સ્નેહી એન.આર.પટેલ સાહેબ,
આપ જરૂરથી મારી વેબસાઈટની લીંક આપના બ્લોગમાં મૂકી શકો છો. મેં જે તમને ઈમેલ મોકલી તે પણ આપના સર્કલમાં ફોરવર્ડ કરી શકો છો.લોકોને કોઈપણ રીતે ઉપયોગી થવાય તે માટે જ આવા પ્રયત્ન કરું છું. ફરીવાર આપનો ખુબજ આભાર માનું છું.
વિપુલના સ્નેહ્સ્મરણ
Dear Rajnibhai,
Thank you very much. This kind of word gives me lots of encouragement. As per my knowledge only very few person makes Gujarati power point shows.
Please visit Bhajan/Garaba you will love it.
With warm regards
Vipul M Desai
Really amazing words & nice thoughts i just want 2 say about People are’nt always going 2 be there 4 me, thats why i have to learn to handle things on my own..
..
I am a South Indian (can’t read Gujarati!) living in USA but I marvel at the pictures in your site. They show how beautiful our cities (our culture, too) are and how with effort and determination, they can be transformed into great places that all Indians (why? All the world for that matter) can visit and enjoy. Please continue on your passion and we will all benefit.
Dear Raghavan,
Thank you very much. I sent you one email but I think it might be in your junk folder. My site has lots of english articles,power point show,pdf and lot more. I am in NJ and my email address is desaivm50@yahoo.com Send your phone no in email I will try to talk to you.Please click photographs on top…you will love it.
Once again thanking you
With kind regards
Vipul M Desai
૫રમ આદરનીય શ્રી વિપુલભાઇ..સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્ણ..!
આપના બ્લોગ પર ધણી જ જીવન ઉ૫યોગી માહિતી આપેલ છે જે પ્રશંસનીય છે.પ્રભુ આ કાર્ય માટે આપશ્રીને તન મન ધનથી તમામ સુખો પ્રદાન કરે.આપ ઇચ્છો તો મારા સંકલિત કેટલાક લેખો સાદર કરૂં..
વિપુલભાઇ આપને મારી સલામ
આપની વેબથી હુ પરીચિત નહતો પણ એક મિત્ર તરફથી સુવિચારના ppt નો મૈલ મલ્યો એટલે આપને સુવિચારના ppt મંજૂરી માટે મે આપને મૈલ કર્યો આપે આપની વેબની લિન્ક મોકલી હુ જોતાજ દંગ થઈ જવાય તેવા ppt જોવા મળ્યા .
આપની જેટલી પ્રસંશા કરૂ તેટલી ઓછી પડે આપનૂ આ ઉમદા કાર્ય પ્રસંશા ને પાત્ર છે
Dear Shivangi,
Just try in your friends computer or cafe to open it. If you can watch ppt or suvichar slides in friends or cafe then something is wrong with your computer or powerpoint. Once agains load powerpoint. There is no problem with other people. I am out of town and will be back after december 20. Send me your phone no, I will talk to you will see what is the problem. Send it on my email desaivm50@yahoo.com
hi…VIPUL UNCLE,
sachu kahu to aa blog ek khajano 6e,specially amara jeva youngesters mate ke jevo gujarati bhasha ni asmita ne , ena prem ne najarandaj kare 6e.aa blog par nu je pan content 6e , ae khubaj sundar 6e.Blog ni design ekdam simple ane sober 6e.mara taraf thi ek nanu suggestion apva mangu 6u ke ,tamara jevu umda kam karnari biji website jevi k ( http://www.aksharnaad.com) ni link pan aa site par apvama ave to tamara aa prayas ne ek veg malse.
