MR.AND MRS.SHARMA-મી.એન્ડ મિસીસ શર્મા

એક સુંદર ફૂડ આર્ટ જોવા માટે નીચેની લીંક ક્લીક કરો. સેવ કરવા માટે રાઈટ ક્લીક કરી સેવ લીંક એઝ કરો.

AMAZING FOOD ART BY HONG YI

.

મી.એન્ડ મિસીસ શર્મા

આ એક સુંદર પતીપત્નીના પ્રેમની કથા કહેતો વિડીયો છે. પતી કે પત્નીની કિંમત શું છે, સાથે વીતાવેલી એક એક પળની કિંમત શું છે તેનો ખ્યાલતો તેના ગયા પછી જ આવે છે. તેની એક એક વસ્તુ, એક એક વાતો, એક એક સ્પર્શ જિંદગીમાં શૂન્યવકાશ ઉત્પન કરે છે. આ શૂન્યાવકાશ પોતે જાય પછી જ પુરાય છે. ત્યાં સુધી દિલ ગમગીનીથી જ ભરેલું રહે છે. તમે એકવાર પતી કે પત્ની વગરની કલ્પના કરી જોજો તમને ત્યારે સાચો ખ્યાલ આવશે. 


.

આ મુંબઈ છે…..આ ઇન્ડિયા છે……

aa mubai chhe – Resized

.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s