ગીતો કે ભજનો સાંભળવા માટે વોલ્યુમનો એરો ક્લિક કરવો જરૂરી છે
પ્રભુને પુષ્પાંજલી
પ્રભુને પુષ્પાંજલી
પ્રભુ નામ ધૂન
સ્તુતિ-મંત્ર-સ્તોત્ર
શાંતી મંત્ર
GURU DATT-RANG AVADHUT–MUSIC
ભગવાન શ્રી સ્વામીનારાયણ આરતી-ભજન-ધૂન
Kabirvani-કબીરવાણી
SHIVA RUDRASTRAKAM – શિવા રૂદ્રાષ્ટકમ
Filmi Bhahan
જુના ગુજરાતી ગીતો
JUNA GUJARATI GITO NO KHAJANO
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-ટહુકો.કોમ
સ્વરબદ્ધ ગુજરાતી ગીતો-ટહુકો.કોમ
ગુજરાતી કવિઓની રચના-રણકાર.કોમ
ગુજરાતી ગાયકોના ઓડિયો સાંભળો-રણકાર.કોમ
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-રણકાર.કોમ
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો -૧-મીતિક્ષા.કોમ
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૨-મીતિક્ષા.કોમ
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૩-મીતિક્ષા.કોમ
આલ્ફાબેટ પ્રમાણે ગુજરાતી ગાયકોને માણો-૪-મીતિક્ષા.કોમ
ભક્તિગીતો
ભજનયાત્રા – ૧
Pannine Pahataay To Ketoni
Bal Gito-સુંદર બાળ ગીતો
Pannine-પન્નીને પહતાય તો કેતો ની
Achyutam Keshavam-અચ્યુતમ કેશવમ
MARE FARI-મારે ફરી એકવાર નિશાળે જવું છે!
HARI OM TATSAT JAI GURUDATT
સાંસ સાંસ મેં સુમિરન કરકે – આર્ટ ઓફ લીવીંગ ભજન
.
જૈનો માટે ખાસ:
શ્રીનવસ્મરણ-જૈન મિત્રો માટે સતત ૨.૭૫ કલાકની ૯ પ્રસાદીઓ
શ્રી નવકાર મહામંત્ર – વિવિધ ગાયકો – ૪૦ મીનીટની સળંગ ધૂન
પાલીતાણા દર્શન
ઓ કરુણાના કરનારા
આંખ મારી ઉઘડે તો શંખેશ્વર દેખું
શંખેશ્વર પાશ્વનાથ વંદના
શ્રી ઉવ્વસગ્ગ -હરં સ્તોત્ર
BHAGVAN MAHAVIR – FULL MOVIE
JAIN RADIO CHANNEL
SHREE NAVKAR MANTRA VIEW
.
ગરવી ગુજરાતના ગરબાનો રસથાળ
ગુજરાતી ગરબા-ભાગ-૧
ગુજરાતી ગરબા-ભાગ-૨
ગુજરાતી ગરબા-ભાગ-૩
ગુજરાતી ગરબા-ભાગ-૪
ગુજરાતી ગરબા-ભાગ-૫
ગુજરાતી ગરબા-ભાગ-૬
ગુજરાતી ગરબા-ભાગ-૭
ગુજરાતી ગરબા ભાગ-૮
Raas – Non Stop Gujrati Garba Songs Part 1
Raas – Non Stop Gujrati Garba Songs Part 2
Falguni Pathak-Madi Tara Mandirayama
Gujarati Raas Garba – Khalaiyo
PHALGUNI PATHAK DANDIYA- RKB-1/3
PHALGUNI PATHAK DANDIYA- RKB-2/3
DORI HIRNI – DEVOTIONAL SOND -2012
PHALGUNI PATHAK DANDIYA- RKB-3/3
RAS GARBA NI RAMZAT-ONE HOUR
Khelo Khelaiya Pancham Na Sathware – Part 1
Khelo Khelaiya Pancham Na Sathware – Part 2
Khelo Khelaiya Pancham Na Sathvare – Part 3
Tahukar Ni Ramzat – Track 1
Tahukar Ni Ramzat – Track 2
Mataji Na Dakla – Farida Mir, Manjula Goswami
Dum Dum Dakala Vage
Jiho Lal Sanedo1
Vikram No Radhiyalo Dhol – Track 1
Vikram No Radhiyalo Dhol – Track 2
KUM KUM PAGALE MADI PADHARO RE -2012
LEMBADI LERE CHADI – 2012
KUM KUM PAGALE MADI PADHARO RE -2012
KHODAL MAARI AAVAJO RE-2012
MARI AMBE MAA E ODHI CHUNDDI-2012
ARASUR MA AMBA KARE RE KILLOL-2012
PAWAGADH VAALI DEVI MAHAKALI-2012
SONA NO GARABO MANE RUPALA – 2012
HAKO NE VERDA VELDU-2012
Kanha O Kanha-2012
LILI LEMADIYE BANDHYO HINCHKO-2012
AMBE MAA NA SAMBHARANA
Rabari Garba – Vali Vihotarma
2011 rehearsal of Gujarati garba
.
