વૈષ્ણવજન તો તેને રે કહીએ-કવાલીના સ્વરૂપમાં

.

વૈષ્ણવજન તો તેને રે કહીએ તમે ઘણા ગાયકો પાસે સાંભળ્યું હશે. આ એક એવું ભજન છે કે ભારતના દરેક પ્રદેશના લોકોને ભાષા નહીં જાણતા હોવા છતાં મોટેભાગે મોઢે હોય છે અને ગાય છે. રીયાઝ કવાલ્લીએ તેને કવાલી સ્વરૂપમાં ગાયું છે તે સાંભળો

.

.

6 responses to “વૈષ્ણવજન તો તેને રે કહીએ-કવાલીના સ્વરૂપમાં

  1. કવ્વાલ તો તેને રે કહી જે ભજનને કવ્વાલી માં બદલી જાણે રે !!!!!!!!!!

    કમાલ ! કમાલ ! કમાલ !

    Like

  2. મુસ્લિમો એક હિંદુ લોકોનું પ્રિય ભજન કવાલીમાં ગાય એને શું કહીએ ?

    સર્વ ધર્મ સમભાવનો એક સુંદર નમુનો .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s