ભજન-ગરબા-MUSIC

Buyગીતો કે ભજનો સાંભળવા માટે વોલ્યુમનો એરો ક્લિક કરવો જરૂરી છે

સ્વજનની યાદમાં શ્રદ્ધાંજલી

પ્રભુને પુષ્પાંજલી

પ્રભુને પુષ્પાંજલી

પ્રભુ નામ ધૂન

સ્તુતિ-મંત્ર-સ્તોત્ર

શાંતી મંત્ર

GURU DATT-RANG AVADHUT–MUSIC

ગરવી ગુજરાતના ગરબાનો રસથાળ:

ગુજરાતી ગરબા-ભાગ-૧

ગુજરાતી ગરબા-ભાગ-૨

ગુજરાતી ગરબા-ભાગ-૩

ગુજરાતી ગરબા-ભાગ-૪

ગુજરાતી ગરબા-ભાગ-૫

ગુજરાતી ગરબા-ભાગ-૬

I’mગુજરાતી ગરબા-ભાગ-૭

ગુજરાતી ગરબા ભાગ-૮

Raas – Non Stop Gujrati Garba Songs Part 1 

Raas – Non Stop Gujrati Garba Songs Part 2

Falguni Pathak-Madi Tara Mandirayama

Gujarati Raas Garba – Khalaiyo

PHALGUNI PATHAK DANDIYA- RKB-1/3

PHALGUNI PATHAK DANDIYA- RKB-2/3

DORI HIRNI – DEVOTIONAL SOND -2012

PHALGUNI PATHAK DANDIYA- RKB-3/3

RAS GARBA NI RAMZAT-ONE HOUR

Khelo Khelaiya Pancham Na Sathware – Part 1

Khelo Khelaiya Pancham Na Sathware – Part 2

Khelo Khelaiya Pancham Na Sathvare – Part 3

Tahukar Ni Ramzat – Track 1

Tahukar Ni Ramzat – Track 2

Mataji Na Dakla – Farida Mir, Manjula Goswami

Dum Dum Dakala Vage

Jiho Lal Sanedo1

Vikram No Radhiyalo Dhol – Track 1

Vikram No Radhiyalo Dhol – Track 2

KUM KUM PAGALE MADI PADHARO RE -2012

LEMBADI LERE CHADI – 2012

KHODAL MAARI AAVAJO RE-2012

MARI AMBE MAA E ODHI CHUNDDI-2012

ARASUR MA AMBA KARE RE KILLOL-2012

SANT NARAYAN SWAMI’S BHAJAN-નારાયણ સ્વામી

PAWAGADH VAALI DEVI MAHAKALI-2012

SONA NO GARABO MANE RUPALA – 2012

HAKO NE VERDA VELDU-2012

Kanha O Kanha-2012

LILI LEMADIYE BANDHYO HINCHKO-2012

AMBE MAA NA SAMBHARANA

Rabari Garba – Vali Vihotarma

2011 rehearsal of Gujarati garba

Jai Aadhya Shakti Aarti By Anuradha Paudwan

MY BHAJAN COLLECTION-ભજનોનો રસથાળ

ભગવાન શ્રી સ્વામીનારાયણ આરતી-ભજન-ધૂન

Kabirvani-કબીરવાણી

SHIVA RUDRASTRAKAM – શિવા રૂદ્રાષ્ટકમ

SHIV TANDAV STOTRAM

SHIV PANCHKSHR STOTRA

SHIV MAHIMNA STOTRAM

SHIV MAHINMA STOTRAM-mp-3

OM NAMAH SHIVAY DHUN VIDEO

Filmi Bhahan

જુના ગુજરાતી ગીતો

Old Gujarati Songs Golden Collections

Gujarati All Time Hit 44 Songs

Old Gujarati movies songs

Best Gujarati Folk Songs

Best Gujarati Folk Songs

Khelaiya-Vol-1-Non-Stop Disco Dandiya

Khelaiya-Vol.11

20 Popular Gujarati Lok Geeto

New Wedding Song 2021-લગ્નગીત

Gujarati Wedding Songs-Lagna Geet

Gujarati LaganGeeto-Popular Marriage Songs

Non Stop Dandiya Raas Garba

Best of Mukesh Gujarati Songs

Asha Bhosle Gujarati Hits

પ્રાર્થના પોથી ભાગ 01

Gujarati Duets of Praful Dave & Alka Yagnik • Vol. 1

Manhar Udhas

Best of Damayanti Bardai

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-ટહુકો.કોમ

