વો કાગજકી કશ્તી- એક સુંદર પાકિસ્તાની હાસ્યગીત

.

આમ તો આ એક પાકિસ્તાની સુંદર હાસ્ય ગીત છે પરંતુ તે ભારતને પણ એટલું જ લાગુ પડે છે. હાસ્યમાં સુંદર વ્યંગ કરવામાં આવ્યા છે.

.

.

12મા નું પરીણામ

.

પ્લાસ્ટીક એક એવી ખરાબ વસ્તુ છે કે જેનો નાશ થતો નથી અને માનવજાત માટે કેટલી ખતરનાક છે એ નીચેની યાદી જોવાથી તેનો અંદાજ આવશે.

decompose_time1

.

decompose_time

.

Advertisements

6 responses to “વો કાગજકી કશ્તી- એક સુંદર પાકિસ્તાની હાસ્યગીત

 1. આ જ હાલત ઘણે અંશે ભારતભરમાં છે.વિકાસનો ઢંઢેરો પીટતું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.
  ના આટા, ના ચાવલ, ના બિજલી, ના પાની, ના ?ઇન્સાફ?…ના છત…ના પત(ઇજ્જત) …………
  ભમે છે માત્ર…….બે-રોકટૉક બિંદાસ ભ્રષ્ટાચાર,અત્યાચાર,બળાત્કાર, અને તે પણ ભરોસાના મૉટા માથા. આ દેશની કરૂણતાં એ છે કે : ભૂખે મરતાં, ૫/૨૫ના પાકિટ-મારને પટ્ટા અને દંડાના બેસુમાર માર પડે. અને કરોડો-કરોડો ઝાપટીને ઑડકાર પણ ન ખાનારાને માટે લાલ જાજમ.અને ઉપરથી ભ્રષ્ટાચારને સુંવાળા નામ હેઠળ કાયદેસર બનાવવાનું કહેનારા બુધ્ધિજીવીઓ…..આ એક દુર્ભાગ્યપૂર્ણ વસમી પરિસ્થિતી છે….એટલે આ ગીત ગંભિરતાથી લેતાં, મને તો હાસ્ય-ગીત નહીં, પણ જાણે કોઇ આદ્ર-આરા હ્રદયમાંથી નીતરતી કરૂણત્તમ વ્યથા-કથા હોય તેમ હ્રદયદ્રાવક ભાસે છે.

  Like

  • તમારી વાત એકદમ સાચી છે. હાસ્ય પાછળ એક કરુણ કથની છે જે આજના જાડી ચામડીવાળા નેતાઓને ક્યાં ખબર પડે છે. હકીકતમાં કોઈપણ હાસ્ય પાછળ ઘેરી કરુણતા હોય છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s