આપણી જીંદગીનો વિરોધાભાસ

.

આપણી જીંદગીનો વિરોધાભાસ

.

ઈઝરાઈલ એરપોર્ટની સુરક્ષા માટે એક સાધન વિકસાવી રહ્યું છે જેને લઈને ટેરરીસ્ટ લોકો પકડાઈ જાય તો કોર્ટમાં કેસ ચાલે, એક લાંબી પ્રક્રિયા થઇ જાય, વિશ્વના બધા દેશોનું દબાણ અને ટેરરીસ્ટ લોકો ઈઝરાઈલી લોકોને બાનમાં લઈને પોતાના ટેરરીસ્ટોને છોડાવી જાય વગેરે બાબતોથી કાયમનો છુટકારો મળી જાય. ( જે રીત આપણા ભાજપાવાળા પ્રધાન જસવંતસિંહ એક પ્રધાનની છોકરીને છોડાવવા માટે અલકાયદાના ટેરરીસ્ટોને  ઠેઠ કંધહાર પૈસાવાળી બેગો ભરીને મૂકી આવ્યા હતા. આજ બેશરમ લોકો આજે મનમોહનસિંહને એક નબળો વડા પ્રધાન કહે છે) એમણે એક આર્મરડ બુથ( એવી મજબુત રૂમ જેમાં ગમે તેવો વિસ્ફોટ થાય તો રૂમને કંઈપણ નુકશાન નહીં થાય ) બનાવ્યું છે કે જેને લઈને બીજી બધી ચેકીંગની માથાકૂટ જાય. દરેક મુસાફરે પોતાના સામાન સાથે રૂમમાં ઉભા રહેવાનું બારણું બંધ થાય એટલે તરત જ જો કોઈ એક્સપ્લોઝીવ વસ્તુ હોય તે ધડાકા સાથે ફૂટે. પેલાને ત્યાં જ ન્યાય મળી જાય અને બધી લમણાકૂટમાંથી છુટકારો મળે. નીચેનું પિક્ચર તેનો ખ્યાલ આપે છે.

CUTTING EDGE AIRPORT SECURITY

.

5 responses to “આપણી જીંદગીનો વિરોધાભાસ

 1. લોકો ને ઉલ્લુ બનાવતા આવડવા જોઈએ બાકી એજ ભાજપ ની કર્નાટક ની સરકાર ભ્રષ્ટાચારી જ હતી તે ભાજપ કેમ છુપાવે છે , નરેન્દ્ર મોદી ત્યા કેમ ચુપ છે —

  Like

  • તમારી વાત સાચી છે. આપણે ત્યાં કોંગ્રેસ હોય કે ભાજપા કે પછી કોઈ પણ પક્ષ કે નેતા ચોકખા નથી. એક ખુબ જ સીધી સાદી વાત છે આ બધી પાર્ટીઓ સભાઓ, સરઘસો કે પછી મેળાવડાઓ કરે છે અને કરોડો રૂપીયા તેમાં ખર્ચાય છે તે ક્યાંથી આવે છે. બધા એક બીજાના મોઢામાં થુંકે એવા છે.સાચી વાત તો એ છે કે ગુજરાતીઓ ખુબ જ ભોળા છે, પછી તે હિંદુ,મુસ્લીમ કે ગમે તે જાતના હોય. જેને લઈને આં બદમાશ નેતાઓ નવનિર્માણ,ગોધરા કે પછી એવા ઘણા બધા વિષયોને ભડકાવે છે અને નિર્દોષ યુવાનોને ચઢાવીને મોતને ઘાટે ઉતારે છે અને પોતે છટકી જાય છે.આવા બલીના બકરા બનેલા ફેમીલીઓની પછીની હાલત જોશો તો થથરી જશો.

   Like

  • Yes, plane was hijacked and daughter of minister Mufti Mohommed who was partner of coalitation goverment. Not to loose his support for power BJP leaders act cowardly. What they are talking now is different. It is not easy to speak whatever language you speak at state level at international level. Simple example is Mr.Modi bluff 15000 Gujarati’s are rescued by him and now it is big problem for him. Because you want to be a national leader and not a state leader. Sameway if he talk like miya Mushraf or something can have lots of reaction at national level.”શીશેકે ઘરોમે રહેનેવાલે દુસરો કે ઘર પે પત્થર નહી ફેંકા કરતે” અથવા તો “પીપળ પાન ખરંતા, તે દેખી હસતી કુંપળિયા(મોદી), મુજ(મનમોહન) વીતી તુજ વીતશે ધીરે બાપુડિયા”

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s