HINDU KANWARIAS-હિંદુ કાવડિયા

હિંદુ કાવડિયા:

એવી માન્યતા છે કે પરશુરામ ઋષીએ પુરા મહાદેવ ખાતે શીવલીંગની સ્થાપના કરી તેના ઉપર ગંગા નદીમાંથી પાણી લાવીને શીવલીંગને ગંગા સ્નાન કરાવ્યું હતું. પુરા મહાદેવ બાગપત-મીરુત હાઈવે ઉપર આવેલું છે. દર વર્ષે ૧૪ દિવસ સુધી અહી ઉત્સવ ઉજવવામાં આવે છે અને વિવિધ જગ્યાએથી કાવડિયાઓ અહી આવે છે. કાવડિયાઓ સવારે અને સાંજે એમ બે વખત ચાલે છે. કાવડિયા પણ વિવિધ પ્રકારના હોય છે જેવા કે ડાક કાવડિયા, ખડી કાવડિયા, ઝૂલા કાવડિયા અને વૈકુંઠ કાવડિયા. આ કાવડિયાઓ ગંગા નદીમાંથી પાણી લાવીને શિવ મંદિર કાવડમાં લઈ જાય છે. જેને કાવડ યાત્રા કે કન્વર યાત્રા કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આ યાત્રા કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં આ કાવડિયાઓ હોય છે. ઘણીવાર એમને અકસ્માતો પણ થાય છે. ઉત્તર ભારતમાંથી હવે ગુજરાતમાં પણ પવિત્ર નદીનું પાણી લાવીને કાવડિયાઓ શિવમંદિરમા લઈ જઈ શિવજીને સ્નાન કરાવે છે.

CLICK FOLLOWING LINK FOR PDF

Hindu Kanwarias

.

HI JACK!!!!!!


.

cleaning food very easy – Resized

.

6 responses to “HINDU KANWARIAS-હિંદુ કાવડિયા

    • હિંદુ છું એટલે સ્વાભાવીક છે. લોકોને પણ આનાથી જાણવા મળે અને આનંદ મળે છે. મને પોતાને જ ખબર ન હતી કે કાવડિયામાં પણ વિવિધ પ્રકારો હોય છે જે તમે અંગ્રેજીમાં વિસ્તૃત આપ્યું છે.

      Like

  1. હિંદુ કાવડિયા વિશેની નવી માહિતી આપવા માટે આપનો આભાર, વિપુલભાઈ .

    આ પોસ્ટની અન્ય સામગ્રી પણ ગમી .।

    Like

    • સ્નેહી વિનોદભાઈ,
      દર વખતે રીપ્લાઈ નથી કરી શકતો એટલે ક્ષમા ચાહું છું. તમે પોતે પણ બ્લોગર છો એટલે વધુ નથી લખતો. આપની કોમેન્ટસ્ બદલ ખુબ ખુબ આભાર!

      Like

  2. Heard about kavadias but saw first time photographs and feel pleasure. How displined devotees who were going in line and what ASTHA !!! All were bare footed !!!!.What I feel that such seen might not be seen in any other countries ??? Thanks. Gautam.

    Like

  3. વિપુલભાઈ સરસ માહિતિ..હું દેશમાં હતિ ત્યારે કાવડીયા જોયેલા પણ આવી માહિતી આપે આપી તે ખ્યાલ જ ન્હોતો…ખુબ આભાર અને આપનો બ્લોગ ગમ્યો…લેસ્ટરગુર્જરી પર પધારવા ભાવભીણું નિમંતત્રણ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s