કુમ કુમના પગલા પડ્યા..વીડીઓ
હનુમાન સ્તુતિ- હરીઓમશરણ
.
શિરડી સાઈબાબા મંદિરની આરતીઓ
સાઈબાબા કાકડ આરતી ૦૧
સાઈબાબા મધ્યાન આરતી ૦૨
સાઈબાબા ધૂપ આરતી ૦૩
સાઈબાબા સેજ આરતી ૦૪
સાઈબાબા ભજન ૦૧
સાઈબાબા ભજન ૦૨
.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
મીઠે રસસે ભરે રાધા રાણી લાગે
રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી
છોટી છોટી ગઇઆ છોટે છોટે બાલ
હરી તું મારું ગાડું ક્યા લઈ જાય કાંઈ ન જાણું
શીબી રાજા સત્યવાદી – નારાયણ સ્વામી
ઓમ જયો જયો માં જગદમ્બે
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
ગંગાસતી – સ્વરઃ હેમંત ચૌહાણ
જય માતાદી ચલો બુલાવા આયા હૈ
લોટસ ટેમ્પલ-ભજન સાથે અતિ અદભુત
તમે મારા દેવના દીધેલ-હાલરડું
કૃષ્ણ ભજન ભાગ – ૧ – વિનોદ પટેલ
કૃષ્ણ ભજન ભાગ -૨ – વિનોદ પટેલ
કાનજી ડોટ કોમ એ કનૈયા ડોટ કોમ
માનવ નડે છે માનવને – વિનોદ પટેલ
SHRI RADHA-KRISHNA BHAJAN-VIDEO
Manavi Thau To Ghanu-માનવી થાઉં તો ઘણું
.
વિવિધ આરતીઓ :
આરતી તને વેલા
જય અંબે જગદંબે
જય બળીયાદેવની આરતી
જય શિવશંકર
જય સિદ્ધિ વિનાયક
ઓમ હર હર મહાદેવ
ઓમ શિવ નિરંજનમ
આરતી ઉતારું રે જય જગદંબા માતની
.
બાપા સીતારામ:
બાવળીયાના દર્શને અમે આવ્યા
બાપા મને લાગે વ્હાલું બગદાણા
રૂડું બગદાણા ગામ
વ્હાલું બગદાણા રે
.
દશામાંની આરતીઓ:
આરતી દેવી દશામાની
આવે ડુંગરમાથે દશામાની ઝુંપડી
હે આવોને દશામાં
પ્રગટો દશામાં દીનદયાળુ
.
માં અંબાના ધામમાં
આરાસુરની અંબા માં
રૂડું આરાસુર ગામ માડી
સમણી આવે રોજ મુને
ઝીણી ઝીણી ઝાલરીયું વાગે
.
માની આરતીઓ
આશાપુરા માની આરતી
અંબે માં જગદંબે માં
જય જય શીતળા માં
લાખ લાખ દીવડા
મે તો આરતી ઉતારું રે
.
સ્વામી નારાયણ આરતી ભાગ – ૧
સ્વામી નારાયણ આરતી ભાગ – ૨
.
સબરીમાલાના દર્શન કરવા નીચેની લીંક ક્લીક કરો અને પછી જમનીબાજુએ ઉપરથી
નીચે એક પછી એક ચિત્ર ક્લીક કરીને અતિસુંદર પેનોરમાના અદભુત દ્રશ્યો નિહાળો
સબરીમાલાના પેનોરામિક દર્શન
.
We are aged persons. We like Bhajans very much. You have done a great job. Congratulations and God Bless you.
= Panalal & Indumati Shah
મુ.પાનાલાલભાઈ અને ઇન્દુબેન,
આપનો ખુબ ખુબ આભાર.આપ જેવાના આશીર્વાદથી વધુ શું જોઈએ? મારે માટે તો તમારા આશીર્વાદથી વધુ કિંમતી કશું નથી.
વિપુલ દેસાઈના પ્રણામ
tamara garbano vichar saro chhe bhajn vagere baabato pan vakhanvajevi chhe.raamraam
મુ.આતા,
“આતવાણી”ની મુલાકાત લઉં છું અને તમારા સ્પષ્ટ વિચારોને દાદ દેવી પડે. તમારા લેખો વાંચીને પણ ખુબ જ મઝા આવે છે.હાલમાં જ પેલી હોસ્પીટલવાળી ધોળી નર્સની વાતમાં પણ મઝા આવી. આપના બે શબ્દો મારા બ્લોગ ઉપર પડ્યા એટલે મારે મન તો અમી છાટણા થયા. મારા મુખ્ય પાનાં ઉપર બ્લુ કલરમાં બધી જોક્સ છે. છેક નીચે સુધી જજો તમને મઝા આવશે. આ ઉપરાંત ઉપર જોક્સ-૧ અને જોક્સ-૨ જરૂર ક્લીક કરજો અને જોજો. તેમાં જ તમારે લાયક અંગ્રેજીમાં જેને PRANKS કહે છે તે અને કેન્યા માસીના જોક્સ તમારા જેવા મનમોજીને ખરેખર આંનદ આપશે.