VIPUL uncle thank you again for this endeavour…
પ્રિય સુજલ,
પ્રથમ તો તારો ખુબ ખુબ આભાર! બીજું તારા સજેશન માટે મને કોઈ વાંધો નથી, પરંતુ આ બધી વેબસાઈટોના લીસ્ટ ઘણી વેબસાઈટો પર હોય છે. મારા બ્લોગમાં ઉપર જોયું હશે કે ખુબ જ વેરાઈટીઓ છે. ઘણા કહે છે કે તે જોવામાં જ પુષ્કળ ટાઈમ જોઈએ. પછી આવું બધું ઉમેરતા જઈએ તો ખીચડો થઇ જાય અને લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નહી પડે. મારો પ્રયત્ન જે બીજે નહી મળે તે સમાવવાનો છે, પરંતુ તેમાં પણ હવે ખાસ જગ્યા નથી. લોકો પાસે ખાસ વખત નથી અને ગુજરાતીની હજારો વેબસાઈટો છે. હાલમાં જ ઇન્ડિયન અને ગુજરાતી વેબસાઈટ બંધ થાય છે એવું સાંભળ્યું અને કારણ ત્યાં એટલું બધો ગોટાળો થઇ ગયો કે ક્યાં શું થાય છે તેજ ખબર ન હતી. બીજું કારણ તમારે એ વેબસાઈટ જોવી હોય તો ત્યાં સાઈન ઇન ફરજીયાત કરવું પડે અને પછી તમને ના ગમતું હોય તો પણ લેખોની ઈમેલોના ઢગલા તમારા ઇમેલમાં આવે. આનાથી મેમ્બરોની સંખ્યા હજારોની થઇ પરંતુ અંત પણ જલ્દી આવ્યો. કાલે હું નહી હોઉં તો પણ લોકોને નવા લેખો વગર વાંચવાનું ગમે એટલે બ્લોગ ચાલ્યા કરશે. તારી ફોન નંબર મારા ઈમેલ desaivm50@gmail.com ઉપર મોકલજે, બંનેના અનુકુળ ટાઈમે વાત કરીશું. ફરીવાર તારો ખુબ ખુબ આભાર!
સ્નેહી સુરજભાઈ,
આપનો ખુબ ખુબ આભાર! મેં આપને આ સબંધમાં એક ઇમેલ મોકલ્યો હતો તે મળ્યો નથી લાગતો. બીજું કે ઘણા બ્લોગોમાં આવી લીંક આપેલી છે એટલે એ હું રીપીટ એટલા માટે નથી કરવા માંગતો કે પછી આવું તથા બીજું ઘણું બધું કરવાથી લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નથી પડે. આવું જ ઇન્ડિયન અને ગુજરાતી જેવા બે બ્લોગોનું થયું અને આટલા બધા મેમ્બરો હોવા છતાં બંધ કરવા પડ્યા. મને desaivm50@gmail.com ઉપર તમારો ફોન નંબર મોકાલજો હું તમને વિગતે સમજાવીશ.
Thanks for giving very very useful website surating undiluted is explanation.IT is humble request to provide information on I’m me gratin, current politics latest issues and developement in state of Gujarat and India.
સ્નેહી ગોપલાનીભાઈ,
ઘણી વખત તમે જણાવેલ બાબતો માટે પોસ્ટ મુકવામાં આવે છે પરંતુ તેમાં ખુબ જ વિવાદ થતો હોવાથી ખુબ જ થોડા પ્રમાણમાં રજુઆત કરું છું. આ બ્લોગ લોકોને મદદરૂપ બનવા/આનંદ માટે જ છે. પોલીટીક્સ તો રોજ ટી.વી.ન્યુઝ પેપરોમાં લોકો વાંચ્યા કરે છે. ડેવલપમેન્ટના લેખો/પીપીએસ રજુ કરું છું. આપનો ખુબ ખુબ આભાર!

જીતેન્દ્રભાઈ, ખુબ ખુબ આભાર! બાકી ગૌરવ લેવાવાળા તો બીજા ઘણા વિદ્વાન લોકો છે અને એમના ઘણા બ્લોગ્સ પણ છે.આ તો એક વિનમ્ર પ્રયાસ છે, બાકી આપણે બધા તો એક ડાળનાં પંખી છીએ. હકીકતમાં તો મને ગુજરાતી કે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન છે. આ તો મઝા આવે અને લોકોને આનંદ થાય, કદાચ લોકો સારું વિચારતા થાય એજ પ્રયાસ છે.
