સુવિચારની સ્લાઈડો

UPAKAR JINDGI BHARNO

HAPPY DIWALI

SHRI SAIBABA NA AGIYAR VACHANO

PARAMATMA NI PRATIKSHA KARAVANI HOY

BACHAPAN

CHINTAN KARANARO MANAS

AAPANE KETALA TAKA

MY VADODARA

BEAUTIFUL OLD BARODA

SURAT SONA NI MURAT

NATURAL SCENE

AME AMDADWADI

MAA TE MAA

HE PRABHU TU MANE AATALU SHIKHAV

MAA-BAAP NE BHULSHO NAHI

MAN NO MOTIYO

AA EK GANDAPAN CHHE

KADAVAS ANE KATUTA

THERMOMETER OR THERMOSTAT

OLD AGE-GHADAPAN

ISHVAR NU VARTUL ANE PARIGH

PAHELO SVAAS

PAHELA ISHVAR NE PRAPT KARO

TIKAKARO BHUND JEVA HOY CHHE

PRATHAM PAGALU

DHUMMAS

SAD VICHAR NA SUTRO

BHAGAVANANU MEDIKAL CHEK UP

KHUNTE BANDHELA DHOR

GNAN ANE AGNANATA

JID ANE ABHIMAN

ADEKHAI NI KHAI

NITI VAGAR NO DHARM

THOUGHTS

BEAUTIFUL FLOWERS

CHINTA AAPANI KAMAJORI CHHE

CUSTOMER SATISFACTION

EAGLE AND PUSH

ZUKO PAN TUTO NAHI

KARANI TEVI BHARANI

LIGHTNING

MATA-PITA NO PUTRA NE PATRA

MAA

BARAKHADI

CHECK UP- ચેક અપ

KAILASH-MANSAROVAR-માનસરોવરની યાત્રા

DECISIONS

MANAVI NI UNCHAI

MANAS NE MELAVAVO MUSHKEL CHHE

EKNA SUKHTHI BIJO PARESHAN

HASATA MANASO NI SOBAT

AKSHAY

SOME STRAY THOUGHTS

Safalata ane Riletiv

LAGANI NU JATAN

SAD VAAKYO NI RAMAZAT

MONGHU PRAVAHI AANSU CHHE

NADATAR VAGARANA RASTAO

RELATIONSHIP-GUJARATI SUVICHAR

જીવનને જાણો અને માણો

ગરીબ અને અમીર

જિંદગી ભીંજાઈ ગયેલી રજાઈ

LIVE LIKE AN EAGLE-ગરુડ જેવું જીવો

ATMA NU PATAN KARANAR

મનન યોગ્ય મોતી-૨

NAVRATRI-નવરાત્રી

મનને યોગ્ય મોતી-૩

સપના બધા સિદ્ધ નથી થતા

HAPPY DIWALI AND NEW YEAR

પ્રેમ અને સમય

સ્નો-શિયાળો અને પ્રાણીઓ

Manan Jan 2014

MANAN YOGYA MOTI – March 2014

MANAN -APRIL 2014-CLOWNS

MANAN – MAY -2014

MANAN JUNE-2014

RELATION SHIP IN GUJARATI

Manan-Rainbows-August-2014 s

MANAN SEPTEMBER 2014

પાનખર ઋતુ-મનન ઓક્ટોબર ૨૦૧૪

MANAN NOVEMBAR 2014

Manan-December-2014 winterA

Manan February 2015 Meadows View

Manan March 2015 View Northern Lights

MANAN APRIL 2015

Manan May 2015 Cliff Hangers View

Manan July 2015 View India

Manan August 2015

Manan September 2015

MANAN GREAT WALL OF CHINA-NOV-2015

45 responses to “સુવિચારની સ્લાઈડો

  1. Hello Vipul uncle:

    You’ve set up a really good site. I am very very impressed by both design and content.
    Congratulations.

