SARADAR PATEL IN KATHIYAWAD

.

What an effort whoever has done it

.

SARADAR PATEL IN KATHIYAWAD

સરદાર પટેલ એ તો લોખંડી મહાપુરુષ હતા. આજના રાજકીય નેતાઓની જેમ તેમને સભાઓ ભરવા માટે ભાડુતી માણસો નહોતા લાવવા પડતા કે ન તો મીડિયા કે ઉદ્યોગપતિઓનો સહારો લેવો પડતો. પ્રજા ગાંઠના પૈસા ખરચીને એમની સભામાં સ્વયંભુ જતી હતી. આ બધા વામણા નેતાઓએ સરદારનું સ્વરૂપ હોવાનો ભ્રમ પણ રાખવો નહીં જોઈએ. સરદારે હકીકતમાં ગાંધીજીના ઉપદેશનું પાલન કર્યું હતું. જો એ ઓ થોડા પણ કપટી હોત તો ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. આજે તો ખુરસીદાસો એક બીજાના ટાંટિયા ખેંચવામાંથી જ ઊંચા નથી આવતા.


.

bheja hot to achchha hot – Resized

.

8 responses to “SARADAR PATEL IN KATHIYAWAD

  1. નક્કર હકીકત એ છે કે જો સરદાર પટેલ વડાપ્રધાન હોત તો ભારતની શકલ કઇંક અલગ જ હોત. એટલિસ્ટ તેઓ દિર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા અને સમય આવે ત્વરિત નિર્ણયો પણ લઈ જાણતા હતાં અને તેમને કોઈનો ડર પણ નહોતો.

    Like

  2. સરદાર પટેલ લોખંડી મનોબળવાળા “લોખંડી” પુરુષ હતાં, પણ તેઓ ગાંધીજીના ચુસ્ત અનુયાયી પણ હતાં. જો તેઓએ માત્ર એકજ દિવસ, એમાં પણ માત્ર થોડાકજ કલાક પુરતું કોઈને પણ પુછ્યા વગર પોતાનું જ ધાર્યું કર્યું હોત તો, જરૂર, આજનું ભારત જુદું હોતજ……….

    Like

    • તમારી વાત તદ્દન સાચી છે. સરદારને સત્તાનો મોહ ન હતો. સત્તા માટે એમણે કદી ગાંધીજીના અનુયાયી હોવાથી સિદ્ધાંતો જોડે તોડફોડ નથી કરી. આજના નેતાઓ તો “મુખ મેં રામ બગલમે છુરી ભક્ત હુવા મગર દાનત બુરી” ટાઈપના લોકો છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s