સ્વરબદ્ધ ગુજરાતી ગીતો-ટહુકો.કોમ

ગુજરાતી કવિઓની રચના-રણકાર.કોમ

ગુજરાતી ગાયકોના ઓડિયો સાંભળો-રણકાર.કોમ

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-રણકાર.કોમ

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો -૧-મીતિક્ષા.કોમ

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૨-મીતિક્ષા.કોમ

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૩-મીતિક્ષા.કોમ

આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૪-મીતિક્ષા.કોમ

ભક્તિગીતો

ભજનયાત્રા – ૧

Pannine Pahataay To Ketoni

Bal Gito-સુંદર બાળ ગીતો

bal-gito-gujarati

બાળગીત-સાભાર-ભરત ચૌહાણ

હાલરડા-સાભાર-ભરત ચૌહાણ

પ્રજ્ઞા ગીત-સાભાર-ભરત ચૌહાણ

લગ્ન ગીત-સાભાર-ભરત ચૌહાણ

lagn-gito-in-writing

વિદાય ગીત-સાભાર-ભરત ચૌહાણ

માતૃપ્રેમના ગીત-સાભાર-ભરત ચૌહાણ

Pannine-પન્નીને પહતાય તો કેતો ની

Achyutam Keshavam-અચ્યુતમ કેશવમ

MARE FARI-મારે ફરી એકવાર નિશાળે જવું છે!

HARI OM TATSAT JAI GURUDATT

સાંસ સાંસ મેં સુમિરન કરકે – આર્ટ ઓફ લીવીંગ ભજન

કુમ કુમના પગલા પડ્યા..વીડીઓ

હનુમાન સ્તુતિ- હરીઓમશરણ

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

શ્રીનાથજી દર્શન-૧ 

શ્રીનાથજી દર્શન-2

SHRINATHJI DARSHAN-1

SHRINATHJI DARSHAN-2

મીઠે રસસે ભરે રાધા રાણી લાગે

રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી

છોટી છોટી ગઇઆ છોટે છોટે બાલ

હરી તું મારું ગાડું ક્યા લઈ જાય કાંઈ ન જાણું

શીબી રાજા સત્યવાદી – નારાયણ સ્વામી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

ગંગાસતી – સ્વરઃ હેમંત ચૌહાણ

લોટસ ટેમ્પલ-ભજન સાથે અતિ અદભુત

તમે મારા દેવના દીધેલ-હાલરડું

દેશભક્તિ-સાભાર-ભરત ચૌહાણ

કૃષ્ણ ભજન ભાગ – ૧ – વિનોદ પટેલ

કૃષ્ણ ભજન ભાગ -૨ – વિનોદ પટેલ

કાનજી ડોટ કોમ એ કનૈયા ડોટ કોમ

માનવ નડે છે માનવને – વિનોદ પટેલ

SHRI RADHA-KRISHNA BHAJAN-VIDEO

SHRI KRISHNA VIDEO-2

Manavi Thau To Ghanu-માનવી થાઉં તો ઘણું

SHRI GANESH-RAM-KRISHAN-SHIV VIDEO BHAJAN

છપરીએથી મહારાજ વેલા આવજો રે લોલ-સ્વામીનારાયણ

આનંદનો ગરબો – ભાવાર્થ સાથે

ઝવેરચંદ મેઘાણી એવરગ્રીન સોંગ્સ

SHRI KRISHNA DARSHAN

.

અદભૂત આરતીઓ :

જય માતાદી ચલો બુલાવા આયા હૈ

ઓમ જયો જયો માં જગદમ્બે

આરતી તને વેલા

જય અંબે જગદંબે

જય બળીયાદેવની આરતી

જય શિવશંકર

જય સિદ્ધિ વિનાયક

ઓમ હર હર મહાદેવ

ઓમ શિવ નિરંજનમ

આરતી ઉતારું રે જય જગદંબા માતની

આરાસુરની અંબા માં

રૂડું આરાસુર ગામ માડી

સમણી આવે રોજ મુને

ઝીણી ઝીણી ઝાલરીયું વાગે

આશાપુરા માની આરતી

અંબે માં જગદંબે માં

જય જય શીતળા માં

લાખ લાખ દીવડા

મે તો આરતી ઉતારું રે

આરતી દેવી દશામાની

આવે ડુંગરમાથે દશામાની ઝુંપડી

હે આવોને દશામાં

પ્રગટો દશામાં દીનદયાળુ

બાપા સીતારામ:

બાવળીયાના દર્શને અમે આવ્યા

બાપા મને લાગે વ્હાલું બગદાણા

રૂડું બગદાણા ગામ

વ્હાલું બગદાણા રે

.