    Take care
    Ankit

    Like

      • વિપુલભાઈ ખુબ સરસ સાઈટ છે માહિતી નો ભંડાર છે ખરેખર ,, હું લીંક આપી શકું મારા બ્લોગ માટે ??

        Like

      • સ્નેહી એન.આર.પટેલ સાહેબ,
        આપ જરૂરથી મારી વેબસાઈટની લીંક આપના બ્લોગમાં મૂકી શકો છો. મેં જે તમને ઈમેલ મોકલી તે પણ આપના સર્કલમાં ફોરવર્ડ કરી શકો છો.લોકોને કોઈપણ રીતે ઉપયોગી થવાય તે માટે જ આવા પ્રયત્ન કરું છું. ફરીવાર આપનો ખુબજ આભાર માનું છું.
        વિપુલના સ્નેહ્સ્મરણ

        Like

    • Dear Rajnibhai,
      Thank you very much. This kind of word gives me lots of encouragement. As per my knowledge only very few person makes Gujarati power point shows.
      Please visit Bhajan/Garaba you will love it.
      With warm regards
      Vipul M Desai

      Like

    • Hello Vipul Uncle…

      Really amazing words & nice thoughts i just want 2 say about People are’nt always going 2 be there 4 me, thats why i have to learn to handle things on my own..
      ..

      thanks…
      Rashmi Makwana
      Civil Student LD Engineering collage
      Navrangpura Ahmedabad.

      Like

  2. Vipulbhai,

    I am a South Indian (can’t read Gujarati!) living in USA but I marvel at the pictures in your site. They show how beautiful our cities (our culture, too) are and how with effort and determination, they can be transformed into great places that all Indians (why? All the world for that matter) can visit and enjoy. Please continue on your passion and we will all benefit.

    Raghavan

    Like

    • Dear Raghavan,
      Thank you very much. I sent you one email but I think it might be in your junk folder. My site has lots of english articles,power point show,pdf and lot more. I am in NJ and my email address is desaivm50@yahoo.com Send your phone no in email I will try to talk to you.Please click photographs on top…you will love it.
      Once again thanking you
      With kind regards
      Vipul M Desai

      Like

  3. ૫રમ આદરનીય શ્રી વિપુલભાઇ..સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્‍ણ..!

    આપના બ્લોગ પર ધણી જ જીવન ઉ૫યોગી માહિતી આપેલ છે જે પ્રશંસનીય છે.પ્રભુ આ કાર્ય માટે આપશ્રીને તન મન ધનથી તમામ સુખો પ્રદાન કરે.આપ ઇચ્છો તો મારા સંકલિત કેટલાક લેખો સાદર કરૂં..

    આપનો નમ્ર,

    વિનોદભાઇ માછી

    SDC
    Irrigation Deptt.
    Gujarat
    09726166075(M)
    vinodmachhi@gmail.com

    Like

  4. આદરણીય વિપુલભાઇ, શબ્દ, વિચાર અને માહિતીની, આંતરવૈભવ વધારવા માટેની, જ્ઞાન મેળવવા માટેની વિપુલ સામગ્રી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.

    Like

  5. વિપુલભાઇ આપને મારી સલામ
    આપની વેબથી હુ પરીચિત નહતો પણ એક મિત્ર તરફથી સુવિચારના ppt નો મૈલ મલ્યો એટલે આપને સુવિચારના ppt મંજૂરી માટે મે આપને મૈલ કર્યો આપે આપની વેબની લિન્ક મોકલી હુ જોતાજ દંગ થઈ જવાય તેવા ppt જોવા મળ્યા .
    આપની જેટલી પ્રસંશા કરૂ તેટલી ઓછી પડે આપનૂ આ ઉમદા કાર્ય પ્રસંશા ને પાત્ર છે

    Like

  6. I have enjoyed your Slide shows. There appears message “Speakers ON” but I do not get sound in those PPS. Please help solve the problem.

    Like

    • સ્નેહી કનકીયાભાઈ,
      આપની વાત સાચી છે અને મેં લગભગ ઘણી સ્લાઈડોમાં સુધારો કર્યો છે. થોડી બાકી રહી છે.

