મરક મરક – કેવો ટાઈમ આવ્યો?

ટીખળ જોવા નીચેની લીંક ક્લીક કરો 

Gags – Top Funny Holiday Pranks

.

કેવો ટાઈમ આવ્યો છે

.

Advertisements

5 responses to “મરક મરક – કેવો ટાઈમ આવ્યો?

  1. ગોવિંદભાઈ ત્રણ વખત હસ્યા એટલે મને પણ હસવું આવ્યું ,વિપુલભાઈ .

    એમણે સાનમાં ઘણી વાત કરી દીધી !

    Like

  2. “દીકરા, તને થતું તો હશે કે આ ડોસલો ઇ-મેઈલ લખવાની આટલી ઉતાવર કેમ કરે છે?- ચાલ તને બતાવું. પણ પહેલા મને મારું Gmail તૈયાર કરવા દે. ને પછી જો આ બુઢ્ઢો મેલ પેલી મારી વ્હાલી ફીમેલને કેવો મેઈલ કરે છે.” રોમેન્ટિક ડાઈલોગની આ બુલેટ બહાર આવી છતાં શીરીનચાચી જાણે કશુંયે થયું ન થયું હોય એમ મરક-મરક હસતા જ બેસી રહ્યાં. એમને ખબર હોવી જ જોઈએ કે એ ફિમેલ કોણ હશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s