શિરડી સાઈબાબા મંદિરની આરતીઓ

સાઈબાબા કાકડ આરતી ૦૧

સાઈબાબા મધ્યાન આરતી ૦૨

સાઈબાબા ધૂપ આરતી ૦૩

સાઈબાબા સેજ આરતી ૦૪

સાઈબાબા ભજન ૦૧

સાઈબાબા ભજન ૦૨

.

જૈનો માટે ખાસ:

શ્રીનવસ્મરણ-જૈન મિત્રો માટે સતત ૨.૭૫ કલાકની ૯ પ્રસાદીઓ

શ્રી નવકાર મહામંત્ર – વિવિધ ગાયકો – ૪૦ મીનીટની સળંગ ધૂન

પાલીતાણા દર્શન  

ઓ કરુણાના કરનારા

આંખ મારી ઉઘડે તો શંખેશ્વર દેખું

શંખેશ્વર પાશ્વનાથ વંદના

શ્રી ઉવ્વસગ્ગ -હરં સ્તોત્ર

BHAGVAN MAHAVIR – FULL MOVIE

JAIN RADIO CHANNEL

SHREE NAVKAR MANTRA VIEW

.

સ્વામી નારાયણ આરતી ભાગ – ૧

સ્વામી નારાયણ આરતી ભાગ – ૨

.

સબરીમાલાના દર્શન કરવા નીચેની લીંક ક્લીક કરો અને પછી જમનીબાજુએ ઉપરથી નીચે એક પછી એક ચિત્ર ક્લીક કરીને અતિસુંદર પેનોરમાના અદભુત દ્રશ્યો નિહાળો

સબરીમાલાના પેનોરામિક દર્શન

.

A WONDERFUL TRIBUTE TO GOD

GOD OF CREATION

LOVE THE CREATION OF GOD IN HD

GOD CREATOR OF ALL THE UNIVERSE

75 responses to “ભજન-ગરબા-MUSIC

  1. We are aged persons. We like Bhajans very much. You have done a great job. Congratulations and God Bless you.

    = Panalal & Indumati Shah

    Like

    • મુ.પાનાલાલભાઈ અને ઇન્દુબેન,
      આપનો ખુબ ખુબ આભાર.આપ જેવાના આશીર્વાદથી વધુ શું જોઈએ? મારે માટે તો તમારા આશીર્વાદથી વધુ કિંમતી કશું નથી.
      વિપુલ દેસાઈના પ્રણામ

      Like

      • મુ.આતા,
        “આતવાણી”ની મુલાકાત લઉં છું અને તમારા સ્પષ્ટ વિચારોને દાદ દેવી પડે. તમારા લેખો વાંચીને પણ ખુબ જ મઝા આવે છે.હાલમાં જ પેલી હોસ્પીટલવાળી ધોળી નર્સની વાતમાં પણ મઝા આવી. આપના બે શબ્દો મારા બ્લોગ ઉપર પડ્યા એટલે મારે મન તો અમી છાટણા થયા. મારા મુખ્ય પાનાં ઉપર બ્લુ કલરમાં બધી જોક્સ છે. છેક નીચે સુધી જજો તમને મઝા આવશે. આ ઉપરાંત ઉપર જોક્સ-૧ અને જોક્સ-૨ જરૂર ક્લીક કરજો અને જોજો. તેમાં જ તમારે લાયક અંગ્રેજીમાં જેને PRANKS કહે છે તે અને કેન્યા માસીના જોક્સ તમારા જેવા મનમોજીને ખરેખર આંનદ આપશે.
        વિપુલ એમ દેસાઈના પ્રણામ

        Like

    • પ્રિય વિપુલભાઈ દેસાઈ
      મારા કમ્પ્યુટર માં કૈંક ખામી હશે એટલે કોઈ ગીતો હું સાંભળી નો શક્યો . પણ તમે મારું લખાણ વાંચ્યું એની મને ખુશી થઇ .

