ન્યુઝપેપર-World News Papers-E BOOKS

ચિત્રલેખા મેગેઝીન

અભિયાન

મેટ્રો-સમભાવ

કચ્છમિત્ર

સંદેશ

આજકાલ-રાજકોટ

ગુજરાતમિત્ર-સુરત

ગુજરાતમિત્ર ઈ પેપર

દિવ્યભાસ્કર-અમદાવાદ

ગુજરાત સમાચાર

નયા પડકાર ન્યુઝ પેપર

નવગુજરાત સમય ઈ પેપર

નોબત-જામનગર

અકિલા ન્યુઝ – રાજકોટ

સાંજસમાચાર – રાજકોટ

ફુલછાબ

જન્મભુમિ

પ્રવાસી

વ્યાપાર

સૌરાષ્ટ્ર્ભુમિ

દિવ્યભાષ્કર ઈ- પેપર

સંદેશ ઈ-પેપર

ગુજરાત સમાચાર ઈ પેપર

ઇકોનોમિક ટાઈમ્સ

લોકમિજાજ-રાજકોટ

દૈનિક શરૂઆત-જુનાગઢ

ગાંધીનગર ટુડે

વેબ દુનિયા

સયાજીસમાચાર-વડોદરા

સયાજીસમાચાર – વડોદરા ન્યુઝ

ગુજરાત ગાર્ડિયન-સૂરત

અવધ ટાઈમ્સ-અમરેલી

ગુજરાતી ન્યુઝ – ભાણવડ

આંખોદેખી

ગુજરાત ટુ ડે

ગુજરાત ટુ ડે ઈ પેપર

ગુજરાત મીડડે – મુંબઈ

મુંબઈ સમાચાર

જયહિંદ ડેઈલી

સરદાર ગુર્જરી

સુકાન સમાચાર

રોજગાર સમાચાર

૨૪ દુનીયા ડોટ કોમ

વતન ન્યુઝ

NAYAA MAARG-નયા માર્ગ

BILKUL-E NEWS PAPER-GUJARAT

અબતક-રાજકોટ

ONE INDIA – ગુજરાતી

પ્રચાર વીકલી – નોર્થ ગુજરાત

ગુજરાત ન્યુઝલાઈન

દુરદર્શન કેન્દ્ર – અમદાવાદ – ગીરનાર

GLOBAL ગુજરાત NEWS – ગુજરાતી

ગુજરાત ટાઈમ્સ – અમેરિકા

ગુજરાત દર્પણ-અમેરિકા

ગુજરાત ટાઈમ્સ – ઓસ્ટ્રેલિયા

ગુજરાત એબ્રોડ – કેનેડા

કચ્છ ઉદય

ધબકાર-સુરત

ઈગલ ન્યુઝ-ગાંધીનગર

ગુજરાતી ન્યુઝ આઈ.બી.એન.લાઈવ

.

સામાયીક:

ફીલીંગ્સ

સખી

ઉદ્દેશ

પરબ

આરપાર

ઓપીનીયન

ગઝલ ગુર્જરી

ગુજરાત પાક્ષિક

ગુજરાત સાહિત્ય પરિષદ-પરબ-અમદાવાદ

ગૃહશોભા

પ્રકૃતિ

રોજગાર સમાચાર

સાધના

લોક ગુર્જરી  –  સૃષ્ટિ ગઝલવિશ્વ – ગુજરાત સાહિત્ય અકાદમી

વિચાર વલોણું

વિશ્વવિહાર-વિશ્વવિહાર પ્રકાશનો

વીસમીસદી

શબ્દસૃષ્ટિ-ગુજરાત સાહિત્ય અકાદમી

ગઝલવિશ્વ-ગુજરાત સાહિત્ય અકાદમી

સફારી

સંસ્કૃતિ

સાયબર સફર

SHIVAMBU-શિવામ્બુ

SVASTHYA-સર્વાંગી, સ્વાશ્રયી, સ્વાસ્થ્ય

NAYAA MAARG-નયા માર્ગ

BBC GUJARATI PROGRAMME

.

