ય પણ સાથે સાથે કરે. હજુ માનવી જીવે છે.

    Like

    • જગદીશભાઈ,
      બનતા સુધી એ આર્ટીકલ મેં જ આ બ્લોગમાં મુક્યો હતો, મને પણ ખાસ ખ્યાલ નથી. હું ડબ્બાવાળાની સીસ્ટમનો ચાહક છું. અભણ માણસો પણ ભણેલાઓને ભણાવે છે. જર્મનીમાં એક ટી.વી. પ્રોગ્રામમાં તેમની રજુઆત થઇ હતી અને મેં એક પી.પી.એસ. પણ બનાવી હતી.

      Like

  4. ‘અપના તો પેહલે સે યહી તો રોના હૈ ‘ હવે આ શોક કરવાનો શો અર્થ? એ પછી રાજકારણીઓ હોય કે બાપુઓ હોય , બધાને છેવટે લાવનાર કે પોષનાર કોણ ?

    Like

Leave a comment