      Like

  2. માત્ર સૂરતી જ નહિ, અહિ તો બધી જ જાતના ઉંધીયા અને બધી જ જાતના અને ઉંમરના ખાઈ શકે એવો સ્વાદ આવે છે, વાહ ભાઈ વાહ!

    Like

    • ખુબ જ સુંદર પ્રયત્ન છે પરંતુ નારાયણ સવામીના જુના ભજનો લખાણ સ્વરૂપે મુકાય તો તે વધારે સારું થઈ પડશે તેમની કેસેટો માંથી ભજનો લખવાની ખુબ જ તકલીફ પડે છે માટે એક પ્રયત્ન કરશો તો ગમશે.

      Like

      • સ્નેહી કાન્તીભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ મારે તો વેબસાઈટ ખુબ જ મોટી થઇ ગઈ છે અને બધા જ જાત જાતની માંગણીઓ કરે છે….ટાઈમ મળે જરૂર પ્રયત્ન કરીશ. ખુબ ખુબ આભાર!

        Like

  3. I see the very good collection on your site. I will appriciate to you because you do good job for motivating the people of india and world. I hope you get very good success in your profession. with warm regards and thank for geting good information.

    i hope we will touch each other on web.

    M.M.Kapadiya
    GIZ-Palanpur

    Like

    • સ્નેહી મધુભાઈ,
      આપ જેવા શુભચિંતકોના આશીર્વાદથી એક પ્રયત્ન કરું છું અને તે માટે મારા સદગુરૂ શ્રી સાઈબાબાનો આભાર માનું છું. હકીકતમાં કમ્પ્યુટરનો કક્કો પણ ખબર ન હતો અને બાબાની મહેરબાનીથી આ બધું બની ગયું

      Like

    • નમસ્કાર
      તમે નેટ ઉપર ભજનો ગીતો મુકો છો તેથી અમે આપના આભારી છીએ પરતું હજુ સુધી રૂપાદે-માલદે ના ભજનો મૂક્યા નથી મારે તેને લીખિકમાં જોઈએ છીએ જો મુકશો તો હું આપનો આભારી બનીશ.

      Like

      • સ્નેહી કાંતિલાલ,
        મારા બ્લોગની સાઈઝને લઈને બધું હું મૂકી શકતો નથી. એટલે મેં તમને ઇમેલમાં લીંક મોકલી છે તે જોઈ જવા કૃપા કરશોજી.

        Like

  4. Recently I had been to Chennai to my Brother house Mr kirit S Bhatt . Daily morning he has to tune into Datt bavani and other religious slokas. I been quite impressed by the quality and presentation. on Reaching Nadiad i searched the net and logned into it. In deed it is an ocean of informative things which is a must for all Gujaratis living in this planet.. HEATS OFF TO YOU SIR FOR THIS. V S BHATT NADIAD

    Like

  5. Really a wonderful job . I enjoyed Gujarati old film songs and was lost in those days . Still a lot to see and listen . Kamal Barot was in Govt. Women Student’s Hostel at the same time as I was . And after a long time your collection reminded me of her . During Gunsundari time I was in Rangoon , which reminded me of those days and the Gujarati Films shown only in Sher Hall theatre. Yet to watch the film on Bhagwan Mahavir .

    Like

  6. Bahuuj saras Vipulbhai! Thank you so much for taking trouble to to put all this on the website. Much appreciated. Gujaratima type karta shikhi javu pachhi vadhare maja padshe tamaari saathe communicate karvani.

    Like

  7. dear shri vipulbhai

    fantastic site, thanks, keep it up, supurb for menthal soothing from daily routine and tired work. god bless you.

