જાનની બાજી લગાડનારાઓને કશું નથી મળતું

.

જાનની બાજી લગાડનારાઓને કશું નથી મળતું

જાનની બાજી લગાડનારાઓને કશું નથી મળતું

.

એક ટન વજનવાળી ખુની સ્ત્રી માયરા રોસાલેસ

ટેક્સાસ,અમેરિકામાં માર્ચ ૨૦૦૮માં બે વર્ષના છોકરાનું મૃત્યુ થાય છે અને તેની કાકી માયરા રોસાલેસ ઉપર તેની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો. માયરા રોસાલેસનું વજન ત્યારે ૧૧૦૦ પાઉન્ડ હતું. તેના ઉપર આરોપ હતો કે તેના વજનથી તેનો ભત્રીજો ચગદાઈને મરી ગયો. અમેરિકાના ન્યાયાધીશને ન્યાય આપવામાં એક તકલીફ ઉભી થઇ. ન્યાયાધીશ માયરાને સજા કરવા માંગતા હતા. પરંતુ માયરાનું વજન એક ટન ઉપર હતું અને તે પથારીવશ હતી. ૨૭ વર્ષની માયરાને સજા રૂઢીગત સજા કરવામાં ઘણી જ સમસ્યાઓ હતી. એક તો કોર્ટમાં અને જેલમાં લઈ જવા માટે ત્યાની દીવાલો અને બારી બારણા તોડીને નવા નાખવા પડ્યા. પરંતુ જેલમાં તેને વધુ વખત એ લોકો રાખી નહીં શક્યા. કારણ કે જેલરના જણાવવા અનુસાર તે ગંભીર રીતે બીમાર હતી એટલે તેનો બીમારીનો ઈલાજ જરૂરી હતો. જ્યુરીએ માયરાને દોષિત ઠેરવી હતી. માયરા સ્થુતતાને કારણે ખુબજ પીડાતી હતી.

હવે સ્ટોરી એક નવો વણાંક લે છે. માયરાના વકીલે એવું પુરવાર કર્યું કે માયરાથી હાલી નથી શકાતું તો તે છોકરા ઉપર કેવી રીતે પડી શકે. તેને નિર્દોષ છોડી મુકવામાં આવી. જો કે પછી પોલીસે છોકરાની માં અને માયરાની નાની બહેનની ખુન બદલ ધરપડ કરી અને તેને ૧૫ વર્ષની સજા થઇ. થોડા વખત પછી માયરાએ કબૂલ કર્યું કે તે પોતાની નાની બહેનને બચાવવા ખાતર જુઠું બોલી હતી. હકીકતમાં તેની નાની બહેને છોકરાને માથામાં બ્રશ માર્યું હતું અને ઘરની બહાર નીકળી ગઇ હતી. છોકરો એડીડી. નામના રોગથી પીડાતો હતો. તેની બહેન ઘણીજ બીજી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી હતી અને એના બીજા છોકરાઓ રખડી નહીં પડે એટલે તેને જુઠું બોલવું પડ્યું હતું કે તેના વજનને લઈને છોકરો મરી ગયો. આજે માયરા નર્સીંગ હોમમાં સારવાર લઈ રહી છે અને તેણે વજન ૧૧૦૦ પાઉન્ડ ઉપરથી ઉતારીને ૫૦૦ પાઉન્ડ કર્યું છે. હજુ તે વજન ઉતારીને પોતાના પતી અને ફેમીલી સાથે રહેવા માંગે છે. વિડીયો બીજી ભાષામાં છે પરંતુ જોવા જેવો છે.

.


.

.

2 responses to “જાનની બાજી લગાડનારાઓને કશું નથી મળતું

  1. આવતી કાલે
    અમારા દિકરા નો લેખ ‘સ્થૂળકાય શરીર રોગનું ઘર નથી, હવે ખુદ એક રોગ છે/પરેશ વ્યાસ;
    નીરવરવે પર મૂકશું સાથે ડૉ દિવસ અંગે છે
    તેમા આભારસહ આપની માહિતી ઉમેરશુ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s