ચીનમાં લોકોને ટ્રેનમાં કેવી રીતે ભરવામાં આવે છે

.

પહેલા આતાનો ભાઈ અને ગઇકાલે બર્મામાં ચાલુ ટ્રેનમાં ચડતી યુવતી બતાવી. આજે ચીનની વાત કરીએ. ચીને ખુબ જ પ્રગતિ કરી છે અને ત્યાં જનારા ખાસ કરીને ઇન્ડિયનો ખુબ જ પ્રભાવિત થઇ જાય છે. ચીનમાં આ બધું મોટા શહેરો પૂરતું મર્યાદિત છે. સામાન્ય પ્રજાને તેનો લાભ મળતો નથી. ત્યાની બુલેટ ટ્રેનોની ખુબ જ પ્રશંશા થાય છે. ટ્રેન બારણા બંધ થયા વગર ચાલતી નથી. હવે આ વિડીયો જુવો એટલે તમે પેટ પકડીને હસસો. “દુરથી ડુંગર રળિયામણા”, એના કરતાં તો આપણે ત્યાં શું ખોટું છે? માણસ ગુંગળાઈને મરીજાય એવી હાલત ટ્રેનમાં થાય છે !

.

.

b232 – Resized

.

Advertisements

11 responses to “ચીનમાં લોકોને ટ્રેનમાં કેવી રીતે ભરવામાં આવે છે

 1. આતો બહુ ભયંકર કહેવાય…!!! એક સ્ટેશને ચડાવી તો દયે, આમાં તો સ્ત્રીઓ પણ ભેગી છે, પણ આગલા સ્ટેશને ઉતરવાની પણ તકલીફ અને પાછા બધાને તથા નવાને પણ ફરીથી ચડાવવાના, તેમાંયતે બારણું બંધ ન થાય ત્યાં સુધી ટ્રેન ચાલે નહીં, તો પછી ટાઈમટેબલ કેવી રીતે સચવાતું હશે……??????? ખાલી બતાવવા માટે તો આ વીડિયો નહીં બનાવ્યો હોય…..??????

  કાર્ટુનનો આઈડીયા પણ સરસ છે…..

  Like

  • આ એક સત્ય હકીકત છે. આ સામ્યવાદીઓ સામે રેડ સ્ક્વેરમાં પુષ્કળ દેખાવો થાય છે પરંતુ તે ડાબી દેવામાં આવે છે.
   જયારે ભારતની નાની નાની બાબતો પણ મોટી કરીને આપણા જ લોકો બતાવે છે. બાકી આજે ઇટલી,ગ્રીસ,સ્પેન અને એવા
   કેટલાય દેશોએ દેવાળું ફૂક્યું છે. એના પ્રમાણમાં આપણે ત્યાં આટલી વસ્તી હોવા છતાં એવી હાલત નથી અને તેનો
   ખરો યશ મનમોહનસિંહને જાય છે. બાકી શેરીમાં ભસતા કુતરાઓને જ્યારે બીજી શેરીમાં જાય ત્યારે જ ખબર પડે.

   Like

 2. શ્રી વિપુલભાઈ,
  ભારતની આજની હાલતનું સચોટ નિદાન કરવા માટે ખરેખર આભાર. આવું સરસ ચાલે છે, પણ જો કૌભાંડ ન થયા હોત તો ભારત કેટલું બધું આગળ નીકળી ગયું હોત……!!!!!

  Like

 3. ભાઈ……ભાઈ. મને તો……ઓં ઓ ઓ ….એમ કે… કદાચ?? ભારત માં જ કાગડા કાળા હશે?? પણ ના એ મારો ભ્રમ હતો…… હાઆશશ્શ્સ….. હાશ!!! હવે તો બધે જ કાગડા કળા જ દેખાય છે…… જય હો. જય હિન્દ!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s