5 responses to “માણસ પ્રાણી હોય તો કોણ શું બને

  1. મેં નાનપણમાં એક જાહેર ખબર વાંચેલી.
    માથામાં નાંખવાના તેલની “લોમા” કંપની ની જાહેર ખબર હતી.
    ” લોમા ” લેશો નહીં
    ” શ્વેત વાળ શ્યામ બનાવે છે..” સફેદ વાળ ભગવાન બનાવે છે.
    ” આ એમ.એમ. ખંભાતવાળાની બનાવટ છે.” આ એમ.એમ. ખંભાતવાળાની છેતરપીંડી છે.

    Like

  2. મિત્રો, આવો, વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનો. ઘણીવાર આપણે જોયું હશે કે જે વાત છાપાંમાં બેઠેલા મિત્રોના ગળે નથી ઊતરતી. અહીંયાં બેઠેલા અનેક લોકોનો સર્વે કરજો. કોઈ ખિસ્સાકાતરુએ કોઈનું ખિસ્સું કાપ્યું અને પૈસા ચોરી ગયો એ સમાચાર હોય અને કોઈ રિક્ષાવાળો રિક્ષાની અંદર કોઈ પાકીટ ભૂલી ગયું હોય અને રિક્ષાવાળો એને શોધીને પાકીટ આપી આવ્યો એ સમાચાર હોય, તો હું દાવા સાથે કહું છું કે ખિસ્સાકાતરુના સમાચાર કરતાં રિક્ષાવાળાના સમાચાર વધારે લોકો વાંચે છે, વધારે પસંદ કરે છે. એનો અર્થ એ થયો કે મનથી માણસ સકારાત્મક સમાચારોની શોધમાં છે, કંઈક સારું થયું હોય તો તે જાણવા માટે આતુર છે, ઘોંઘાટમાંથી બહાર નીકળીને સુરીલું સંગીત સાંભળવા માટે એના કાન સળવળતા હોય છે. પણ આપણે હજુ આ વાત વ્યાપકપણે પહોંચાડી શકતા નથી, વ્યાપકપણે સ્વીકારે શકતા નથી અને પરિણામે સતત કોલાહલના વાતાવરણની અંદરથી જ આપણે પસાર થઈ રહ્યા છીએ.

    Like

Leave a comment