      Like

    • Dear Shivangi,
      Just try in your friends computer or cafe to open it. If you can watch ppt or suvichar slides in friends or cafe then something is wrong with your computer or powerpoint. Once agains load powerpoint. There is no problem with other people. I am out of town and will be back after december 20. Send me your phone no, I will talk to you will see what is the problem. Send it on my email desaivm50@yahoo.com

      Like

  7. Dear Vipulbhai,
    I am always find Gujarati web site, But this is extraordinery site. I am speechlesh for comment, I have no word.

    Like

  8. hi…VIPUL UNCLE,
    sachu kahu to aa blog ek khajano 6e,specially amara jeva youngesters mate ke jevo gujarati bhasha ni asmita ne , ena prem ne najarandaj kare 6e.aa blog par nu je pan content 6e , ae khubaj sundar 6e.Blog ni design ekdam simple ane sober 6e.mara taraf thi ek nanu suggestion apva mangu 6u ke ,tamara jevu umda kam karnari biji website jevi k ( http://www.aksharnaad.com) ni link pan aa site par apvama ave to tamara aa prayas ne ek veg malse.
    VIPUL uncle thank you again for this endeavour…

    Like

    • પ્રિય સુજલ,
      પ્રથમ તો તારો ખુબ ખુબ આભાર! બીજું તારા સજેશન માટે મને કોઈ વાંધો નથી, પરંતુ આ બધી વેબસાઈટોના લીસ્ટ ઘણી વેબસાઈટો પર હોય છે. મારા બ્લોગમાં ઉપર જોયું હશે કે ખુબ જ વેરાઈટીઓ છે. ઘણા કહે છે કે તે જોવામાં જ પુષ્કળ ટાઈમ જોઈએ. પછી આવું બધું ઉમેરતા જઈએ તો ખીચડો થઇ જાય અને લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નહી પડે. મારો પ્રયત્ન જે બીજે નહી મળે તે સમાવવાનો છે, પરંતુ તેમાં પણ હવે ખાસ જગ્યા નથી. લોકો પાસે ખાસ વખત નથી અને ગુજરાતીની હજારો વેબસાઈટો છે. હાલમાં જ ઇન્ડિયન અને ગુજરાતી વેબસાઈટ બંધ થાય છે એવું સાંભળ્યું અને કારણ ત્યાં એટલું બધો ગોટાળો થઇ ગયો કે ક્યાં શું થાય છે તેજ ખબર ન હતી. બીજું કારણ તમારે એ વેબસાઈટ જોવી હોય તો ત્યાં સાઈન ઇન ફરજીયાત કરવું પડે અને પછી તમને ના ગમતું હોય તો પણ લેખોની ઈમેલોના ઢગલા તમારા ઇમેલમાં આવે. આનાથી મેમ્બરોની સંખ્યા હજારોની થઇ પરંતુ અંત પણ જલ્દી આવ્યો. કાલે હું નહી હોઉં તો પણ લોકોને નવા લેખો વગર વાંચવાનું ગમે એટલે બ્લોગ ચાલ્યા કરશે. તારી ફોન નંબર મારા ઈમેલ desaivm50@gmail.com ઉપર મોકલજે, બંનેના અનુકુળ ટાઈમે વાત કરીશું. ફરીવાર તારો ખુબ ખુબ આભાર!

      Like

    • સ્નેહી સુરજભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર! મેં આપને આ સબંધમાં એક ઇમેલ મોકલ્યો હતો તે મળ્યો નથી લાગતો. બીજું કે ઘણા બ્લોગોમાં આવી લીંક આપેલી છે એટલે એ હું રીપીટ એટલા માટે નથી કરવા માંગતો કે પછી આવું તથા બીજું ઘણું બધું કરવાથી લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નથી પડે. આવું જ ઇન્ડિયન અને ગુજરાતી જેવા બે બ્લોગોનું થયું અને આટલા બધા મેમ્બરો હોવા છતાં બંધ કરવા પડ્યા. મને desaivm50@gmail.com ઉપર તમારો ફોન નંબર મોકાલજો હું તમને વિગતે સમજાવીશ.