ગુજરાતી-ENGLISH-ebooks:

અક્ષ્રરનાદ

આનંદ-આશ્રમ

ભજનામૃતવાણી

દાદા ભગવાન

જૈન ઈ-લાઈબ્રેરી

આત્મધર્મ

વીતરાગ-વાણી

ઋષિ ચિંતન (ક્રાંતિકારી પુસ્તકાલય)

પબ્લિક ગુજરાતી લાઈબ્રેરી-પુસ્તકાલય

જીવનશૈલી-રોગો અને તેના ઉપચાર

પુસ્તકાલય

શાળા સેતુ

સબરસ

સ્વર્ગારોહણ

સ્વામી સચ્ચીદાનંદજી

સન્ડે ઇમહેફિલના ૧૧ ભાગ અને ગઝલ-કાવ્યના બે ભાગો

DAWAT E ISLAMI

ગીતા પ્રવચનો

કર્મનો સિદ્ધાંત-હીરાભાઈ ઠક્કર

ભગવદ્વોમંડળ- ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ

ગઝલ ગ્રાફ – ગુણવંત ઉપાધ્યાય

“ગની”ની મહેક – ગની દહીંવાળા

પ્રેમાંજલિ – ચિરાગ પટેલ

ગ્રીષ્મવંદના

અંતરંગ ઘટનાઓ – કલ્પેશ ડી સોની

સ્વૈરવિહાર

અંતરની વાણી

બની આઝાદ – સુરેશભાઈ જાની

અવલોકન શતદલ

૨૦૦ અવલોકનો

શ્રીમદ ભગવદ ગીતા

SAMBHARNA-સંભારણા

અવલોકન શતદલ – સુરેશ જાની

અવલોકનો-૨ – સુરેશ જાની

અંતરવાણી – સુરેશ જાની

પહેલો ગોવાળીયો – સુરેશ જાની

બની આઝાદ – સુરેશ જાની

સ્વૈરવીહાર  – સુરેશ જાની

અંતરંગ ઘટનાઓ – કલ્પેશ.ડી.સોની

ફૂલ પર ઝાકળના પત્રો – કવિતાઓ – યામિની ગૌરાંગ વ્યાસ

પ્રેમાંજલિ – ચિરાગ પટેલ

વીતેલા વર્ષોનાં સંભારણા – પ્રવીણ ભટ્ટ

PERRY MESON NOVELS

OHM AUM SHIVOHM

વિકીસ્ત્રોત

.

ENGLISH NEWS PAPERS

TIMES OF INDIA

INDIAN EXPRESS E-PAPER

Hindustan Times-NEW DELHI

AHMEDABAD MIRROR

IBN LIVE – GUJARAT

Mid-day-MUMBAI

Mumbai Mirror-MUMBAI

DNA-MUMBAI

THE STATESMAN CALCUTTA

Telegraph-KOLKATA

NDTV-NEW DELHI

ZEE NEWS

IN.COM NEWS

INDIA-MUMBAI INFO – VERY GOOD SITE

THE UNREAL TIMES

GUJARAT STATE PORTAL

AUSTRALIA NEWS PAPERS

CANADIAN NEWS PAPERS

U.S.A. NEWS PAPERS

.

Financial Express

Economic Times

BUSINESS TODAY

BUSINESS-STANDARD

INDIA TODAY

OutlookIndia-NEW DELHI

TEHELKA MAGAZINE – INDIA

TIME MAGAZINE

Asian Age

UNI NEWS

PTI NEWS

INDIA TV NEWS

IBN TV LIVE

NDTV LIVE

NDTV HINDU

TIMES NOW LIVE TV

NDTV HINDI LIVE

IBN-7 LIVE HINDI

CNBC HINDI TV LIVE

FILMFARE MAGAZINE

SCREENINDIA FILM MAGAZINE

STARDUST INDIA FILM MAGAZINE

PLANETBOLLYWOOD

ALL INDIA NEWS PAPERS

.

CRICINFO-CRICKET NEWS

SPORTSTAR

ESPN SPORTS

BBC SPORTS-UK

CRICBUZZ

.

FOR NEWS PAPERS OF ALL COUNTRIES OF THE WORLD UK,ASIA,AFRICA,EUROPE-CLICK BELOW LINK

WORLD’S ALL COUNTRIES NEWS PAPERS

.

ONLINE WORLD’S NEWS PAPERS

.

ALL WORLD MAGAZINES-NEWS PAPERS

.

WORLD’S NEWS PAPERS

.