Shrideviben,
Thank you very much, at present I am in India, I will come back to you in February when I return back to USA,till that time bear with me
With kind regards
VIPUL M DESAI
સ્નેહી વિશાલભાઈ, મોસાળમાં જમવાનું અને મા પીરસનાર હોય તો માંગવું પડે? તમ તમારે મારી લીંક મુકો તો મને કોઈ વાધો નથી. બાકી હું પણ એક ભંગારીયા જેવો જ છું. બજારમાંથી જે મળે તેમાંથી સારું સારું ભેગું કરીને વેચું છું. બાકી મારામાં કોઈ મોટા લેખક જેવી બુદ્ધિ નથી. જો કે ઘણીવાર લાગે છે કે બધા એવું જ કરતા હોય છે. મેં તો ગુજરાતીમાં સારા સારા લેખકો અને સુંદર પ્રવચનો આપનારાઓનાં પ્રવચનો સાંભળ્યા/વાંચ્યા છે જે અંગ્રેજીનું ભાષાંતર જ હોય છે. મતલબમાં સેવ,મમરા,કાંદા વગેરે બજારમાંથી લાવી આ બધા ભેગું કરીને ભેળ બનાવીને આપે છે. એમને થોડી બોલવાની કે લખવાની કુદરતે આવડત આપી હોય છે એટલે સજાવટ કરીને પીરસે છે. એ પણ સારું છે…લોકોની સેવા તો કરાય..ઘણા મેવા પણ કમાય. દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ!
Very good “Suvichar”, mind blowing
LikeLike
Hi
Sir jai shree krishna !!
tamaro blog ek khub moto khajano che sahitya mate khub khub aabhar tamne
atlu saras amne gift apwabadal !!
LikeLike
Hello Vipul uncle:
You’ve set up a really good site. I am very very impressed by both design and content.
Congratulations.
Take care
Ankit
LikeLike
Thank you very much
Vipul
LikeLike
વિપુલભાઈ ખુબ સરસ સાઈટ છે માહિતી નો ભંડાર છે ખરેખર ,, હું લીંક આપી શકું મારા બ્લોગ માટે ??
LikeLike
સ્નેહી એન.આર.પટેલ સાહેબ,
આપ જરૂરથી મારી વેબસાઈટની લીંક આપના બ્લોગમાં મૂકી શકો છો. મેં જે તમને ઈમેલ મોકલી તે પણ આપના સર્કલમાં ફોરવર્ડ કરી શકો છો.લોકોને કોઈપણ રીતે ઉપયોગી થવાય તે માટે જ આવા પ્રયત્ન કરું છું. ફરીવાર આપનો ખુબજ આભાર માનું છું.
વિપુલના સ્નેહ્સ્મરણ
LikeLike
very nice job. keep it up Vipul.
May God bless you.
Rajni V.Bechar
London
LikeLike
Dear Rajnibhai,
Thank you very much. This kind of word gives me lots of encouragement. As per my knowledge only very few person makes Gujarati power point shows.
Please visit Bhajan/Garaba you will love it.
With warm regards
Vipul M Desai
LikeLike
keep it up vipul sir,
I am greatful to u to knowing to all this things which is growing my knoleged.Thanks
LikeLike
Dear Pushpaben,
Thank you very much.
With warm regards
Vipul
LikeLike
vipulbhai
I have no word for your web site
LikeLike
Rameshbhai,
Thank you very much.
With warm regards
Vipul M Desai
LikeLike
Hello Vipul Uncle…
Really amazing words & nice thoughts i just want 2 say about People are’nt always going 2 be there 4 me, thats why i have to learn to handle things on my own..
..
thanks…
Rashmi Makwana
Civil Student LD Engineering collage
Navrangpura Ahmedabad.
LikeLike
Vipulbhai,
I am a South Indian (can’t read Gujarati!) living in USA but I marvel at the pictures in your site. They show how beautiful our cities (our culture, too) are and how with effort and determination, they can be transformed into great places that all Indians (why? All the world for that matter) can visit and enjoy. Please continue on your passion and we will all benefit.
Raghavan
LikeLike
Dear Raghavan,
Thank you very much. I sent you one email but I think it might be in your junk folder. My site has lots of english articles,power point show,pdf and lot more. I am in NJ and my email address is desaivm50@yahoo.com Send your phone no in email I will try to talk to you.Please click photographs on top…you will love it.
Once again thanking you
With kind regards
Vipul M Desai
LikeLike
vipulbhai saras site chhe bahu saru content chhe tara site par
regards,
Jignesh Patel
LikeLike
Dear Vipulbhai.great ideas. mind blowing.Thanks for value addition in my knowledge.
LikeLike
૫રમ આદરનીય શ્રી વિપુલભાઇ..સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્ણ..!
આપના બ્લોગ પર ધણી જ જીવન ઉ૫યોગી માહિતી આપેલ છે જે પ્રશંસનીય છે.પ્રભુ આ કાર્ય માટે આપશ્રીને તન મન ધનથી તમામ સુખો પ્રદાન કરે.આપ ઇચ્છો તો મારા સંકલિત કેટલાક લેખો સાદર કરૂં..