      Like

  9. Thanks for giving very very useful website surating undiluted is explanation.IT is humble request to provide information on I’m me gratin, current politics latest issues and developement in state of Gujarat and India.

    Like

    • સ્નેહી ગોપલાનીભાઈ,
      ઘણી વખત તમે જણાવેલ બાબતો માટે પોસ્ટ મુકવામાં આવે છે પરંતુ તેમાં ખુબ જ વિવાદ થતો હોવાથી ખુબ જ થોડા પ્રમાણમાં રજુઆત કરું છું. આ બ્લોગ લોકોને મદદરૂપ બનવા/આનંદ માટે જ છે. પોલીટીક્સ તો રોજ ટી.વી.ન્યુઝ પેપરોમાં લોકો વાંચ્યા કરે છે. ડેવલપમેન્ટના લેખો/પીપીએસ રજુ કરું છું. આપનો ખુબ ખુબ આભાર!

      Like

  10. Hello Vipul Uncle…

    Really amazing words & nice thoughts i just want 2 say about People are’nt always going 2 be there 4 me, thats why i have to learn to handle things on my own..
    ..

    thanks…
    Rashmi Makwana
    Civil Student LD Engineering collage
    Navrangpura Ahmedabad.

    Like

      • જીતેન્દ્રભાઈ, ખુબ ખુબ આભાર! બાકી ગૌરવ લેવાવાળા તો બીજા ઘણા વિદ્વાન લોકો છે અને એમના ઘણા બ્લોગ્સ પણ છે.આ તો એક વિનમ્ર પ્રયાસ છે, બાકી આપણે બધા તો એક ડાળનાં પંખી છીએ. હકીકતમાં તો મને ગુજરાતી કે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન છે. આ તો મઝા આવે અને લોકોને આનંદ થાય, કદાચ લોકો સારું વિચારતા થાય એજ પ્રયાસ છે.

        Like

  11. સરસ….શબ્દ, વિચાર અને માહિતીની, આંતરવૈભવ વધારવા માટેની, જ્ઞાન મેળવવા માટેની વિપુલ સામગ્રી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.

    Like

  12. સરસ સાઇટ છે વિપુલભાઈ તમારી સાઇટ ની લિન્ક મારા બ્લોગ માં મૂકી સકું છું

    Like

    • સ્નેહી વિશાલભાઈ, મોસાળમાં જમવાનું અને મા પીરસનાર હોય તો માંગવું પડે? તમ તમારે મારી લીંક મુકો તો મને કોઈ વાધો નથી. બાકી હું પણ એક ભંગારીયા જેવો જ છું. બજારમાંથી જે મળે તેમાંથી સારું સારું ભેગું કરીને વેચું છું. બાકી મારામાં કોઈ મોટા લેખક જેવી બુદ્ધિ નથી. જો કે ઘણીવાર લાગે છે કે બધા એવું જ કરતા હોય છે. મેં તો ગુજરાતીમાં સારા સારા લેખકો અને સુંદર પ્રવચનો આપનારાઓનાં પ્રવચનો સાંભળ્યા/વાંચ્યા છે જે અંગ્રેજીનું ભાષાંતર જ હોય છે. મતલબમાં સેવ,મમરા,કાંદા વગેરે બજારમાંથી લાવી આ બધા ભેગું કરીને ભેળ બનાવીને આપે છે. એમને થોડી બોલવાની કે લખવાની કુદરતે આવડત આપી હોય છે એટલે સજાવટ કરીને પીરસે છે. એ પણ સારું છે…લોકોની સેવા તો કરાય..ઘણા મેવા પણ કમાય. દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ!

      Like

Leave a reply to Vipul Desai Cancel reply