FOR ALL USA NEWS PAPER-MAJOR METRO-DAILY-BUSINESS -NONDAILY-ALTERNATIVE CLICK BELOW LINK

USA ALL CITIES NEWPAPERS

USA TODAY

Reuters Live Video * breaking news

BREAKING NEWS OF THE WORLD

.

CLICK HERE AND Just put your mouse on a city anywhere in the world and the newspaper headlines pop up. Double click and the page gets larger,you can read the entire paper on some if you click on the right place.

.

SCIENCE AND NATURE – B.B.C.

.

.

List of top Hindi newspapers

.

.

ઘણી વખત તમારાbrowserમા અષ્ટપષ્ટ અક્ષ્રરો દેખાશે ત્યારે ડાબી બાજુ એકદમ ઉપરView ક્લીક કરો.

તેની નીચે Character Encoding અથવા Encoding ક્લીક કરો અને પછીજમણી બાજુએ

Unicode(UTF8)/Western(ISO-8859-1)/User Defined એમ એક પછી એક સિલેક્ટ કરીને

પ્રયત્ન કરી જુવો. તેમ છતા તમને તકલીફ પડે તો Internet Explorer અથવા MozillaFirefox

અથવાAvant અથવા Safari browser પર પ્રયત્ન કરો.

72 responses to “ન્યુઝપેપર-World News Papers-E BOOKS

    • પ્રિય વિપુલ ભાઈ તમારો ન્યુઝ પેપરનો વિપુલ ખજાનો જોયો આ તમારા સેવા કાર્ય વખાણવા જેવું કહેવાય .

      Like

      • તમે કદાચ નહિ માનો પરંતુ જયારે તમારું કોઈ લખાણ આવે કે બધું પડતું મુકીને વાંચવા બેસી જાઉં છું. કારણ કે તેમાં જરા પણ દંભ નથી, જિંદગીનો નીચોડ જાણવા મળે છે. આટલી બધી તકલીફો પછી પણ માણસ કેટલો હસતો રહે છે. પરંતુ એ કદાચ બાહ્ય હાસ્ય પણ હોય કારણ કે બધાના સુખ:દુઃખનાં કાર્ડ્યોગ્રામ નથી નીકળતા. ગામઠી ભાષામાં વાંચવાનું ગમે છે.તમે લખ્યું તે બદલ આભાર!

        Like

    • પ્રિય વિપુલ ભાઈ
      તમારો ન્યુઝ પેપરના સંગ્રહને હું મહાન કાર્ય ગણું છું છું .

      Like

      • મુ.આતા, પહેલા તો તમારો ખુબ ખુબ આભાર! તમારી કોમેન્ટ મળે એટલે શેર લોહી ચઢી જાય. આમ તો હું તમારા બ્લોગનો ચાહક છું. ન્યુઝ પેપર મેં ખાસ કરીને ઇન્ડિયાથી આવતા લોકો માટે ખાસ મહેનત કરીને બનાવ્યો છે. મેં ઘણા બ્લોગો જોયા જેમાં ન્યુઝ પેપર મળતા હતા પરંતુ બધા નહોતા મળતા. એટલે ગુજરાતનાં ગામે ગામના ન્યુઝ પેપરોની શોધ કરી અને મુકવાનો વિનમ્ર પ્રયાસ કર્યો. તમને કદાચ ખબર હોય કે ન હોય પણ તમને દુનિયાના કોઈ પણ શહેરનું અખબાર મારા આ વિભાગમાં મળશે. તે માટે એકદમ નીચે જઈને લીંક ક્લિક કરવી પડશે.

        Like

  1. વિપુલભાઈ
    ખુબજ સારી મહેનત કરી છે તમે બહુજ ગમી આપની આ વેબસાઈટ આમજ આપ અમને બધાને નવું નવું જ્ઞાન આપતા રહજો

    Like

    • જયદીપભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર! તમારા જેવાના સુંદર શબ્દો મને ખુબ જ પ્રોત્સાહન આપે છે. ફરીવાર ખુબ ખુબ આભાર.
      વિપુલ એમ દેસાઈ

      Like

  2. વિપુલભાઈ, એકદમ ટેસ્ટફૂલ સુરતી ઊંધિયું આમ નિ:સ્વાર્થભાવે વહેંચવા બદલ આભાર અને આ સોડમ વધુ ને વધુ પ્રસરાવતા રહેવાની દિલી શુભેચ્છાઓ.

