Hoors in Islamic Paradise (Jannat ki Hoor)

.


.

Mcdonald vs Roti – Resized

.

4 responses to “Hoors in Islamic Paradise (Jannat ki Hoor)

  1. વિપુલભાઈ ,

    બધાં આતંકવાદીઓને એવું ભણાવવામાં આવતું હોય છે કે તમે આતંક કરવામાં જોડાઈ જશો અને મરણ પામશો તો તમોને જન્નતની હુરો પ્રાપ્ત થશે અને ઘણા મુસલમાનો એને સાચું માની ખુદાને નામે આતંક મચાવે છે .વિડીયોમાં આ મુલ્લાએ એવી હુરોનું કેવું લોભાવે એવું વર્ણન કર્યું છે !

    Like

  2. આવું ભણાવનારાઓનું મગજનું નૂર તદ્દન ઘસાઈ ગયું હોય અવું નથી લાગતું?

    Like

    • આવા લોકોને મગજ નથી હોતા. એમને કારણે આજે મુસ્લીમ સમાજના બાળકો ભણી નથી શકતા અને ગરીબીમાં સડે છે. જે થોડા ઘણા ભણેલા ગણેલા મુસલમાનભાઈઓ છે તે બીચારાઓની તાકાત નથી કે આવા લોકોનો સામનો કરી શકે. થોડા વધુ મુસ્લીમોને શિક્ષિત થવા દો, પછી આ બધાને ખબર પડશે!

      Like

  3. સનાતન ધર્મ, સ્ત્રી જાતિને માત્ર માનનીય નહીં, પૂજનીય ગણે છે. જ્યારે આ વિડિયોમાં ઇસ્લામ ધર્મમાં સ્ત્રીને “જેમ મરજીમાં આવે તેમ ઉપભોગ કરવાની એક “વસ્તુ” ગણવામાં આવે છે.”
    જે વાહિયાત છે. પરસ્પર દિલ આપીને પ્રેમથી જે મળે તે ભોગવવાનો જ આનંદ હોય છે. બાકી બળજબરીથી કે મનસ્વી રાક્ષસી આવેગથી મળેલી-કે-મેળવેલી કોઇપણ વસ્તુ જહન્નમમાં જ લઇ જાય એ નિર્વિવાદ છે. મારા મતે આવા ઢોંગી-ધૂતારા આકાશના સાચા ચાઁદના લ્હાવા ને બદલે હથેળીમાં ચાઁદ બતાવે છે. અને તે શ્રી.વિનોદભાઇ કહે છે તેમ ઊઠા ભણાવીને જહન્નમમાં જવાના દુષ્ટ કર્મો કરાવવા પુરતાં માત્ર ઠાલા પ્રલોભનો જ હોય છે.સમજુ હોય તે ચેતે….અને અક્કલ બુઠ્ઠા હોય તે ખાડામાં પડે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s