વિપુલ એમ દેસાઈના પ્રણામ
Surti Undhiyu have new colours and new mood with very nice test
Thank you Vipulbhai
Thank you very much Deepakbhai
Vipul Desai
માત્ર સૂરતી જ નહિ, અહિ તો બધી જ જાતના ઉંધીયા અને બધી જ જાતના અને ઉંમરના ખાઈ શકે એવો સ્વાદ આવે છે, વાહ ભાઈ વાહ!
નટુભાઈ,
તમારો ખુબ ખુબ આભાર!
વિપુલ દેસાઇ
very fine you site
all the best
Very good website specially serving NRIs and families who are away from our Gujarat.Keep it up.Best wishes
Madhusudan Mehta
Dear Madhusudanbhai,
Thank you very much. I am also NRI, staying in NJ. My email address is desaivm50@yahoo.com If you donot mind please send me your email or phone no so I can talk to you and send you my e-book on health. It is free!
I see the very good collection on your site. I will appriciate to you because you do good job for motivating the people of india and world. I hope you get very good success in your profession. with warm regards and thank for geting good information.
i hope we will touch each other on web.
M.M.Kapadiya
GIZ-Palanpur
સ્નેહી મધુભાઈ,
આપ જેવા શુભચિંતકોના આશીર્વાદથી એક પ્રયત્ન કરું છું અને તે માટે મારા સદગુરૂ શ્રી સાઈબાબાનો આભાર માનું છું. હકીકતમાં કમ્પ્યુટરનો કક્કો પણ ખબર ન હતો અને બાબાની મહેરબાનીથી આ બધું બની ગયું
jay ramjiki vipul bhai
JAY SHREE KRISHANA VERY FINE
wah wah.. vipulbhai…
Recently I had been to Chennai to my Brother house Mr kirit S Bhatt . Daily morning he has to tune into Datt bavani and other religious slokas. I been quite impressed by the quality and presentation. on Reaching Nadiad i searched the net and logned into it. In deed it is an ocean of informative things which is a must for all Gujaratis living in this planet.. HEATS OFF TO YOU SIR FOR THIS. V S BHATT NADIAD
sirji, thank you so much…your site is the reason for making our morning a Very Good mornings….by religious bhakti gaans.
Really a wonderful job . I enjoyed Gujarati old film songs and was lost in those days . Still a lot to see and listen . Kamal Barot was in Govt. Women Student’s Hostel at the same time as I was . And after a long time your collection reminded me of her . During Gunsundari time I was in Rangoon , which reminded me of those days and the Gujarati Films shown only in Sher Hall theatre. Yet to watch the film on Bhagwan Mahavir .
Bahuuj saras Vipulbhai! Thank you so much for taking trouble to to put all this on the website. Much appreciated. Gujaratima type karta shikhi javu pachhi vadhare maja padshe tamaari saathe communicate karvani.
WONDERFUL, LOTS OF FUN AND MUSIC.
ITS A TREASURE.
GOOD LUCK
PARASHAR
dear shri vipulbhai
fantastic site, thanks, keep it up, supurb for menthal soothing from daily routine and tired work. god bless you.
અરુણાબેન,
આપનો ખુબ ખુબ આભાર!
Very Nice VipulBhai.. Please keep it up up (upload upload… more & more Bhakati songs..) All viewiers will like this. Thanks. “God Bless You”…
તમારી વાતો જાણી બુદ્ધિ શુદ્ધ થાય છે .એવું હું અનુભવું છું . તમારો આભાર
મુ.આતા,
પહેલા તો તમારો ખુબ ખુબ આભાર! તમારી વાતો સાંભળવાની(વાંચવાની) ખુબ મઝા આવે છે. કોઇપણ જાતનો દંભ નથી એટલે ખાસ. તમારા જેવા કોઈને જોઉં છું એટલે આતા યાદ આવે છે. હું બે ત્રણ દિવસમાં એક વિડીયો મુકવાનો છું, તમને એમ જ લાગશે કે આ મારો ડુપ્લીકેટ અને પાછો મારાથી પણ આવું ભયંકર જોખમ ખેડે છે? આમ તો સેવા જ કરે છે અથવા તો એની ડાગળી ચસકી ગઇ હશે. આવતી ફાસ્ટ રેલ્વે ટ્રેન સામે ઉભો રહે છે અને એકદમ નજદીક આવે એટલે ખસી જાય છે.બે ત્રણ દિવસની રાહ જુવો!
Vipulbhai, a wonderful work you have done. Congratulations. If you have some of Rang Avadhoot- Nareshvar- video, Bhajans please add it.