    Like

  8. Very Nice VipulBhai.. Please keep it up up (upload upload… more & more Bhakati songs..) All viewiers will like this. Thanks. “God Bless You”…

    Like

    • મુ.આતા,
      પહેલા તો તમારો ખુબ ખુબ આભાર! તમારી વાતો સાંભળવાની(વાંચવાની) ખુબ મઝા આવે છે. કોઇપણ જાતનો દંભ નથી એટલે ખાસ. તમારા જેવા કોઈને જોઉં છું એટલે આતા યાદ આવે છે. હું બે ત્રણ દિવસમાં એક વિડીયો મુકવાનો છું, તમને એમ જ લાગશે કે આ મારો ડુપ્લીકેટ અને પાછો મારાથી પણ આવું ભયંકર જોખમ ખેડે છે? આમ તો સેવા જ કરે છે અથવા તો એની ડાગળી ચસકી ગઇ હશે. આવતી ફાસ્ટ રેલ્વે ટ્રેન સામે ઉભો રહે છે અને એકદમ નજદીક આવે એટલે ખસી જાય છે.બે ત્રણ દિવસની રાહ જુવો!

      Like

  9. Vipulbhai, a wonderful work you have done. Congratulations. If you have some of Rang Avadhoot- Nareshvar- video, Bhajans please add it.

    Like

  10. Dear Vipulbhai,
    Very good Aarti collection.If we want to download it, pl tell the steps to follow.
    And one small request, how it is so that “Jay Aadya Shakti ” I could not found here.

    Like

    • મુ.ઉપેન્દ્રભાઈ,
      આ સુચન બદલ આપનો ખુબ ખુબ આભાર! મેં તરત જ “જય આદ્યા શક્તી”નો અનુરાધા પૌડવાલ દ્વારા ગવાયેલ વિડીયો “ગરવી ગુજરાતના ગરબાનો રસથાળ”માં છેલ્લી આઈટેમ મૂકી છે

      Like

      • ઉપેન્દ્રભાઈ,
        આ બધી એમ.પી.૩ માં હોવાથી ડાઉનલોડ નહી કરી શકાય. સિવાય કે તમારી પાસે ઓન લાઈન સ્ટ્રીમિંગ કરવાનું સોફ્ટવેર હોય.

        Like

    • મેં હમણા જ એક ઇમેલ મોકલી છે. મળે એટલે કન્ફર્મ કરજો. એમાં આ ભજન મોકલ્યું છે.

      Like

      • વિજયભાઈ, આ બધા એમ.પી.૩ માં ડાઉનલોડ કર્યા છે. તે માટે તમારે ઓનલાઈન રેકોર્ડીંગ કરે તેવું સોફ્વેર જોઈએ જે લીગલ હોય પણ ડાઉનલોડ ઇલ્લીગલ કહેવાય. ફોરન માટે મને ખ્યાલ નથી કે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો. મને મળશે તો આપને જરૂર જણાવીશ.

        Like

    • સ્નેહી ઠાકોરભાઈ,
      “સુરતીઉધીયું”માં ઉપર જે બધા વિભાગો આપ્યા છે તેમાં મેં એક “સુ.ઉ.ની ઈમેલ નથી મળતી?” એવો વિભાગ આપ્યો છે. શની-રવિ સિવાય જયારે તમને ઈમેલ મળતી બંધ થાય તો ઉપરના વિભાગને ક્લીક કરી એ પ્રમાણે કરશો એટલે તમને ઈમેલ મળવાનું ચાલુ થઇ જશે. આ વર્ડપ્રેસવાળાની કોઈ ટેકનીકલ ખામી છે.
      તમારે ગુગલ/યાહું કે કોઈપણ સર્ચમાં કે VIPUL DESAI કે Suratiundhiyu લખશો એટલે ઘણી લીંકો મળશે અને તેના પર ક્લીક કરવાથી “સુરતીઉધીયું” સાઈટ આવી જશે.
      આપને તકલીફ પડે છે તે બદલ માફી ચાહું છું, પરંતુ આમાં મારા તરફથી કોઈ દોષ નથી ટેકનીકલ ખામીને લઈને થાય છે.
      વિપુલ એમ દેસાઈના સ્નેહ્સ્મરણ

      Like

      • આપનો આભાર.હજુ ઘણુ શિખવાનું બાકી છે.નિવ્રત્તીમાં પ્રવ્રત્તી મળી છે.આભાર.

        Like

  11. Dear Vipulbhai.

    This is for the first time I have explored this section, and was really blessed and delighted to see your wonderful collection. Applauding your efforts and Thanking You for sharing. Compliments and Gratitude from my wife Shweta, who was immense happy to hear and see the collection. Thanking You Once Again Sir. Jitendra Aghera.

    Like

  12. Wow, wonderful blog layout! How long have you ever been blogging for?
    you made running a blog look easy. The total look of your web site
    is great, as neatly as the content material!

