ગુજરાતીઓની ખાસિયતો

.

ગુજરાતીઓની ખાસિયતો

.

CLICK FOLLOWING LINK

21 Roads You Have to Drive in Your Lifetime

.

Advertisements

8 responses to “ગુજરાતીઓની ખાસિયતો

 1. આમના કેટલાક રોડતો જોઇનેજ કાળજુ બેસી જાયતો ત્યા જવાનીતો હિમ્મતજ શુ?. પણ ખરેખર અદભૂત અને આશ્ચર્ય્જનક રોડ છે. બનાવનારને સલામ .

  Like

 2. ગુજરાતીની -ખાસ કરીને સુરતીની- એક બીજી ખાસિયત એ છે કે ગમે ત્યાંથી હાસ્ય

  શોધી કાઢીને બધાંને હસાવતા રહેવાની . હાસ્ય પીરસવાના ક્યાં પૈસા બેસે છે ?

  હાસ્યથી હસનારને તો ખરી જ પણ હ્સાવ્નારને એટલી જ મજા આવે છે .કેમ ખરુંને વિપુલભાઈ !

  Like

  • “જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દા ખાક ક્યાં જીયા કરતે હો”. સુરતીઓને હાસ્ય પ્રીય છે તેજ રીતે એ લોકો જિંદાદિલ પણ હોય છે. આખી દુનીયામાં જો કોઈ બહારનું માણસ પોતાના સીટી/રાજ્ય કે દેશમાં સેટલ થાય તો બધે તેનો સ્થાનિક લોકો વિરોધ કરે છે. દુનીયામાં ફક્ત સુરતના લોકો જ એટલા જિંદાદિલ છે કે જેમણે બહારથી આવીને વસનારાઓનો વિરોધ નથી કર્યો. બહારથી આવીને વસનાર લોકો થોડા વર્ષોમાં પોતાની સુરતી કહેવામાં ગૌરવ અનુભવે છે. એક મારો મિત્ર એક દિવસ અમદાવાદમાં આવીને ખુબ જ હસવા લાગ્યો. મેં પૂછ્યું કે શું છે? તો તેણે કહ્યું તમે સુરતી લોકો પણ ખરા છો. પછી તેણે મને કહ્યું, હું મારા મિત્ર સાથે સુરતમાં તેના સબંધીનો યુવાન છોકરો મરી ગયો એટલે મળવા ગયા. ત્યાં બેઠેલા એક ભાઈ એવું બોલ્યા કે મારે શોક કરવો કે હસવું તે જ ખબર નહી પડી. એ ભાઈ બોલ્યા ” પિસ્તોલ જેવો છોકરો ફટ થઇ ગીયો”. પછી મારા મિત્રે મને બહાર આવીને કહ્યું કે એમનો કહેવાનો મતલબ ” જુવાનજોધ છોકરો જરાવારમાં મૃત્યુ પામ્યો”. આમ શોકમાં પણ સુરતીઓની ભાષા સાંભળીને હસવું આવી જાય.

   Like

 3. होठोपे सदा हँसी रहती है और दिलमे दुवा ये रहती है ;
  हम उस शहर के बासी है जिस सुरत से तापी बहती है !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s