પત્ની ખુશ થઇ જશે! ૪૦૦ વાનગીઓનો વિડીયો

.

આખો દિવસ કમ્પ્યુટર ઉપર બેઠેલા જોઈને પત્ની ઘણીવાર ખીજવાતી હશે કે પહેલા ન્યુઝ પેપર તમારી પત્ની હતી અને હવે આ કમ્પ્યુટર, તો એમને મનાવવા આજે ૪૦૦ વિવિધ વાનગીઓનો ઈ.ટી.વી. પર આવેલા શો નો વિડીયો ડાઉન લોડ કરી ડેસ્કટોપ ઉપર મૂકી રાખો.

.

૪૦૦ વાનગીઓનો વિડીયો

.

8 responses to “પત્ની ખુશ થઇ જશે! ૪૦૦ વાનગીઓનો વિડીયો

  1. વિપુલભાઈ:

    તમે આ સેવા સાચ્ચેજ બહુ સુંદર કરી છે. આપની પ્રથમ પેરાની ટિપ્પણી પણ યથાર્થ જ છે.

    – હિમતભાઇ પારેખ, અમદાવાદ ________________________

    Like

    • સ્નેહી મયુરભાઈ,
      મેં આ વિડીયો જયારે મુક્યો ત્યારે યુટ્યુબમાં બધા વિડીયો હતા પરંતુ યુ ટ્યુબમાં ઓબ્જેક્શન આવવાથી તેમણે બધા વિડીયો બાન કરી દીધા. છતાં તમારી પાસે હજુ
      બીજા ઘણા ઉપાયો છે. તમે ઉપર “કુકિંગ-Recipe” પર ક્લિક કરશો તો અસંખ્ય રેસીપી મળશે. હું અભિમાન નથી કરતો પરંતુ કોઈપણ વેબસાઈટ પર આટલી બધી
      રેસીપી કે લીંક કોઈપણ જગ્યાએ તમને મળશે નહિ. તમારા પત્ની ખરેખર ખુશ થઇ જશે. કારણ કે એમાં તમને ઇન્ડિયન ઉપરાંત મેક્સિકન,ઇટાલિયન,થાઈ જેવી
      અસંખ્ય વાનગીઓની રેસિપીઓ મળશે.

      Like

Leave a comment