    Like

  13. વિપુલ ભાઈ ખબર નહિ કેમ હું ભજન ગરબા નથી સાંભળી શકતો મારું કમ્પુતેર બરાબર નથી .

    Like

    • મુ.આતા, તમે બીજું કોઈ સંગીત સાંભળી શકો છો? જો હા હોય તો તમે મીડિયા પ્લેયર ઉપર સાંભળતા હોય તો તેની જગ્યાએ બીજા પ્લેયર પર સાંભળવાની કોશિશ કરો. વિડીયો VLC પ્લેયર ડાઉનલોડ કરવા માટે નીચેની લીનક ક્લિક કરજો. ફ્રી છે. તમારા સ્પીકર ઓન છે કે નહિ તે ચેક કરો. અથવા સ્ટાર્ટ પાસે જે સર્ચ છે તેમાં SOUND લખો ત્યાં જુવો સાઉન્ડ બંધ કરવા માટે ચેક તો નથી કર્યું ને? કોઈ બીજા હાજર મિત્રની સલાહ લો તો વધુ સહેલું પડશે. તમે કહ્યું એટલે મેં ચેક પણ કરી લીધું અને વાગે છે. વીએલસી ડાઉન લોડ કરવાની લીંક

      http://www.videolan.org/vlc/download-windows.html

      Like

  14. Very Nice VipulBhai.. Please keep it up up (upload upload… more & more Bhakati songs..) i like this.that all songs download in computer ? Thanks. “God Bless You”…

    Like

  15. Pranam *Vipulbhi*
    Tarari harek kruti bahu saras chhe
    Pan aane download karvani link kari aapso plz.
    Every thing is very fine very good caleksion

    Like

    • સ્નેહી જાગૃતિબેન,
      પ્રણામ!
      ડાઉનલોડ કરવા માટે : ધારો કે તમે એક ગીત ડાઉનલોડ કરવા માંગો છો તો એ ગીત વગાડો. હવે જે લિંક હોય તેના ઉપર રાઈટ ક્લિક કરો(માઉસની જમણી બાજુ..સામાન્ય રીતે આપણે ડાબી બાજુ ક્લિક કરતા હોઈએ છીએ) ક્લિક કરો. એટલે એક નાની વિન્ડો ખુલશે અને તેમાં એવું પૂછશે કે તમારે તમારા કમ્પ્યુટરમાં આ ગીત ક્યાં ડાઉનલોડ કરવું છે? તમારે જ્યાં કરવું હોય તે જગ્યા પર ડાઉનલોડ કરો. સામાન્ય રીતે ડેસ્કટોપ ઉપર ડાઉન લોડ કરવું એટલે જલ્દી મળી જાય. પછી ડેસ્કટોપ ઉપર એ ગીત ઉપર રાઈટ ક્લિક કરી કોપી કે કટ કરી તમારે જ્યાં તેને મુકવું હોય ત્યાં મૂકી શકો છો. જો તકલીફ પડે તો કોઈ કમ્પ્યુટર જાણકારની મદદ લેજો, એ તરત જ ડાઉનલોડ કરી આપશે. છતાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવશો. મારો હેતુ ફક્ત લોકોને ભજનો/ગીતો/ગરબા વગેરે સહેલાઈથી મળે એજ છે. બાકી તો સહેલામાં સહેલો ઉપાય જયારે મન થાય ત્યારે “સુરતી ઊંધિયું” ખોલીને સાંભળી શકો છો.

      Like

  16. તમે તો કમાલ કારી છે વિપુલ ભયલા 👌
    જેમ ભગવાનને છપ્પન ભોગ ધરે એવોજ છપ્પન
    ભોગ ધરિયો છે. ઘણી મહેનત કરી ને
    ઘણું-ઘણું પીરસ્યું છે તમે અને તમારી ટીમે….
    …….🍁દિલ થી ધન્યવાદ કરૂ છું,
    હું તો 55 ની ઉપર થયો ને આજે આ સાઈટ મલી મને.

    તમારાં જેવા છે તયાં સુધી ગુજરાતની સંસ્કૃતિ/ધર્મ જળવાય રહેસે… ખૂબ-ખૂબ આભાર !🙏

    અને હાં .. watsapp પર Share કરવાની સગવડ થઈ સકે!!?