    Like

    • સચીનભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર!તમારા જેવા દિલદાર મિત્રોના પ્રોત્સાહનને લઈને આ બધું થાય છે. આજે આંઠ નવ મહિનામાં ૫૦૦૦૦ આઈટેમો લોકોએ જોઈ નાખી એ પણ એક રેકોર્ડ જેવું છે.
      વિપુલ એમ દેસાઈના સ્નેહવંદન

      Like

  3. તમારી મહેનત ફળી ખરી આશા છે એ તમારો આશ્ય પુરો કરશે અને વિસ્તરશે.

    Like

  4. Dear All Visitors,
    This is an old habit of Vipulbhai, When I was in Blue Star, He used to bring surti vegetables from surat and used to serve us Surti Undhiyu to all staff members HAPPILY. We still remember him. An saying OLD HABITS DIE HARD. Keep it UP.

    Like

  5. Dear Vipulbhai, Is this surati udhiyu or ocean of pure knowledge.I cannot find any appropriate word for recognize your unlimited talent and excellent yagnna.May God Bless you to continue your pure and holy efforts for ever. kanu Talati.

    Like

  6. Pingback: URL

  7. dear shri vipulbhai

    congratulations for this informative site and trouble u have taken. i request to include ABIHIYAN’ MAGAZINE IN YOUR SITE. WILL BE OBLIGED. THANKS

    Like

  8. આ શિયાળો US ની સફર ને કારણે અમે સુરતના REAL ઉંધિયા થી વંચિત રહી ગયા ,પરંતુ ખરેખર તમારા સુરતી ઉંધિયા એ તેની ખોટ સાલવા દીધી નથી ..
    ચાખનારા વધુ ને વધુ વધે એવી શુભેચ્છા .
    અનિલ ઘીવાળા ..

    Like

    • અનિલભાઈ, તમારો ખુબ ખુબ આભાર! સૂરત જઈને આ ઉધીયાને ભૂલી તો નહી જાંવ ને?

      Like

      • ના જી ! બીજા લોકો ને પણ પીરસી તમારા ઉન્ધીયાનો ચટકો જરૂર લગાડીશું .

        અનિલ ઘીવાળા ..

        Like

  9. તમારી સાઈટ તો એકદમ અજોડ છે, અને તેમાંય તે આટલા બધાં અખબારો અને મેગેઝીન એકજ ક્લિકથી એકજ જગ્યાએ મલે, તે તો “ગુગલ”માં પણ શક્ય નથી. મને તો બહુ લાભ થાય છે.

    Like

  10. Sri R K Patel, But do you think we have control on our thoughts,deeds? our universe moves in creation and destruction pattern.Just look at your body are you not a complete universe within yourself?therefore once you know the self,you will not be purturbed with the outer disturbance.you do your part and rest will be taken care of.

    Like

  11. વિપુલભાઈ
    આટલા બધાં છાપાં ની જાણકારી તમે ઠેઠ મારા જેવા સુધી પહોંચાડી .એ તમોએ લોકોની ઉત્તમ સેવા કરી કહેવાય .
    મારા વેવાઈ સુરતી છે .હાલ તેઓ મુંબઈ રહે છે .હવે સ્વર્ગમાં છે .
    તેને હું કહેતો કે સુરતીને ત્યાં મેમાન થાએ તો તે પાણી પણ મસાલા વાળું આપે અને જમ્યા પછી મુખવાસ આપે એ પણ અમેરિકન નાં ડીજરડ જેટલું
    અમે કાઠીયાવાડી અડદની દાળ રોટલો અને લસણની ચટણી ખાવા વાળા

    Like

    • મુ.આતા,

      કોમેન્ટમાં અમારા અનિલાબેને તો કહ્યું કે મારો ભાઈ વર્ષો પહેલા હકીકતમાં ખોવાઈ ગયો છે તે શોધી આપો. તો તમારા ખાસ મિત્ર જાની સાહેબ કહે છે કે તમે તો મારા આતાના ભાઈને ખરો શોધી નાખ્યો.

