ખંડિત ઉત્તરાખંડ

.

ઉત્તરાખંડમાં પુરને કારણે ભયંકર તબાહી મચી ગઇ છે. હજારો માણસોના મૃત્યુ થયા છે તો લાખો લોકો ઘરબાર વગરના થઇ ગયા છે. આપની સમક્ષ તસ્વીરો દ્વારા એનો ચિતાર રજુ કરવાનો એક વિનમ્ર પ્રયાસ છે.

.

પાવર પોઈન્ટ શો માટે નીચેની લીંક ક્લીક કરો

KHANDIT UTTARAKHAND

.

પી.ડી.એફ. માટે નીચેની લીંક ક્લીક કરો

KHANDIT UTTARAKHAND

.

Amazing facts

.

 

5 responses to “ખંડિત ઉત્તરાખંડ

 1. વિપુલ ભાઈ
  પ્રભુ કૃપાથી અમે 6/6/2013 ચારધામ થી પરત આવી ગયા,
  દ્રશ્યો જોતા કંપારી છૂટે છે .

  નદી રૂપે ફેલાવી હાથ ,

  અનેકને ભરી તમે બાથ,

  કેમ ખેલિયો આવો તે ખેલ,

  ચારે બાજુ થઇ રેલમછેલ ,

  વહી ગયા તે ન શક્યા કહી ,

  રહી ગયા તે કહ્યા રહી,

  કૃપાળુ કેદારનાથ ! કૃપાળુ કેદારનાથ !

  Like

  • તમને સ્નો નો તો કોઈ મોહ હતો જ નહી, ફક્ત શંકર ભોળાના દર્શન કરવા ગયા હતા એટલે ભોલે શંભોએ તમારી રક્ષા કરી.

   Like

 2. Tears roll from your eyes seeing such photos ! It is extremely tragic. we recollect all the places we visited last year.

  Like

 3. બહુ દુઃખદાયક સમાચાર કહેવાય…..!!!!! અને તદ્દન સત્ય છે…….!!!!!!
  આમાંના મોટા ભાગના દ્રશ્યો તો ટીવીમાં પણ નથી જોવા મલ્યા…. ફોટાઓ જોઈને દિલ દ્રવી ઉઠે છે, જ્યારે આ લોકોની હાલતનો વિચાર કરતાં પણ કમકમા આવી જાય છે, કેવી કેવી આપદા ભોગવી હશે….????. જો લશ્કર આટલું બધું કામ ન લાગ્યું હોત તો વિચાર પણ કરી શકાય તેમ નથી……. અને તેમને તો માત્ર પગાર જ મળશે, ઈનામ, અકરામ, બક્ષીશ કે ટીપની તો વાતજ નહીં કરવાનીને…? જે જવાનો મૃત્યુ પામ્યા તેમને તો હજી મળશે, પણ જેમણે, ભલે જીવતા રહીને પણ જાન જોખમમાં મુકીને, હજારોના જીવ બચાવ્યા તેમને કોણ જોશે?

  Date: Sat, 29 Jun 2013 13:21:21 +0000
  To: mdgandhi21@hotmail.com

  Like

 4. પ્રવાસીઓને આકર્ષવા ઉત્તરાખંડની સરકાર જાત જાતના પ્રલોભનો છાપતી, ત્યારે આવી તબાહીના સાક્ષી બનવાના કઈ વ્યક્તિને અભરખા હોય। શિવજીએ જાણે જટા ખુલી મુકીને બધુ વેરણ છેરણ કરી મુક્યું. આમાં માત્ર મની પાવર જ નહિ બલ્કે મેન પાવરની સખત જરૂર પડવાની. સરકારે રાજકારણ કોરાણે મુકીને ઉત્તરાખંડની આબાદીને ફરી ધમધમતી કરવા અથાગ પ્રયાસો કરવા પડશે. માત્ર જવાનો ઉપર આધાર રાખી ને ન બેસતા દરેકે જવાન બનવું પડશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s