આપનો નમ્ર,
વિનોદભાઇ માછી
SDC
Irrigation Deptt.
Gujarat
09726166075(M)
vinodmachhi@gmail.com
LikeLike
excellent content but many content doesn’t open
LikeLike
આદરણીય વિપુલભાઇ, શબ્દ, વિચાર અને માહિતીની, આંતરવૈભવ વધારવા માટેની, જ્ઞાન મેળવવા માટેની વિપુલ સામગ્રી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.
LikeLike
વિપુલભાઇ આપને મારી સલામ
આપની વેબથી હુ પરીચિત નહતો પણ એક મિત્ર તરફથી સુવિચારના ppt નો મૈલ મલ્યો એટલે આપને સુવિચારના ppt મંજૂરી માટે મે આપને મૈલ કર્યો આપે આપની વેબની લિન્ક મોકલી હુ જોતાજ દંગ થઈ જવાય તેવા ppt જોવા મળ્યા .
આપની જેટલી પ્રસંશા કરૂ તેટલી ઓછી પડે આપનૂ આ ઉમદા કાર્ય પ્રસંશા ને પાત્ર છે
LikeLike
nice one amazing
LikeLike
Dear Vipulbhai,
I am always find Gujarati web site, But this is extraordinery site. I am speechlesh for comment, I have no word.
Dilip Prajapati,Unjha
LikeLike
I have enjoyed your Slide shows. There appears message “Speakers ON” but I do not get sound in those PPS. Please help solve the problem.
LikeLike
સ્નેહી કનકીયાભાઈ,
આપની વાત સાચી છે અને મેં લગભગ ઘણી સ્લાઈડોમાં સુધારો કર્યો છે. થોડી બાકી રહી છે.
LikeLike
respected vipulbhai thanks a lot 4 these all but i dont know why i cant see any suvichar slides or ppts.if u can suggest anything.
LikeLike
Dear Shivangi,
Just try in your friends computer or cafe to open it. If you can watch ppt or suvichar slides in friends or cafe then something is wrong with your computer or powerpoint. Once agains load powerpoint. There is no problem with other people. I am out of town and will be back after december 20. Send me your phone no, I will talk to you will see what is the problem. Send it on my email desaivm50@yahoo.com
LikeLike
Dear Vipulbhai,
I am always find Gujarati web site, But this is extraordinery site. I am speechlesh for comment, I have no word.
LikeLike
i like this website because very well words & picture so thanks.
pinakin parikh
E-mail – parikh.pinakin@yahoo.com
LikeLike
sir,
vah tamari pase to adbhut khajano se
LikeLike
vah very true collection provided by you.
LikeLike
aa to badhu bhandar che
LikeLike
hi…VIPUL UNCLE,
sachu kahu to aa blog ek khajano 6e,specially amara jeva youngesters mate ke jevo gujarati bhasha ni asmita ne , ena prem ne najarandaj kare 6e.aa blog par nu je pan content 6e , ae khubaj sundar 6e.Blog ni design ekdam simple ane sober 6e.mara taraf thi ek nanu suggestion apva mangu 6u ke ,tamara jevu umda kam karnari biji website jevi k ( http://www.aksharnaad.com) ni link pan aa site par apvama ave to tamara aa prayas ne ek veg malse.
VIPUL uncle thank you again for this endeavour…
LikeLike
પ્રિય સુજલ,
પ્રથમ તો તારો ખુબ ખુબ આભાર! બીજું તારા સજેશન માટે મને કોઈ વાંધો નથી, પરંતુ આ બધી વેબસાઈટોના લીસ્ટ ઘણી વેબસાઈટો પર હોય છે. મારા બ્લોગમાં ઉપર જોયું હશે કે ખુબ જ વેરાઈટીઓ છે. ઘણા કહે છે કે તે જોવામાં જ પુષ્કળ ટાઈમ જોઈએ. પછી આવું બધું ઉમેરતા જઈએ તો ખીચડો થઇ જાય અને લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નહી પડે. મારો પ્રયત્ન જે બીજે નહી મળે તે સમાવવાનો છે, પરંતુ તેમાં પણ હવે ખાસ જગ્યા નથી. લોકો પાસે ખાસ વખત નથી અને ગુજરાતીની હજારો વેબસાઈટો છે. હાલમાં જ ઇન્ડિયન અને ગુજરાતી વેબસાઈટ બંધ થાય છે એવું સાંભળ્યું અને કારણ ત્યાં એટલું બધો ગોટાળો થઇ ગયો કે ક્યાં શું થાય છે તેજ ખબર ન હતી. બીજું કારણ તમારે એ વેબસાઈટ જોવી હોય તો ત્યાં સાઈન ઇન ફરજીયાત કરવું પડે અને પછી તમને ના ગમતું હોય તો પણ લેખોની ઈમેલોના ઢગલા તમારા ઇમેલમાં આવે. આનાથી મેમ્બરોની સંખ્યા હજારોની થઇ પરંતુ અંત પણ જલ્દી આવ્યો. કાલે હું નહી હોઉં તો પણ લોકોને નવા લેખો વગર વાંચવાનું ગમે એટલે બ્લોગ ચાલ્યા કરશે. તારી ફોન નંબર મારા ઈમેલ desaivm50@gmail.com ઉપર મોકલજે, બંનેના અનુકુળ ટાઈમે વાત કરીશું. ફરીવાર તારો ખુબ ખુબ આભાર!
