African Animals Getting Drunk From Ripe Marula Fruit

તમે માણસોને નશો કરીને લથડીયા ખાતા અને પડતા જોયા હશે. જાનવરોને કોઈ દિવસ નશો કરીને લથડીયા ખાતા અને પડતા જોયા છે. નામીબ નામના ડેઝર્ટમાં મરુલા  નામના ઝાડ ઉપર એકદમ મીઠા અને સ્વાદિષ્ટ ફળો થાય છે. આ ફળો જયારે ઝાડ ઉપર પાકે છે ત્યારે હાથી જેવા પ્રાણીઓ ઝાડ હલાવીને નીચે પાડે છે. જયારે ફળ એકદમ પાકી જાય ત્યારે ઝાડ ઉપરથી ખરી પડે છે. બધી જ જાતના પ્રાણીઓ આ ફળો ભરપેટ ખાય છે. હવે ખરી મઝા આવે છે, આ ફળોને લઈને પુષ્કળ નશો ચઢે છે જેને લઈને ખાનારા બધા પ્રાણીઓની કેવી હાલત થાય છે તે જોવા માટે નીચેનો વિડીયો જુવો. તમે હસી હસીને બેવડ વળી જશો.

A clip from the movie “Animals Are Beautiful People”, a hilarious documentary on the wildlife of the Namib Desert. 

.


.

પી.પી.એફ.જોવા નીચેની લીંક ક્લીક કરો. સ્પીકરો ઓન રાખજો.

Best Mothers In The Animal Kingdom

.

પી.ડી.એફ.ફાઈલ જોવા નીચેની લીંક ક્લીક કરો:

Best Mothers In The Animal Kingdom

.

Is Pyar KO kya naam du – Resized

.

5 responses to “African Animals Getting Drunk From Ripe Marula Fruit

  1. U R Really a GENIOUS with aREsearching mind…..bringing in S’thing Newer and rare
    ,strange and of variety too …it revealsYour range of Interests is very wide…You help widening d horizons of THINKING …..which of course is LIMITLESS !
    Thanks for sharing.

    Like

    • Thank you sir, it is only because of people like you encouraging me with such kind of comments. I do not have to advertise or make few peoples group and praise each other as it’s going on some blogs. Infact my dear and near memebers are rendering great help otherwise I too get tired sometimes, but encouragement from all corners providing me great oxygen. Thanks once again.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s