      દરેકને પોતાના વતન માટે પ્રેમ હોય છે અને એટલે જ “સુરતીઉધીયું” નામ રાખ્યું અને મારા બ્લોગમાં તમને ઊંધીયામાં જેમ દરેક જાતના શાકાભાજી હોય છે તેમાં દરેક જાતના વિષયોનો સમાવેશ થાય છે. હું ખુબ જ ફર્યો છું એટલે મારો અનુભવ છે કે સુરતી લોકોનું રોજનું ખાવાનું પણ ટેસ્ટી હોય છે. અમદાવાદમાં ઊંધિયું ખાઈએ ત્યારે એમ લાગે કે એવું તો શાક રોજ અમારે ઘરે ખાઈએ. બાકી ઊંધિયું ખુબ જ મહેનત માંગરી વસ્તુ છે.

      તમારા કાઠીયાવાડમાં રાજાશાહી હતી જેણે લીને ગરીબાઈ હતી, પ્રજા વધારે મોજશોખ નહોતી કરી શકતી. જ્યારથી કાઠીયાવાડીઓ સૂરત હીરાબજારમાં આવ્યા છે તે પણ સુરતી થઇ ગયા છે અને ખાતા-પીતા થઇ ગયા છે.

      Like

  12. Pingback: ન્યુઝપેપર-World News Papers « Kjthaker's Blog

  13. Shri vipul Desai & sumanbhai,
    (sahitya sahitya column)
    Read your column and humbly wishing to know your address.kindly let us know.we are eagerly waiting.
    Thank you
    Sunil M Vaidya.

    Like

  14. પ્રિય વિપુલ ભાઈ
    તમે ખરી મહેનત કરી કહેવાય ઘણું ભેગું કર્યું છે .
    કહેવતોનો ભંડાર મને મોકલો કૃપા કરીને

    Like

  15. ખાસ કરીને ગુજ. ઇ–બુક્સની એક સામુહિક યાદી ક્યાંક બનવી જ જોઈએ. એક જ જગ્યાએથી આવી યાદી મળતી થાય તો ઇબુક બનાવનારા ભુલથી ડુપ્લીકેટ બનાવી ન બેસે. શ્રી ગોપાલભાઈ લાંબા સમયથી આ પ્રકારની કામગીરી ઈચ્છે છે.

    વિપુલભાઈની આ યાદી સાથે ભાઈ અધ્યારુની યાદી ભળે અને એ સીવાયની પણ શક્ય એટલી બુકો ભેગી થાય તો બહુ મોટું ને ઘણાની મહેનત બચાવનારું કામ થાય. વિપુલભાઈના બ્લૉગ ઉપર કમસે કમ સૌ જાણકારો એટલી માહીતી આ કોમેન્ટબોક્સમાં મુકે કે કયા કયા બ્લૉગ ઉપર આવા પ્રકારની યાદીઓ મળે છે તો પણ કોઈને આ કામ હાથ ઉપર લેવાની ઇચ્છા અને અનુકુળતા થાય.

    Like

    • મુ.કિશોરભાઈ, તમારી વાત ખુબ જ અગત્યની છે. હું પણ જ્યાંથી મળે ત્યાંથી ભેગું કરું છું. પરંતુ ગોપાલભાઈ જેવા આ એક જ કામ કરે તો ઘણો ફરક પડે. મારા પ્રિય વાચકોને પણ મારી નમ્ર વિનંતી કે કિશોરભાઈએ કરેલી અપીલ ઉત્સાહભેર વધાવી લે.
      વિપુલ એમ દેસાઈના સ્નેહવંદન

      Like

  16. મારા ધ્યાનમાં, જે જે વેબસાઈટો ઈ-બુક મૂકે છે તે અને તેના પર મૂઆયેલી ઈ–બુકની વિગત ટૂંક સમયમાં આપને મોકલવાંનો પ્રયત્ન કરૂં છું.
    ગોપાલ

    Like

    • મુ.આતા, મને તો ખરેખર તમારી આજની ઢોરો ચરાવવાની, તમારી માસી અને પેલા અમેરીકનનો છોકરો તમારા ખોળામાં બેઠો તે વાત ખુબ જ ગમી. અહિયા બધા જ છોકરાઓ અજાણ્યાને જુવે એટલે રડવા માંડે, કારણ કે આપણી જેમ છોકરાઓ અડોસ-પડોસમાં મોટા નથી થતા. તેમાં તમારી દાઢી જોઈને તો વધારે જ ગભરાય જાય. આવી વાતું થોડે થોડે વખતે પીરસતા રહો તો થોડી મઝા આવે.

