ગ્રેગ મેલોરી-એક અપંગની જુસ્સાવાળી કથા

.

“Walk on Water” is a short film about Kayaker Greg Mallory who changed his life altering injury from a disability into ability by learning how to kayak. He lost the use of his legs in a skiing accident but was determined to stay active in the outdoors so he took up the sport of kayaking. Greg is now an accomplished Class V whitewater paddler who finds strength, challenge and meaning on the river.

ગ્રેગ મેલોરીના  સ્કીઈંગ અકસ્માતમાં બંને પગો ખોટા થઇ જાય છે. તેણે આ ડીસેબીલીટીને કેવી રીતે એબીલીટીમાં પરીવર્તીત કરી તેની એક સુંદર નાનકડી ફીલ્મ છે. બંને પગો ખોટા થઇ જવા છતાં તેને મેદાની રમતોનો જ શોખ હતો. અકસ્માત પછી તેને ખ્યાલ આવી ગયો કે મારા બંને પગો ગયા છે અને ભવિષ્ય માટે કંઈ વિચારવું પડશે. તે વાઈટવોટર કાયાકીની રમત અપનાવે છે. જેમાં નાનકડા હોડકા જેવામાં હાથથી હલેસા મારીને નદી કે સમુદ્રના તોફાની પ્રવાહમાં નાવ ચલાવવાની હોય છે. ખડકો ઉપરથી નાનું નાવડું લઈ જવામાં તેના બીજા મિત્રો મદદ કરે છે. આ ફીલ્મ અપંગ લોકોને અને માનસીક રીતે માંદા માણસોને જુસ્સો પ્રેરશે એવી આશા રાખું છું.

.

.

images.php

.

downloadDD

.

2_1365227507

.

Advertisements

3 responses to “ગ્રેગ મેલોરી-એક અપંગની જુસ્સાવાળી કથા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s