    Like

    • જયસુખભાઈ, તમારો ખુબ ખુબ આભાર અને આજ રીતે કોમેન્ટ આપીને મને પ્રોત્સાહન આપશો એવી આશા રાખું છું. હું “એકલો જા જે”ની જેમ એકલો જ આ વેબબ્લોગ મેનેજ કરું છું, મદદમાં કોઈ ટીમ નથી ફક્ત ફેમીલી મેમ્બર લાંબો વખત કોમ્પ્યુટર પર બેસું તો કશું બોલતા નથી, રીટાયર્ડ માણસ…”નવરો બેઠો નખ્ખોદવાળે”…એટલે ખુશ રહે છે…સપોર્ટ કરે છે. વોટ્સઅપ સાથે કોઈ કનેક્શન નથી થઇ શકાતું. છતાં જો કોઈ તમારા મિત્રો હોય તેમને મારી રોજ પોસ્ટ મુકું છું તે જોવી હોય તો મને મારા ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ કરવાથી હું તેમને આમંત્રણ મોકલીશ. તેમને પોતાનું ઈમેલ ભરવાથી સબસ્ક્રાઈબર થઇ જશે. કોઈ જાતની ફી કે ચાર્જ નથી …ફ્રી છે. મને નીચેના ઈમેલ ઉપર એમના ઈમેલ એડ્રેસ મોકલવા કૃપા કરશો એવી આશા રાખું છું.
      desaivm50@yahoo.com
      મદદ કરવા બદલ આગળથી આભાર માનું છું.

      Like

  17. પ્રતિ, માનનીય વિપુલભાઇ સાહેબશ્રી
    સુરતી ઉઘીયુ
    મે.સ્‍નેહ કાયઁકારી વિપુલભાઇ
    સવિનય જયભારત સાથે અા પને જણાવવાનું કે હુ મહેમદાવાદ નગરપાલિકામાં કોમ્‍પ્‍યુટર અોપરેટર તરીકે ઘર વેરા (ટેક્ષવિભાગ ) માં ફરજ બજાવું છે. અને મારી સાઇડ ખુબજ સફળતા પુવઁક દુર દુર સુઘી પસરેલ જોવા મળે છે. અને તેનો મને ખુબ અાનંદ છે. અમારી અા સાઇડ ઉપરથી મે ઘણા ભજનો ડાઉનલોડ કરેલ છે. અને મને ખુબજ ગમે છે.
    વઘુમાં જણાવવાનું કે મને સંતવાણી ભજન બહુ પ્રીય છે અને ભારે ભજનીક બનવું છે. પણ મને લખેલા ભજનના શબ્‍દો ગાયેલા ભજન કરતા અલગ હોઇ માટે તેમાં ખુ ગુચવણ અનુભવુ છું તો મારે ભજનો કંઠસ્‍થ કરવા શું કરવું જોઇએ માટે સચોટ લખેલા ભજન અા૫ની પાસે હોય તો મોકલવા અા૫ને વિનંતી કરુ છું વઘુમાં અા૫ને જાણ કરવાની કે મારી પાસે લખેલા ઘણા લોક ગીત / ભજન છે તો અાપને મોકલી શકુ તેમ છુ
    હું અા૫ની સહાય કરવા માગું છું મારી સહાય જો અા૫ની સહાય હું કરીશ તો મારા દીલને વઘું હું ઘન્‍યવાદ માનીશ કે અાપના જેવા સુંદર ફેમેલી મને મડયુ છે. હું ભગવાનને અાપના માને રોજ પ્રાથના કરુ છું કે હજારો વષો જીવો અને લોકોના દીલમા લાગણી અનુભવો ફરી નરવા બેઠા શબ્‍દ ના વાપરતા મને દુખ થશે મારા વાલા સાહેબ તમારા જેવું ફેમેલી મારુ પણ હોઇ તમારુ ફેમેલી તો ખરુલ મારુ છે.
    જય મહાદેવ , જય સ્‍વામીનારાણય જય માતાજી.
    Dhansuk p raval

    Like

    • મનસુખલાલ, તમારા નામમાં જ જેનું મન, સુખ અને લાલ(ગુલાબી) લખેલું છે એટલે સારી વસ્તુ જુવો એટલે તમને આનંદ જ થાય.