      બીજી વાત ક્યાં રાજા ભોજ(ભગીરથ) અને ક્યાં ગાંગો(વિપુલ) તેલી? અગાઉ મેં કહ્યું તેમ મારું કામ તો ભંગારના વેપારી જેવું છે. ચારે બાજુએથી જે મળે તે લઈને વેચું છું. બાકી આપણા ગુજરાતી બ્લોગોમાં તો ઘણા ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો બેઠા છે. તમને તો ઉર્દૂ પણ ખુબ જ સારું આવડે છે, અહિયા તો ગુજરાતી વ્યાકરણના ઠેકાણા નથી.

      તમે મારી પ્રશંશા કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર!

      Like

  17. પ્રિય વિપુલભાઈ દેસાઈ
    તમે મારો ઈ મેલ વાંચ્યો એથી મને ખુશી થઇ આતાના રામરામ

    Like

  18. Pingback: ન્યુઝપેપર-World News Papers-E BOOKS « Kjthaker's Blog

  19. Dear Vipul Bhai,

    we read your each mail carefully with interest. We are proud of you being INDIAN and that too our Gujarati staying in USA and serves to all of us by providing good literature articles with varieties in knowledgeable.
    Hats off to you dear Vipul Bhai,
    Thanks
    Nilesh M. Doshi
    nileshkumardoshi@gmail.com

    Like

    • નીલેશભાઈ, તમારો ખુબ ખુબ આભાર! હકીકતમાં ગુજરાતીમાં ૧૦૦૦ ઉપરાંત બ્લોગો છે. ઘણા ખરા બ્લોગો ડચકા લઈ રહ્યા છે એટલે હવે બ્લોગોના વળતા પાણી હોય એવું લાગે છે.એ જોતા આજે આપનો આ બ્લોગ તમારા જેવા રસિક અને ઉત્સાહ પૂરનારા લોકોને લઈને ટનાટન ચાલે છે અને બધું ભેગું કરવાનું મન થાય છે. આમાં તો તમારા જેવા કેટલાય વાચકોનો ફાળો છે. એ બદલ બધાનો ખરેખર આભાર માનું છું. આજ રીતે કંઈ સારું લાગે તો કોમેન્ટ આપતા રહેજો જે મારે માટે ઉત્સાહનો ઓક્સિજન પૂરવાનું કામ કરે છે.

      Like

    • મુ.આતા,સામાન્ય રીતે સમયના અભાવે બીજા બ્લોગ જોઈ નથી શકતો પરંતુ તમારામાં કોઈ ચુંબકીય તત્વ છે એટલે ગમે તેમ ટાઈમ કાઢીને તમારી દેશી ભાષા વાંચવાની અને જુનું જાણવાની ખુબ જ મઝા આવે છે. તમારો ખુબ ખુબ આભાર!

      Like

  20. / aabhar/americani marivisit ma santanone gher avta tamaro blog mari ekalta dur karava sanjivani butti banyo,vividhatano bhandar tamari sevane salaam,,,,jitendra padh/relecity/north/kerolina/usa

    Like

    • સ્નેહી જીતેન્દ્રભાઈ, હું જયારે અહી ૧૯૯૮માં આવ્યો ત્યારે મારી તમારા જેવી જ હાલત હતી.ત્યારે તો કોઈ ન્યુઝ પેપર વાંચવા નહિ મળે અને સમાચાર દોટ કોમ પર વાયરસ પણ પુષ્કળ આવે. બીજું કમ્પ્યુટર ચલાવતા આવડે નહિ અને બીજાનું કમ્પ્યુટર વાપરવાનું. આજે તો ઘરમાં જ ત્રણ ચાર લેપટોપ હોય છે. એટલે જ મેં શરૂઆતમાં તો આ બ્લોગ ફક્ત ન્યુઝ પેપરો વાંચવા માટે બનાવ્યો જેથી ઇન્ડિયાથી આવનાર ખાસ કરીને પુરુષો માટે ટાઈમ કાઢવાની ખુબ જ તકલીફ પડતી. તમે ઉપર નાટકો પર ક્લિક કરશો એટલે તમને ઘણા ગુજરાતી નાટકો/ડાયરા મળશે. ઘણા પિકચરો પણ જોવા મળશે. તમારો ફોન નંબર મને desaivm50@yahoo.com ઉપર મોકલજો હું આપણા અનુકુળ ટાઈમે તમને ફોન કરીશ. તમે નોર્થ કેરોલીના ના રાલે સિટીમાં રહો છો એવું લાગે છે.

