ભાઈ-બેનને દીવાલ ઉપર ચઢતા જુવો

BEAUTIFUL PUPPIES WITH MOM

Click below link to watch

BEAUTIFUL PUPPIES WITH MOM

.

ભાઈ બેનને દીવાલ ઉપર ચઢતા જુવો.

પહેલા મેં તમને એક નાના છોકરાને ઘરના કોલમ ઉપર સડસડાટ ચડતો બતાવ્યો અહીયા ભાઈ અને બહેન બંને દીવાલ ઉપર કેવી રીતે ચઢે છે તે જુવો. આના ઉપરથી લાગે છે કે જો છોકરાઓને નાનપણથી ટ્રેન કરવામાં આવે તો દીવાલ ઉપર ચઢી શકે છે. 

.

donot pee in our pool – Resized

.

Advertisements

4 responses to “ભાઈ-બેનને દીવાલ ઉપર ચઢતા જુવો

 1. મેં નાનપણમાં દેલાડવા(નિયોલ-સ્ટેશન) ગામે આમલીના કાતરા પાડવા સડસડાટ ઝાડપર ચડતાં લગભગ આટાઅ જ નાના છોકરાવ ને જોયાં છે, તેઓ અમારા માટે અને અમારા આનંદ માટે દોસ્તીના દાવે અજાણતાં જ આ અને આવા કરિશ્મા બતાવતાં આજે લગભગ પાંસેઠેક વર્ષ પહેલાની વાત છે. જ્યારે અમે તેમના ખભા ઉપર ચઢી બીજા બેત્રણ સ્મોવડિયાની મદદથી થડની પહેલી પાંખે માંડ ચઢતાં.
  હું આર.ડી.કોન્ટ્રાકટર સ્કૂલમાં ટીચર હતો ત્યારે ખારવા-માછેના છોકરાં ૧૦/૧૨ વર્ષના જે તરવાના અવનવા કરતબો બતાવતાં તે જોઇ મોટેરાઓ પણ છક થઇ જતાં
  તમારી વાત ખરી છે.જો આવા છોકરાઓને યોગ્ય દિશામાં યોગ્ય તાલિમ મળે તોજરૂર અદભૂત સિધ્ધિ હાંસલ કરી શકે.

  Like

  • તમે કહ્યું એ તદ્દન સાચું છે અને તેનો જીવતો જાગતો દાખલો ઝારખંડની ગરીબ આદિવાસીઓની છોકરીઓ હાલમાં જ સ્પેન ખાતેથી પહેલીવાર બ્રોન્ઝ મેડલ લાવીને ભારતનું નામ રોશન કર્યું છે. આજ આદિવાસી છોકરીની ત્યાના બોર્ડના મેમ્બરો મજાક ઉડાવતા હતા અને અપમાનિત કરતાં હતા. જે બાબતમાં ટાઈમ્સ નાવમાં ઘણી જ ચર્ચા થઇ અને ત્યાના એમ.પી.એ આ બાબતમાં તપાસ કરવાની ખાતરી આપી છે. હકીકતમાં તો આદિવાસીઓને જો નાનપણથી સારી સગવડો આપવામાં આવે અને ટ્રેન કરવામાં આવે તો ભારત ઓલમ્પીકમાંથી ગોલ્ડ મેડલોનો ઢગલો લઈ આવે. કોંગ્રેસ,ભા.જ.પા. અને બધા જ રાજકીય પક્ષોના મોંમાં ફક્ત પોતાના સ્વાર્થની જ બદબૂ આવે છે. વિદેશમાંથી કાળા નાણા પાછા લાવવા હોબાળો મચાવતા વિરોધ પક્ષોએ બાબતમાં કેમ મોઢા સીવી લીધા? ચુંટણી આવવાની એટલે?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s