      Like

  18. આત્મીય શ્રી વિપુલ્ભાઈ એમ.દેસાઈ
    સાદર પ્રણામ નમસ્કાર
    આપના દ્વ્રારા ભજન-ગરબા MUSIC “સુરતીઉઘીયું“ નામે જે વેબસાઈટમાં રાસ-ગરબા તેમજ મુકેલ છે તે માટે આપને ખુબ ખુબ ઘન્યવાદ આપની આજે મે પહેલીવાર જ જોઈ અને તેમાં થી રાસ-ગરબા ડાઉનલોડ કરેલ અને પછી વગાડતાં ખુબ જ મજા આવી.ખુબ જ સુંદર પ્રયત્ન છે.આપનો હેતુ લોકોને ભજનો/ગીતો/ગરબા વગેરે સહેલાઈથી મળે એજ છે તે બદલ ફરી આપનો આભાર. મારો એક પ્રશ્ન છે કે આપે વેબસાઈટમાં મુકેલ ગુજરાતી રાસ ગરબા તેમજ ઘણા એવા ભજન પર ક્લીક કરતાં ડાઉનલોડ થતાં નથી અને આ મુજબ નીચે આપેલ લખાણ મુજબ આવી જાય છે અને કોઈ પણ ગીત કે ભજન વાગતુ નથી કે ડાઉનલોડ પણ થાતુ નથ.
    “Gujarati Raas G…” The YouTube account associated with this video has been terminated due to multiple third-party notifications of copyright infringement.
    Sorry about that.
    આપનો સ્નેહીજન વિરમભાઈ કે.આગઠ ગોસા(ઘેડ) તા.જી.પોરબંદર

    Like

    • વિરમભાઇ, પહેંલા તો આપનો ખુબ ખુબ આભાર! તમારી જે ફરિયાદ છે તે વ્યાજબી છે, કારણ કે આ ગરબા જેમણે યુ-ટ્યુબપર મુક્યા છે તે ગરબા કોપી રાઈટ હશે અને તેને યુટ્યુબવાળાએ ડીલીટ કરી નાખ્યા છે. તમને હું મારા ઉપર એક મહેરબાની કરવા વિનંતી કરું છું, તમને આવા જે ગરબા મળે તે મને desaivm50@yahoo.com ઉપર મોકલશો તો હું તેને મારા બ્લોગમાંથી ડીલીટ કરી નાખીશ જેને લઈને તમારા જેવી તકલીફ બીજાને નહિ પડે. “ગરવી ગુજરાતના ગરબાનો રસથાળ”વાળા ગરબા મેં બધા ભેગા કરીને એક એક કલાકના એમ આંઠ કલાકના ઓડિયોમાં રેકોર્ડ કરીને મુક્યા છે તે જરૂરથી સાંભળજો. આ ઉપરાંત ઘણા ગુજરાતી નાટકો છે, ઘરગથ્થું દવાઓ “આરોગ્ય-HEALTH” માં જોવા મળશે. આ ઉપરાંત “POWER POINT SHOWS”, “VARIETY-વેરાયટી” અને બીજા વિભાગો પર નજર મારી જોજો. હું તમને મારા બ્લોગના મેમ્બર બનવાનું આમંત્રણ મોકલીશ તેમાં તમે ઈમેલ ભરીને મોકલશો તો તમને અઠવાડિયામાં પાંચ દિવસ ખુબ જ જાણવા જેવા વિડીયો, કાર્ટુન અને જોક્સ મળશે. આ મેમ્બરશીપ ફ્રી છે. તમારા કોઈ મિત્રોને પણ રસ હોય તો તેમના ઈમેલ મારા ઉપરના ઈમેલ પર મોકલજો તો હું તેમને આમંત્રણ મોકલીશ. તમને ક્યાય કોઈ વસ્તુ યુટ્યુબ જેવી નહિ ખુલતી મળે તો મને જરૂર જણાવજો. તકલીફ આપવા બદલ ક્ષમા ચાહું છું. ફરીવાર આપનો ખુબ ખુબ આભાર!

      Like

    • દીપકભાઈ, ખુબ ખુબ આભાર! ઝડફિયા(એક્સ.હોમ.)નાં જમાઈ રઘુવીરને ઓળખો છો? મારે તેની જોડે સારા સબંધ છે, મારા છોકરાનો મિત્ર છે.

      Like

Leave a comment