      Like

  21. પ્રિય વિપુલ ભાઈ તમે ઘણી મહેનત કરીને ઘણો ઉપયોગી સંઘરહ કર્યો છે ધન્ય વાદ

    Like

  22. જેમ દલિત લોકો પર અત્યાચાર કરો તે બધા ને જાહેર મા લાવો અને ચાર પોલીસ જે ફરજ ચુકી હરામનો પગાર લેશે તેને પણ જાહેર મા લાવી દલિત પર જે અત્યાચાર કરો તેવો જ વતાવ તેની સાથે કરવામાં આવે

    Like

    • Dear Rathodbhai, I agree with you and all should be punished. But I have seen that even in Dalit there is big difference. As per my knowledge chamar is consider lowest cast in Dalit and all upper Dalit do not marry their son/daughter to cast lower then them. Show me a Dalit minister/leader who marry their son/daughter to Chamar. I strongly believe if all Dalit leaders and other Dalit marry their son/daughter to lower cast Dalit slowly slowly this difference can be reduce. All Dalit big leaders marry their children to upper cast Hindu…. Believe me in future there will be rich, higher middle cast, middle cast, lower middle cast and poor……Just check Jagajivanram, Ram Vilas Paswan….. and all other Dalit leaders children marry upper cast Hindu or rich Dalit….only for power it is showmanship. No top Dalit leaders are interested in uplift of poor Dalit.

      Like

  23. અદ્ભુત અને ખુબજ સુંદર બ્લોગ છે વિપુલભાઈ, તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવો છો. સૌથી અગત્યની વાત એ છે કે મોટે ભાગે કાયમી અપડેટ કરો છો અને આટલી સખત મહેનત કરી બ્લોગની દુનિયામાં શીરમોર રાખ્યો છે આપે આ સુરતીઉધીયું બ્લોગ આશા છે હજુ વધારે ગુણવત્તાયુકત બનાવશોજ.
    છેલ્લા ચારેક વર્ષથી હું આ બ્લોગની નિયમિત મુલાકાત લઉં છું.

    આપની સર્જનાત્મકતાને અને કઠોર મહેનત દાદ માગી લે છે!
    ખુબ ખુબ ધન્યવાદ.

    Like

    • મુ.હસમુખભાઈ, પહેલા તો તમારો ખુબ ખુબ આભાર! બીજું હું તમને હું સારી રીતે ઓળખું છું, તમે ફેસબુકમાં પણ છો.આ બધું તમારા જેવા મારા અસંખ્ય કદરદાન ગ્રાહકોની કોમેન્ટ્સ અને પ્રોત્સાહનથી જ શક્ય બન્યું છે. આમ તો આપણે લોકોની શું સેવા કરી શકીએ? પરંતુ મારા ભજન/ધાર્મિક વગેરે વિભાગ માટે ખાસ કરીને વિદેશમાં રહેતા ભારતીય વૃધ્ધોનાં ઈમેલ પરથી લાગે છે કે તેમનો ઘણો ટાઈમ પસાર થાય છે. આ ઉપરાંત વિદેશમાં જયારે માં-બાપ આવે ત્યારે દીકરા/દીકરી વગેરે નોકરીએ જાય અને વૃધ્ધો માટે ટાઈમ પસાર કરવો ખુબ જ ડીફીકલ્ટ કારણ કે ડ્રાઈવીંગ નાં આવડે….વગેરે વગેરે…મને એવા અસંખ્ય સંદેશાઓ મળે છે કે એ લોકો સુ.ઉ. થકી સારો એવો ટાઈમ પસાર કરે છે અને કમ્પ્યુટર નહિ આવડતું એવા ભાઈઓ અને બહેનો કમ્પ્યુટર શીખી ગયા.પંદર દિવસ પહેલા જ એક રીટાયર્ડ શિક્ષિકા બેન એમની દીકરીને ત્યાં આવ્યા હતા અને જતી વખતે મને ખાસ ફોન કરીને આભાર વ્યક્ત કર્યો, કારણ કે એમને માટે તો અહી રહેવું અશક્ય હતું પરંતુ તમારા સુ.ઉ.ને લઈને છ મહિના ક્યાં પસાર થયા તે ખબર પણ નહિ પડી….બસ આવા બે શબ્દો મનને ખુબ જ આનંદ આપી જાય છે….ઉપરાંત મારા વર્ષો જુના વાચક મિત્રો જેમનો આભાર કેવી રીતે ભૂલી શકું? કારણ કે અત્યારે તો મોટા ભાગના ગુજરાતી બ્લોગો ધીમા પડી ગયા..કે બંધ થવા માંડ્યા છે. ફરી વાર તમારો ખુબ ખુબ આભાર! આવા બે ચાર શબ્દો ટીકા સાથે કહેશો તો ખુબ જ આનંદ થશે.