LikeLike
સ્નેહી સુરજભાઈ,
આપનો ખુબ ખુબ આભાર! મેં આપને આ સબંધમાં એક ઇમેલ મોકલ્યો હતો તે મળ્યો નથી લાગતો. બીજું કે ઘણા બ્લોગોમાં આવી લીંક આપેલી છે એટલે એ હું રીપીટ એટલા માટે નથી કરવા માંગતો કે પછી આવું તથા બીજું ઘણું બધું કરવાથી લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નથી પડે. આવું જ ઇન્ડિયન અને ગુજરાતી જેવા બે બ્લોગોનું થયું અને આટલા બધા મેમ્બરો હોવા છતાં બંધ કરવા પડ્યા. મને desaivm50@gmail.com ઉપર તમારો ફોન નંબર મોકાલજો હું તમને વિગતે સમજાવીશ.
LikeLike
Hi….gret & super
LikeLike
Thanks for giving very very useful website surating undiluted is explanation.IT is humble request to provide information on I’m me gratin, current politics latest issues and developement in state of Gujarat and India.
LikeLike
સ્નેહી ગોપલાનીભાઈ,
ઘણી વખત તમે જણાવેલ બાબતો માટે પોસ્ટ મુકવામાં આવે છે પરંતુ તેમાં ખુબ જ વિવાદ થતો હોવાથી ખુબ જ થોડા પ્રમાણમાં રજુઆત કરું છું. આ બ્લોગ લોકોને મદદરૂપ બનવા/આનંદ માટે જ છે. પોલીટીક્સ તો રોજ ટી.વી.ન્યુઝ પેપરોમાં લોકો વાંચ્યા કરે છે. ડેવલપમેન્ટના લેખો/પીપીએસ રજુ કરું છું. આપનો ખુબ ખુબ આભાર!
LikeLike
Hello Vipul Uncle…
Really amazing words & nice thoughts i just want 2 say about People are’nt always going 2 be there 4 me, thats why i have to learn to handle things on my own..
..
thanks…
Rashmi Makwana
Civil Student LD Engineering collage
Navrangpura Ahmedabad.
LikeLike
good vipulbhai…….Gujarati Bhashanu gaurav
LikeLike
જીતેન્દ્રભાઈ, ખુબ ખુબ આભાર! બાકી ગૌરવ લેવાવાળા તો બીજા ઘણા વિદ્વાન લોકો છે અને એમના ઘણા બ્લોગ્સ પણ છે.આ તો એક વિનમ્ર પ્રયાસ છે, બાકી આપણે બધા તો એક ડાળનાં પંખી છીએ. હકીકતમાં તો મને ગુજરાતી કે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન છે. આ તો મઝા આવે અને લોકોને આનંદ થાય, કદાચ લોકો સારું વિચારતા થાય એજ પ્રયાસ છે.
LikeLike
સરસ….શબ્દ, વિચાર અને માહિતીની, આંતરવૈભવ વધારવા માટેની, જ્ઞાન મેળવવા માટેની વિપુલ સામગ્રી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.
LikeLike
Shrideviben,
Thank you very much, at present I am in India, I will come back to you in February when I return back to USA,till that time bear with me
With kind regards
VIPUL M DESAI
LikeLike
સરસ સાઇટ છે વિપુલભાઈ તમારી સાઇટ ની લિન્ક મારા બ્લોગ માં મૂકી સકું છું