      Like

      • વિપુલભાઈ,
        સાદર નમસ્કાર.
        આપના સુંદર પ્રતિભાવ અને પ્રત્યુત્તર માટે ખુબ ખુબ આભાર. એબ્રોડ રહેલા સિનિયર સિટીઝન અને એવા લોકો કે જેને સમય પસાર કરવા સાથે જીવન ઉપયોગી માહિતી પુરી પાડી આપ ખરેખર સેવાનું અદ્ભુત કામ કરો છો. આ કામ માટે ઈશ્વર સદા નવીનતા સભર પ્રેરણા અને અમાપ શક્તિ આપતા રહે એવી હ્રદયથી અભ્યર્થના.
        આપના રમુજી ટૂચકા તથા કાર્ટુનો વગેરે હું કોપી પેસ્ટના માધ્યમથી શેર કરું છું. તથા બધા વર્તમાનપત્રો પણ વાંચુ છુ.
        સુંદર કાર્યના ટીકાકારો તો આપને ઘણા મળી રહેશે.
        હું તો ગમતાનો ગુલાલ કરનાર એક અદનો આદમી છું.
        સુંદર માહિતી દર્શક ઈ – બુકો મોકલવા બદલ આપનો અંતરથી આભાર.

        Like

      • આપની ટીકા બાબતે સલાહ અંગે.

        જગતની બધી ટીકાને સોનું જોખવાનાં કાટલાંથી ન તોળીએ, પણ લોખંડ કે પથરા જોખવાનાં કાટલાં વાપરીએ. તેમાં મણ-અધમણનો તો હિસાબ સરખોય ન હોય.

        – ગાંધીજી (‘આશ્રમનો પ્રાણ’ પુસ્તકમાં)

        Like

  24. વિપુલભાઈ તમે અમારુ નોલેજ વધારવા માટે ખૂબજ સારી મહેનત કરો છો.તમારો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ.

    Like

    • નીલેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર! તમારા બધાને લઈને બધું શોધવામાં મારું નોલેજ વધે છે, એટલે મારે મારા બધા વાચકોનો આભાર માનવાનો. જો કોઈ ના વાંચે કે કોમેન્ટ આપે તો હું કશું કરી નાં શકું. સાચું કહું તો આ ન્યુઝ પેપર વાંચવાનો એટલો બધો ચસ્કો જેને લઈને ૨૦ વરસ પહેલા અમેરિકા આવ્યા પછી ઇન્ડીયાના ન્યુઝ પેપરો શોધવાને શોધવામાં આ આખો બ્લોગ બની ગયો. મને હવે નવાઈ લાગે છે કે આટલું બધું મેં ક્યારે કર્યું?

      Like

  25. પ્રિય વિપુલ ભાઈ
    તમારી આ ન્યુઝ પેપરની વિગત એકઠી કરવાની મહેનતને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા પડે એમ છે . શાબાશ

    Like

    • મુ.આતા, એ માટે તો તમારા જેવાને ફોલો કરું છું. તમે ખાસ ભણતર વગર આ ઉંમરે જે કઈ કરો છો એ તો કાબિલેદાદ છે. તમારી જીવવાની ખુમારી અન ધગશ ખુબ જ પ્રેરણા આપે છે. બીજા બ્લોગો જોવાનો ખાસ ટાઈમ નથી મળતો તો પણ તમારો લેખ જરૂર જોઉં છું. તમારી ભાષા અને સીધી સાદી દંભ વગરની વાતો ખુબ જ ગમે છે.

      Like

Leave a reply to GUJARATPLUS Cancel reply